તકનો લાભ લઈ પુત્રવધૂને વાસનાનો શિકાર બનાવી રહયો હતો સસરો,આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંબંધની ગૌરવને ભાંગી નાખે છે, તો પછી જાણો આખી વાત.આજની દુનિયામાં કંઇપણ થઈ શકે છે અને સંબંધની ગૌરવ સતત તૂટી રહી છે, આજે અમે તમને તે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે એક સસરાની વાસનાએ તેની પુત્રવધૂનો શિકાર બનાવ્યો, ઉત્તર પ્રદેશના પીલીભટી જિલ્લાની આ ઘટના છે.
તમને જણાવી દઈએ કે એક સસરાએ વાસનાથી તરછોડાઇ હતી અને પુત્રવધૂ સાથે દાદાગીરી કરવા માંડ્યા હતા, આ મહિલાએ આ કૃત્યની ફરિયાદ તેના પતિ અને સાસરિયાઓને કરી હતી પરંતુ તેઓએ તેનો બચાવ કર્યો હતો અને નિર્દોષ પુત્રવધૂને ખરાબ કહેવાનું શરૂ કર્યું હતું.
સસરાએ ગંદું વર્તન ચાલુ રાખ્યું હતું, તેથી આથી કંટાળીને બહુએ આખરે નક્કી કર્યું કે તે આને ભણાવીશ.સસરાએ તકનો લાભ લઈ રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે પોતાનો મોબાઇલ કેમેરો લગાવી દીધો અને ખોટી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું.મહિલાએ તેના સસરા સહિત પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી, આ મામલો આખો પરિવાર ફરાર થઈ ગયા પછી, વીડિયોને પુરાવા તરીકે ફરિયાદ કરવામાં આવી હતી અને હવે આખા પરિવારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
જાણો અન્ય સ્ટોરી હમણાં સુધી તમે એવું સાંભળ્યું હશે કે સાસુ સસરા બંને ભેગા મળી અને તેની વહુ ને સળગાવી દીધી, કે પછી તે વહુ ને મારી અને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતો તો ખબર હશે. કારણ કે અવ મુદા તો બધીજ જગ્યા એ થી સંભાળવા મળે છે.
પણ આજે જે વાત સામે આવી છે તે વાત થોડી અલગ છે અને આ વાત તમે સાંભળી અને શોક થઇ જાસો. તમને આ વાત જાણી ને હેરાની થશે કે એક સસરા એ તેની પુત્ર વધુ સાથે લગન કરી લીધા. તે સસરા એ તેની છોકરી જેવી છોકરી સાથે લગન કરી લીધા. સ્વાભાવિક છે કે આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો.
આ વાત ગોરખપુર થી લગભગ 25 કિલોમીટર દુર ડીહઘાટ ની છે. અહી રહેનારા એક ભાઈ એ તેના મોટા પુત્ર ની પત્ની સાથે લગ્ન કરી લીધા. તે બંને એ બીજા કોઈ ને જણાવ્યા વિના જ એક બીજા સાથે લગન કરી લીધા. તેઓ એ ચુપચાપ મંદિરમાં લગ્ન કર્યા.
પછી શનિવાર ના એક દિવસે ગામ ના લોકો સામે આ વાત આવી ત્યારે તેને જણાવ્યું કે તેઓ એ મજબુરી માં આ લગ્ન કરવા પડ્યા હતા. તેઓ એ કહ્યું મારી વહુ સાથે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. મારા દીકરા ની બેવફાઈ ને છુપાવવા માટે મારે આ લગ્ન કરવા પડ્યા.
તેઓ એ કહ્યું એ એમના મોટા છોકરા એ બીજા લગ્ન કરી લીધા અને પછી તેના છોકરા એ ઘરે આવવા જવાનું પણ બંધ કરી દીધું. એવામાં મારી વહુ ઉપર ચાર છોકરા ની જવાબદારી છે. માટે મેં એની મદદ કરવા અને તેને સહારો આપવા બીજા લગ્ન કર્યા.તેઓ તો આવું કહે છે પણ ગામ વાળા કહે છે કે તે ખોટું બોલે છે.
તેનો છોકરો બહાર કમાવવા માટે જતો હતો. એ સમયે તેના પપ્પા અને તેની પત્ની વચ્ચે આવા સબંધો શરુ થયા હતા. એકવાર તો તેના છોકરા એ આ બંને ને ખુબ જ ખરાબ હાલત માં જોઈ લીધા હતા. આ વાત ના લીધે બન્ને વચ્ચે ઝગડો પણ થયો હતો.
રાજકોટમાં છેલ્લા સાતેક માસથી રિસામણે રહેલી ૨૮ વર્ષની પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ સામે ત્રાસ આપી દહેજની માંગણી કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં સસરા પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની સાથે શારિરીક અડપલા કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં ઉલ્લેખ કરાયેલા તમામ આરોપો ફરિયાદમાં દીકરાની વહુએ પરિવાર સામે મૂક્યા છે. જે અતિ ગંભીર છે.
આ ફરિયાદના આધારે પોલીસે પતિ કુશલ, સસરા કિશન વ્રજલાલભાઈ તન્ના, સાસુ દયાબેન નણંદ નિશાબેન ભાવેશભાઈ કારીયા, રચનાબેન પ્રવિણભાઈ પોરાણા અને પાયલબેન જલ્પેશ કારીયા સામે ત્રાસ, અડપલા, દહેજધારા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, તે છેલ્લા સાતેક માસથી કાલાવડ રોડ પર રહેતા પિયરને ત્યાં રિસામણે છે. તેનાં લગ્ન જ્ઞાતિના રિતિ-રિવાજો મુજબ કુશલ સાથે થયા હતા. લગ્ન વખતથી સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નનાં દોઢેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુ દક્ષાબેને રસોઈ અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં સાસુ તેની ગેરહાજરીમાં તેની રસોઈમાં મરચુ -મીઠુ નાખી અને પછી બધાની સામે તારી માંએ કાંઈ શિખવાડયું નથી તને તો રસોઈ બનાવતા પણ આવડતી નથી. લગ્નના આઠેક દિવસ બાદ પતિની ગેરહાજરીમાં એક દિવસ સાસુએ તેને કહ્યું કે ‘જા તને તારા સસરા બોલાવે છે.’ જેથી તે સસરા પાસે જતાં તેણે પોતાની નજીક બેસાડી ખભા પર હાથ મૂક્યા બાદ અડપલા કર્યા હતા.
તે ગભરાઈને સાસુ પાસે જતી રહી હતી અને આપવીતી કહેતા સામે કહેવાયં કે તું તો અમારી દિકરી છે. આવું બધુ ચાલ્યા કરે. પરિણામે તે રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી હતી. પતિ આવતા તેને આખી વાત જણાવતા કહ્યું કે હું પપ્પા સાથે કરી લઈશ.
ત્યારબાદ ઉપરના રૂમમાં જઈ પરત આવી ‘મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. હવે પછી આવું નહીં કરે.’એક હાથ તેના ખભે મુકી ફરીથી અડપલાં કર્યા હતા પતિની વાત તેણે માની લીધી હતી. આ પછી સાસુ-સસરાની એનિવર્સરી આવતા બધા સેલીબ્રેશન કરતા હતા તે વખતે તે સાસુ અને પતિની વચ્ચે ફોટા પડાવવા ઉભી રહી હતી.
ત્યારે અચાનક તેના સસરા વચ્ચે આવી તેની નજીક ઉભા રહી ગયા હતા અને પોતાનો એક હાથ તેના ખભે મુકી ફરીથી અડપલાં કર્યા હતા. આ દ્રશ્ય જોઈ તેનો પતિ અને સાસુ હસવા લાગ્યા હતા અને તે ડરીને ત્યાંથી નિકળી ગઈ હતી. ત્રીજી વખત તે પતિ અને સાસુ-સસરા ભાવનગર ખાતે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે એક રેસ્ટોરન્ટમાં જમવા રોકાયા હતા. તે વખતે તે હિંચકા પર બેઠી હતી ત્યારે અચાનક સસરા તેની બાજુમાં આવીને બેસી ગયા હતા અને તેની સાસુને ત્યાં બેસવાનું કહી તેના પતિને કહી બધાનો એક ફોટો પડાવ્યો હતો.
