આ વેબ સિરીઝ માં એટલા બોલ્ડ સીન્સ આપ્યા છે જોઈને પાણી પાણી થઈ જશે,જોવો આ 10 વેબ સિરીઝ નું લિસ્ટ..

તમને OTT પર તમામ પ્રકારની સામગ્રી સરળતાથી મળે છે. પરિવાર સાથે જોવા માટે ફિલ્મો અને વેબ સિરીઝ હોય, કોમેડી અને સસ્પેન્સથી ભરેલી વેબ સિરીઝ હોય કે બોલ્ડ કન્ટેન્ટ ભરેલી ફિલ્મો. આજે અમે તમને આવી જ 10 વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એટલા બોલ્ડ અને એડલ્ટ સીન્સ છે કે તમારે પરિવારના સભ્યોની સામે કે કોઈ મિત્રની સામે ભૂલથી પણ ન જોવી જોઈએ જાણો આ વેબ સિરીઝ નું લિસ્ટ

મોના હોમ ડિલિવરી
‘મોના હોમ ડિલિવરી’માં કંગના શર્મા લીડ રોલમાં છે. આ સિરીઝમાં એક્ટ્રેસની બોલ્ડ અદાઓએ આગ લગાવી દીધી હતી. આમાં પણ ઘણા હોટ સીન્સ છે.

ચરિત્રહીન 3
આ સિવાય બોલ્ટ કન્ટેન્ટથી ભરેલી વેબસિરીઝ છે ‘ચરિત્રહીન 3’. આ વેબ સિરીઝમાં એટલા બોલ્ડ સીન્સ છે કે જોનારને પણ પરસેવો છૂટવા લાગશે. ભૂલથી પણ આને કોઈની સાથે ન જુઓ.

ગંદી બાત
જ્યારે બોલ્ડ વેબ સિરીઝની વાત આવે છે અને ‘ગંદીબાત’ની વાત ન થાય એવું બની જ ના શકે. આ વેબ સિરીઝની દરેક સીઝનમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરવામાં આવી છે. એટલા માટે ભૂલથી પણ તેને કોઈની સાથે ન જોવો

લવલી મસાજ પાર્લર
‘લવલી મસાજ પાર્લર’ વેબ સિરીઝ બોલ્ડ કન્ટેન્ટની બાબતમાં કોઈથી પાછળ નથી. આમાં બોલ્ડ સીન્સનો જોરદાર મસાલો આપવામાં આવ્યો છે. આ જોયા બાદ દર્શકોના હોશ ઉડી ગયા હતા.

કવિતા ભાભી
‘કવિતા ભાભી’ વેબ સિરીઝમાં કવિતા રાધેશ્યામ લીડ રોલમાં છે. હોટ સીન્સમાં આ વેબ સિરીઝ કોઈથી પાછળ નથી.

લસ્ટ સ્ટોરીઝ
કિયારા અડવાણીએ ‘લસ્ટ સ્ટોરીઝ’ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. આ સીન એટલો બોલ્ડ હતો કે કિયારાનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો.

બેકાબૂ
‘બેકાબૂ’ વેબ સિરીઝમાં પ્રિયા બેનર્જીએ એવા ઇન્ટિમેટ સીન્સ મૂક્યા આપ્યા છે કે દર્શકો પણ બેકાબૂ બની ગયા હતા.

સેક્રેડ ગેમ્સ
નવાઝુદ્દીન સિદ્દીકી અને રાજશ્રી દેશપાંડેએ ‘સેક્રેડ ગેમ્સ’ વેબ સિરીઝમાં એટલા ઈન્ટિમેટ સીન આપ્યા છે કે લોકો હજુ પણ આ સીનને OTTના સૌથી બોલ્ડ સીન માને છે. ખાસ વાત એ છે કે એક સીનમાં રાજશ્રી દેશપાંડે ન્યૂડ થઈ ગઈ હતી.

મિર્ઝાપુર
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં કાલીન ભૈયા અને તેની પત્નીનો રોલ કરનારી રસિકા દુગ્ગલે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા. કેટલાક દ્રશ્યો એવા હતા કે બધાની સામે જોવા મુશ્કેલ બની શકે. રસિકા દુગ્ગલે સિરીઝમાં પતિની ભૂમિકા ભજવી રહેલા પંકજ ત્રિપાઠી સાથે માત્ર ઘણા અંતરંગ દ્રશ્યો શૂટ કર્યા નથી, પરંતુ નોકર સાથે પણ કર્યા છે.

આશ્રમ
બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’માં ત્રિધા ચૌધરીએ એકથી વધુ ઈન્ટીમેટ સીન શૂટ કર્યા છે. આ એવા દ્રશ્યો છે જે  તમારે પરિવારના સભ્યોની સામે કે કોઈ મિત્રની સામે ભૂલથી પણ ન જોવી જોઈએ

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …