વડોદરા નો શરમજનક કિસ્સો,યુવતી ના ઘર માં યુવકે કર્યો બળાત્કાર,યુવક ની માતા એ પણ આપ્યો સાથ…

આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા આપણી સામે આવતા જ હોય છે.

જેમાં ભાભી ઉપર નણંદ ઉપર યુવતી પર કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે પરંતુ આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે.

જેમાં યુવતી સાથે કામ કરતા સગક્રમિયએ જ યુવતી ને બ્લેકમેઇલ કરી ને દુષ્કર્મ આચર્યું છે તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે અને હવે આ કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે.

અને દરરોજ આપણને આવા ઘણા કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે તેથી છોકરીઓ ને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે અને હાલ માં જ એક બનાવ વડોદરા માં બન્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સહકર્મી નીરજ માળી નામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે યુવતીના મકાનમાં જ આરોપીએ કુકર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે.

જેને પગલે પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે યુવતીના સહકર્મીએ જ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

જેમાં આરોપી યુવતીના અન્ય વ્યક્તિ સાથેના ફોટો માતા-પિતાને આપવાની ધમકી આપી હતી જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે નીરજની માતા રાધા માળીએ પણ દુષ્કર્મમાં સાથ આપ્યો હોવાનો યુવતીએ આરોપ લગાવતા હાહાકાર મચી ગયો છે.

આ મામલે ગોત્રી પોલીસે આરોપી નીરજ અને તેની માતા રાધા માળી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે એટલું જ નહિ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી આરોપી અને તેની માતાને દબોચી લીધો છે જેના કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …