યુવતી બરાડા પાડતી રહી છતાં યુવકે જબરદસ્તી કરતો રહ્યો સમા-ગમ,વીડિયો થયો વાયરલ..

રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારીરિક ત્રાસના કેસ વધી રહ્યા છે. હવે રાજ્યમાં છાશવારે બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આવોજ એક કિસ્સો કચ્છના રાપર વિસ્તારમાં યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવતી સતત રડી રહી છે કરગરી રહી છે પરંતુ યુવક પર તેની કોઈ અસર નથી.

વીડિયો વાઈરલ થયા બાદ હાલ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કલમ 376 હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વીડિયોમાં યુવક યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો છે. યુવતી રડી રહી છે છતાં યુવક તેની સાથે બળજબરી કરી રહ્યો છે. યુવક સતત યુવતીને માનસિક યાતના આપીને તેની ના હોવા છતાં ઉપરવટ થઈને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી રહ્યો છે.

રાપલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. અત્રે નોંધનીય છે કે મહિલાઓ પર અત્યાચારો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આવા સમયમાં મહિલાઓની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવાય તે અત્યંત જરૂરી બની ગયું છે.

આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. લાઠી તાલુકામાં દામનગર નજીક આવેલા એક ગામમાં ૨૨ વર્ષીય યુવતીને પોતાની હવસનો શિકાર બનાવીને પાંચ શખસો અલગ અલગ રીતે સતત એક વર્ષથી વારંવાર હવસ સંતોષતા હતા. યુવતીને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.

આ અંગે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીએ દામનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીના ગામમાં આસપાસમાં જ રહેતા વિવેક મનસુખભાઈ બગડા, વિજયભાઈ હરિભાઈ બગડા, વિજય નરશીભાઈ મેવાડા.

મનીષ ભગવાનભાઈ બગડા અને ચીરાગ રમેશભાઈ મેવાડા નામના કુલ પાંચ શખસોએ 2020ના નવ દિવસ પછીથી 2021ના માર્ચ મહિના સુધીના એક વર્ષ દરમિયાન ગામમાં આવેલા એક પડતર મકાનમાં તથા અમુક આરોપીઓના ઘરમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ સમયે કુલ પાંચ લોકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પાંચેય આરોપીઓ છેલ્લા એક વર્ષથી યુવતીને ધાકધમકીઓ આપીને બળજબરીપૂર્વક ગમે ત્યારે લઈ જતા હતા અને પોતાની વાસના સંતોધતા હતા.

છેલ્લા એક વર્ષથી આ વાસનાનો ખેલ ચાલતો હતો પણ યુવતીને પાંચમાંથી કોઈપણ આરોપી દ્વારા ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

આ અંગે દામનગરના પીએસઆઈ વાય પી. ગોહિલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, હાલમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ગર્ભ છે.

ખાસ કરીને બપોરના સમયે કોઈ ન હોય કે સૂઈ ગયા હોય ત્યારે આરોપીઓ અલગ અલગ રીતે તેને લઈ જઈને બળાત્કાર ગુજારતા હતા. પોલીસ દ્વારા ૪ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે ચીરાગ નામનો આરોપી હજુ ફરાર છે.

આ અંગે ઘટનાની તપાસ કરી રહેલા દામનગરના પીએસઆઈ વાય. પી. ગોહિલએ જણાવ્યું કે, ભોગ બનેલી યુવતીના પેટમાં ગર્ભ છે અને આરોપીઓ પાંચ હોવાથી ક્યા આરોપી દ્વારા ગુવતીને ગર્ભ રહ્યો છે તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …