સવાલ.હું 24 વરસનો છું મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શરીર સુખ પણ થયું છે તે રોજ શરીર સુખ માટે મને મજબૂર કરે છે મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શરીર સુખ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.
તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ.મારા તાજેતરમાં જ લગ્ન થયા છે લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?
જવાબ.એક વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી મારી પાસે એવા તમામ લોકો આવ્યા.જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું.
તેમણે હાઈમન કૌમાર્ય પટલ શોધ્યું પરંતુ ક્યાંય જોવા ન મળ્યું.હકીકત એ છે કે આવા લોકો કારણ વિના નાના ટિશૂ હાઈમન ને ઘણો મોટો ઈશ્યૂ મુદ્દો બનાવી દે છે.તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે.
હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.
સવાલ.હું 35 વર્ષનો છું. લગ્નને 10 વર્ષ થયા છે એક બાળક પણ છે હું એક જ સ્થિતિમાં પત્ની સાથે શ-રીર સુખ કરવામાં કંટાળી ગયો જ્યારે પણ હું તેને બીજી સ્થિતિમાં શરીર સુખ કરવાનું કહેું છું ત્યારે તે ઇનકાર કરે છે તે શરીર સુખનો ઇનકાર કરતી નથી પરંતુ પોઝિશન બદલવાથી ઇન્કાર કરે છે.જેથી હું આજકાલ વધારે હાથ થી જ કામ કરવા લાગ્યો છું.
જવાબ.જ્યારે પણ તમારી પત્નીનો મૂડ સારો હોય તો ખુલીને વાત કરો અને તેને કહો કે એક જ રીતની શરીર સુખ પોઝિશનથી તમે કંટાળી ગયા છો જે રીતે તમે મને કહ્યું જોકે આ સ્વાભાવિક છે તમે તમારી પત્નીને સમજાવી શકો છો લાઇફમાં કંઇક નવું કરવું ખૂબ જરૂરી છે આ નવી વાતો નવી પોઝિશન તમને અને તમારા પાર્ટનરને ખૂબ આનંદ આપશે.
સવાલ.મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો.
આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું મને એનામાં જરા પણ રસ નથી મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે તે તમારો પીછો કરે છે આ વાત ચિંતા ઉપજાવે એવી છે આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.
શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે ગુ્રપમાં ફરવાનું રાખો ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં તેમજ તમારો સમય બદલી નાખો.
સવાલ.હું 45 વર્ષની બે સંતાનની માતા છું સમા-ગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે જો કે એ દૂધ નથી આ સિવાય હું તંદુરસ્ત છું શું આ ચિંતાનું કારણ છે.
જવાબ.આ સામાન્ય બાબત નથી તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.
સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે અને અમારી સે-ક્સ લાઈફ ઘણી સારી છે પરંતુ જ્યાં સુધી હું તેની સાથે ઓરલ સે-ક્સ ન કરું ત્યાં સુધી મારા પતિને સંતોષ થતો નથી. હું પણ તેમની ઈચ્છા પૂરી કરું છું. પણ શું રોજ આમ કરવાથી ઈન્ફેક્શન થવાની કોઈ શક્યતા નથી?
જવાબ.ઓરલ સે-ક્સ એ જાતીય જીવનનો એક ભાગ છે. તેને સદીઓ પહેલા કામસૂત્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. જો તમે બંને સ્વસ્થ છો તો તેનાથી કોઈ રોગ થતો નથી.
ઉપરાંત, ગર્ભાવસ્થા થતી નથી. પરંતુ આ એક એવી ક્રિયા છે જેમાં પતિ અને પત્ની બંનેની સંમતિ જરૂરી છે. જો કે, એ નોંધવું જોઈએ કે કાયદાકીય રીતે આ આપણા દેશમાં સજાપાત્ર ગુનો છે.