આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.
મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરના કિસાનપરા સ્થિત બલોન સ્પામાં દરોડા પાડી પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી છે. પોલીસે દરોડો પાડતાં એક રૂમમાંથી યુવક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરતાં દેહવ્યાપાર ચાલતું હોવાનો પર્દાફાસ થયો હતો.
મિત્રો સ્પા સંચાલક સહિત બે શખ્સ ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા વસૂલી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા. બી.કે. કોમ્પ્લેક્સમાં પહેલા માળે ચાલતા બ્લોન સ્પામાં સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની માહિતી મળતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી બ્લોન સ્પામાં દરોડો પાડ્યો હતો.
સ્પામાં પહોંચેલા ડમી ગ્રાહકને ત્યાં હાજર સ્પા સંચાલક અને એપોલો સોસોયટીમાં રહેતા તુષાર તરવેન્દ્ર ચેરમા અને સેન્ટરવન કોમ્પ્લેક્સમાં રહેતા ગણેશ રતિ ભૂલે ગ્રાહકને અલગ અલગ ચાર યુવતી બતાવી હતી અને યુવતી સાથે મજા કરવા રૂ.3 હજાર કહ્યા હતા.
મળતી માહિતી મુજબ ગ્રાહકે 3 હજાર રૂપિયા આપતા જ ગ્રાહકને એક યુવતી સાથે મોકલી દેવાયો હતો.બીજી તરફ કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે રેડ કરી હતી. તેમજ તુષાર તરવેન્દ્ર ચેરમા અને ગણેશ રતિ ભૂલને ઝડપી લીધા હતા. સ્પામાં બંગાળની બે, નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશની એક એક યુવતી સહિત ચાર યુવતી મળી આવી હતી અને આ યુવતીઓ પાસે બંને શખ્સ દેહવ્યાપાર કરાવતા હતા.
ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા વસૂલી યુવતીને 1 હજાર રૂપિયા આપતા, જ્યારે 2 હજાર રૂપિયા પોતે રાખતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 6 હજાર રૂપિયા, ચાર મોબાઇલ અને ડીવીઆર સહિત કુલ રૂ.23100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ ઘરની બહાર થોડા સમય માટે જાય છે ત્યા તો હવસખોરો આવીને આ યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને ફરાર થઈ ગયા હતા. પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની પત્નિની ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.
જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા છે. હત્યા પાછળનું શું હતુ કારણ અને કેવુ હતુ રોહિતનું વ્યક્તિત્વ જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી રહી છે.પોલીસને પલસાણા તાલુકાનાં તુંડી ગામ પાસે ખેતર નજીક કોતરમાંથી એક ખરાબ હાલતેમાં મૃતદેહ મળી આવ્યો હતો.
જે મૃતદેહનાં પી.એમ બાદ મૃતકની હત્યા થઇ હોવાનું અને મૃતક કામરેજનાં વેલંજા ખાતે રહેતા રોહિત બોરડની હોવાનું બહાર આવ્યું હતું.રોહિતની હત્યા કોણે કરી અને શું કામ કરી પોલીસ તેની તપાસમાં લાગી ગઈ હતી.
તેણે તપાસની શરૂઆત હંમેશની જેમ પરિવારથી જ શરૂ કરી હતી. જો કે અહીથી જ સમગ્ર ભાંડો ફુટ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મૃતક રોહિત તેની પત્નિ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.
તેટલુ જ નહી તે સ્પા અને સમાજ પાર્લરનાં નામે યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવાનું રહેશે.રોહિત કામરેજનાં વેલંજા ખાતે જ્હાનવી નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનમાં રહેતો હતો. રોહિતની ગુમ થયાની ફરિયાદ જ્હાનવીએ કામરેજ પોલીસ મથકમાં કરી હતી.
રોહિતનાં મૃતદેહની ઓળખ બાદ જ્હાનવીએ રોહિતની પત્ની પાયલ પર રોહિતની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પ્રાથમિક તબક્કે પાયલ પોલીસને ઉંધા રસ્તે દોરી ગઈ હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં પાયલ ભાંગી પડી અને કબુલ કરી દીધું કે તેણે જ રોહિતની હત્યા પોતાના મિત્રો સાથે મળી ને કરી હતી.