ત્યારબાદ ઘરે આવીને તેણે પતિને સસરા વિશે ફરિયાદ કરતા તેણે કહ્યું કે ‘આપણા ઘરમાં પપ્પા કહે તેમ જ થાય છે. જેથી તારે પપ્પા કહે તેમ કરવું પડશે. નહીંતર તું તારી વ્યવસ્થા કરી લે.’ આ વાતનો તેણે વિરોધ કર્યો હતો પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.
તેને ત્રણ નણંદ છે. ત્રણેયના લગ્ન થઈ ગયા છે. પરંતુ લગ્ન સમયે જ્યારે આવી ત્યારે તેને કહ્યું કે તારે મારા ભાઈને કાર ગીફ્ટ આપવી પડશે. આ ઘરનો નિર્ણય છે. પતિને આ બાબતે વાત કરતા તેણે કહ્યું કે, આપણા કુટુંબમાં બધી વહુ કાર લઈ આવે છે. જેથી તારે પણ લઈ આવવી પડશે. તેમ કહી દહેજની માંગણી કરી હતી. આ પછી નણંદો સાસરીયે જતા રહ્યા પછી પણ તેના સાસુ-સસરાને ચડામણી કરી કાર, એસી, ટીવી, વોશીંગ મશીનની માગણી કરતા કરતા હતા.
પતિ અને સાસુ-સસરા આ વસ્તુઓની માંગણી કરી તેની સાથે મારકૂટ કરી ગાળો ભાંડી હતી. તેને પિયરીયામાં ફોન પર વાત કરવી હોય તો પણ સ્પિકરમાં ફોન રાખીને જ વાત કરવા દેતા હતા. વાત થઈ ગયા પછી પતિ, સાસુ અને સસરા રેકોર્ડિંગ સાંભળતા.
લગ્ન બાદ તેને પતિ સાથે એકલા ફરવા જવા દેતા નહીં.લગ્ન બાદ જ્યારે હનિમુન પર જવાની વાત આવી ત્યારે સાસુ-સસરાએ પુછ્યું ‘તમે ત્યાં જઈ શું કરશો?’ તેણે ફરિશું અને બધા માટે ગીફ્ટ લાવશું તેમ કહેતા આ વાત સાંભળી સાસુએ કહ્યું કે, ‘જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપો ત્યાં સુધી હનીમુનની ટિકિટ નહીં મળે.
જેના જવાબમાં તેણે કહ્યું કે, મને મારી પર્સનલ લાઈફ શેયર કરવી નથી ગમતી’ તો સસરાએ કહ્યું કે, અમે પણ તમારી સાથે આવીશું અને જોઈશું કે તમે ત્યાં શું કરો છો? બળજબરી કરી મર્દાનગી સાબિત કર આ વાત સાંભળી તેના પતિ હસવા લાગ્યા હતા. લગ્નજીવન દરમિયાન સાસુ-સસરા મોડે સુધી બેડરૂમમાં બેસી રહેતા. ત્યારબાદ નીચે હિંડોળા પર બેસી રહેતા હતા. બેડરૂમની લાઈટ ચાલુ હોય ત્યાં સુધી ત્યાં જ બેસતા.
સવારે બંને તેને પુછતા કે ‘રાત્રે મોડે સુધી શું કરતા હતા?’ લાઈટ કેમ ચાલુ હતી?’ આવા સવાલો રોજ તેને પુછતા. આ રીતે તેની પર્સનલ લાઈફમાં દખલગીરી કરતા હતા. એકાદ બે વખત તો સાસુ-સસરાએ પતિને જો પત્ની ના કહે તો પણ બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ બાંધી મરદાનગી સાબિત કરી.