મહિલાને સમાગમ કરવાની ઈચ્છા થતી ન હતી, સમય જતા મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર એવી અસર પડી કે…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં

તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે મૂડ વિના સેક્સ ન માણવાથી તેની સેક્સ લાઇફમાં પરિવર્તન આવ્યું હતું.તે કહે છે કે, ‘એક કેરિંગ વાઇફ તરીકે, હું મૂડમાં ન હોઉં તો પણ મારા પતિ સાથે સેક્સ માણતી રહેતી હતી.

જોકે મને બાદમાં અહેસાસ થવા લાગ્યો હતો કે, સેક્સ વખતે ઉત્તેજિત હોવાનો ઢોંગ કરવો એ મારા ગજા બહારનો જ હતો અને એટલે જ મેં મૂડ ન હોય તો ‘ના’ કહેવાનું શરૂ કર્યું હતું.

આને લીધે મારી સેક્સ લાઇફ સાવ બદલાઈ ગઈ હતી.મારા પતિને લાગતું હતું કે, હું તેને ચીડવી રહી છુ,જ્યારે મેં પહેલી વાર કહ્યું હતું કે, સેક્સ માટે હાલ મારો મૂડ નથી.

તો મારા પતિને લાગ્યું કે હું તેને ચીડવી રહી છું. તે હસ્યો અને મને ધીમે ધીમે ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જ્યારે હું દૂર ખસવા લાગી ગઈ તો તે સમજી ગયો કે, હું તેને શું કહેવા માગતી હતી. તેણે મારી સામે અચરજથી જોયું. કદાચ તે નિરાશ પણ થયો હશે.

જ્યારે આવું બીજી વાર થયું હતું ત્યારે મારો પતિ ચિંતિત થઈ ગયો અને તેણે મને પૂછી લીધું કે, શું હું તેને પ્રેમ કરતી નથી. તેને એ સમજાવવું એટલું આસાન નહોતું કે, આ પ્રેમનો મામલો નથી. હું તેને પ્રેમ કરું છું અને ખરેખર અમારી બંને વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે મજબૂત બન્યો છે.

જોકે જે દિવસોએ મેં સેક્સ માણવાની અનિચ્છા દર્શાવી કે તેને નિકટ ન આવવા દીધો હતો, તે ખૂબ જ અસહ્ય લાગતું હતું.હું વધારે સારું મહેસૂસ કરતી હતી, કારણ કે હું મારા પતિની ખુશી માટે સેક્સ નહોતી કરતી અને એ પણ હકીકત છે કે, દરેક વખતે સેક્સ માટે ઇનકાર કરવો મને ગુના જેવું લાગતું હતું,

તેમ છતાં જ્યારે મારી ઇચ્છા હોય ત્યારે જ હું સેક્સ માણતી હતી. મને તેમાં વધારે આનંદ આવી જતો હતો, એટલું જ નહિ, મારી ઇચ્છા વખતનું સેક્સ અમને બંનેને પહેલાં કરતાં વધુ સંતોષ આપનારું પણ હતું.

શરૂઆતમાં સેક્સ માટે ના પાડી દેવી મારા માટે સહેલું નહોતું. તે મારા પતિ માટે પણ ચોંકાવનારું હતું, પણ ધીમે ધીમે તે મારી લાગણી સમજી ગયો હતો.

અમારી સેક્સ લાઇફ વધુ સારી અને દમદાર બનતી ગઈ હતી હવે અમારા બંનેની ઇચ્છા હોય ત્યારે જ અમે સેક્સ માણીએ છીએ.કદાચ, મારા આવા વર્તનથી કોઈ મને સ્વાર્થી પણ કહેશે, પણ સેક્સ વખતે પોતાની સંતુષ્ટિ વિશે વિચારવું ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે સેક્સ વખતે ઢોંગ કરવાથી બંનેમાંથી કોઈને પણ સંતોષ નહિ જ મળી શકે.

હું ૨૬ વર્ષની યુવતી છું. મારે એક પુત્ર છે. મારા પતિને બીજા બાળકની ઈચ્છા છે. મારી મુશ્કેલી એ છેકે મારાં બંને સ્તનોેમાંથી નિપલ દબાયેલી છે, બહાર દેખાતી નથી. પ્રથમ પુત્રના જન્મ સમયે મારે વાટકીમાં દૂધ કાઢીને તેને પિવડાવવું પડતું હતું.

જેને કારણે મને ઘણી નબળાઈ આવી ગઈ હતી, બ્લડપ્રેશર પણ વધી ગયું હતું. એવો કોઈ ઉપાય છે જેનાથી નિપલ બહાર આવી શકે?તમે જે સમસ્યાની મૂંઝવણમાં છો તેને રિટરેક્શન ઓફ ધ નિપલ કહે છે. કિશોેરાવસ્થામાં કિશોરીઓના સ્તનનો વિકાસ થાય છે

ત્યારે ક્યારેક નિપલના વિકાસની ગતિ સ્તનના વિકાસની સરખામણીમાં ધીમી હોય છે. જેનાથી તે અંદર જ રહી જાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં જાતે જ દૂર થઈ જાય છે.

સ્ત્રી સગર્ભા બને ત્યારે સ્તન બીજીવાર વિકાસના તબક્કામાંથી પસાર થાય છે તે સમયે આ ખામી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે. આ એક અપવાદ કહેવાય કે તમે માતા બનવા છતાં આ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યા. હવે તમારી સમક્ષ પ્રથમ વિકલ્પ એ છે કે તમે સ્થિતિનો સ્વીકાર કરો અને થોડી

અગવડ વેઠી કામ ચલાવી લો. બીજું, પ્લાસ્ટિક સર્જરી દ્વારા નિપલ રીલીઝ કરવાની સર્જરી કરાવી લો, પરંતુ આમ કરાવવાથી કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે.

જેમ કે નિપલની સંવેદનાશીલતા ઘટી શકે છે અને દૂધની નળીઓ અને નિપલ વચ્ચેના માર્ગમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને  ક્યારેક  ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને  સમયે આવે છે.

આ દિવસોમાં મારું વજન  પણ વધી ગયું છે. એક સ્ત્રી.ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે  તમારા પેશાબનું પરીક્ષણ કરાવો.

સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે.

બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન  જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.હું ૨૧ વર્ષની છું. ૧૨ વર્ષની ઉંમરમાં મારો માસિકધર્મ શરૃ થઈ ગયો હતો. ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં મારા જનનાંગીય પ્રદેશમાં અચાનક ઘણા વાળ ઊગી નીકળ્યા. આ બાબતે મને બહુ ચિંતા થાય છે.

ઘરમાં મારા લગ્નની વાતચીત પણ ચાલી રહી છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?તમે નકામી ચિંતા કરો છો. શારીરિક પરિપક્વતા આવે ત્યારે જાતીય હોર્મોન્સની અસરથી કેટલાંક શારીરિક પરિવર્તનો થાય છે. જનનાંગોેના પ્રદેશમાં વાળ ઊગી નીકળવા આ પ્રકારનું એક સ્વાભાવિક પરિવર્તન છે. આનાથી તમારે વિચલિત થવું નહીં.

તમારા માટે એ ઉચિત રહેશે કે લગ્ન પહેલાં તમે શારીરિક વિજ્ઞાાન અને જાતીય વિજ્ઞાાન વિશેના કેટલાક સારા પ્રમાણિત પુસ્તકો વાંચો.મારી ઉંમર ૨૩ વર્ષની છે.

માસિકના બે સપ્તાહ પૂર્વે મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવે છે. આ ઉપરાંત પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમ્યાન આ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે.માસિક બંધ થતા જ ફરી આ સમસ્યા ઉત્પન્ન થાય છે.એક યુવતી.યોનિમાં ખંજવાળ  આવવાનું કારણ યોનિમાંથી ઝરતો સ્ત્રાવ છે.

આ સ્ત્રાવ ચેપી હોય છે. આને માટે  તમારે ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવાની જરૂર છે.પ્રશ્ન : હું નોકરી કરતી યુવતી છું. મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?ઉત્તર,વાળમાં તેલ સીંચો. ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ.

 

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …