મામા નાં પ્રેમમાં પડી યુવતી જોશમાં હોશ ખોઈને કર્યું એવું કાર્ય કે જાણી ચોંકી જશો…..

શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી એક પરિણિત યુવતીને તેનો દૂરનો મામો પ્રેગનેન્ટ કરીને રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. યુવતીના લગ્ન મહારાષ્ટ્રમાં થયા હતા.જોકે, લગ્ન બાદ પણ તે પોતાના દૂરના મામા સાથે સંપર્કમાં હતી, અને તેના કહેવા પર પતિને મૂકીને તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. હાલ યુવતી પ્રેગનેન્ટ છે ત્યારે તેના ગર્ભમાં રહેલા બાળકનો પિતા કોણ છે.

તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.આ ઘટનાની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના પરિવારની બે દીકરીઓમાંથી મોટી દીકરીના લગ્ન 2012માં થયા હતા. તે વખતે પરિવારની નાની દીકરી જલગાંવમાં રહેતા પોતાના દૂરના મામા સાથે સંપર્કમાં આવી હતી.

ત્યારબાદ 2016માં દૂરનો મામો કામધંધા માટે સુરતમાં જ આવી ગયો હતો. જે દરમિયાન તેનો પોતાની ભાણી સાથેનો સંપર્ક વધુ મજબૂત બન્યો હતો, અને બંને એકબીજાની નજીક પણ આવી ગયા હતા.પોલીસ ફરિયાદ અનુસાર, મામો યુવતીને બે વાર સોનગઢ પણ લઈ ગયો હતો.

આ દરમિયાન યુવતીના માતાપિતાએ તેના લગ્ન મહારાષ્ટ્રમાં નક્કી કરી દીધા હતા. લગ્ન બાદ યુવતી સાસરે રહેવા જતી રહી હતી, પરંતુ ત્યાંથી પણ તે પોતાના મામા સાથે સંપર્કમાં હતી.

મામો પણ સુરત છોડીને મહારાષ્ટ્રમાં જતો રહ્યો હતો, અને તેણે ફેબ્રુઆરીમાં યુવતીને અમલનેર બોલાવી લીધી હતી.મામાના કહેવા પર યુવતી પોતાના પતિને છોડીને જલગાંવના અલમનેરમાં જતી રહી હતી. ત્યાંથી તે મામા સાથે પુણે અને નવી મુંબઈ પણ ગઈ હતી.

નવી મુંબઈમાં યુવતી મામા સાથે જ રુમ રાખીને રહેવા લાગી હતી. આ અંગે યુવતીના માતાપિતાને જાણ થતાં તેના પિતા તેને શોધતા-શોધતા નવી મુંબઈ પહોંચ્યા હતા. યુવતીના પિતાને જોતા જ મામો ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

યુવતીનો પત્તો લાગ્યા બાદ તેના પિતા તેને સુરત પરત લાવ્યા હતા. જોકે, ઘરે આવતા યુવતીએ ધડાકો કર્યો હતો કે તે તો પ્રેગનેન્ટ છે. જ્યારે પરિવારજનોએ બાળક કોનું છે તેવું પૂછ્યું તો યુવતીએ દૂરના મામા થકી તે પ્રેગનેન્ટ થઈ હોવાનું કહેતા તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ મામલે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તેની તપાસ શરુ કરીને ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વળી, યુવતીના ગર્ભમાં રહેલું બાળક કોનું છે તેની ખરાઈ કરવા માટે ડીએનએ રિપોર્ટ પણ કરાશે તેવું પણ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા તમને જણાવીએ એવોજ કિસ્સો મામાના ઘરે રહીને ભણતી ૧૩ વર્ષની કિશોરી પર ખુદ તેના સગા મામાએ જ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. સયાજી હોસ્પિટલમાં શારીરિક તપાસ દરમિયાન ભાંડો ફૂટકા વારસીયા પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ અમદાવાદ નજીકના એક ગામમાં રહેતી કિશોરીને તેના મામા અભ્યાસ અર્થે નાનપણથી જ વડોદરા પોતાના ઘરે લઇ આવ્યા હતા.કિશનવાડી વિસ્તારમાં મામાના ઘરે રહીને ભણતી કિશોરી પર તેના સગા મામાએ જ દાનત બગાડી હતી, અને છેલ્લા ઘણા સમયથી હવસખોર મામો ભાણીનું શારીરિક શોષણ કરતો હતો.

હવસખોર મામા ભાણીને એવી ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા કે કોઇને આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. મામાની ધમકીના પગલે ડરી ગયેલી માસૂમ કિશોરીએ આ વાત ઘરે કરી ન હતી.

પરંતુ છેલ્લા એક મહિનાથી કિશોરીને પેટમાં સતત દુખાવો રહેતો હતો. જેથી આજે તેની દાદી પૌત્રીને લઇને શારીરિક તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી. શારીરિક ચકાસણી દરમિયાન કિશોરીને પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત ડોકટરે કરતા તેની દાદી પણ ગભરાઇ ગઇ હતી.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વારસીયા પોલીસે કિશોરીની પૂછપરછ શરૃ કરી હતી. મહિલા કોન્સ્ટેબલની મદદથી પોલીસે કિશોરીને પુછતા મામાના કુકર્મોનો ભાંડો ફૂટયો હતો. જેથી વારસીયા પીઆઇ એસ.એસ. આનંદે ગુનો નોધી બળાત્કારી મામાની ધરપકડ કરી છે.

બીજી એક ઘટના વિશે જણાવતા પાટણ શહેરમાં રહેતા પરપ્રાંતિય મામાએ પોતાની ૧ર વર્ષીય સગી ભાણી ઉપર વારંવાર દુષ્કર્મ આચરી અને આ અંગે ભાણીએ મામાનો પ્રતિકાર કરતા મામા દ્વારા ભાણીને ઘરની બહાર કાઢી મુકતા લોકોના ટોળે ટોળા કિશોરી પાસે આવી પહોંચી સમગ્ર મામલાની પૂછતાછ કરતા કિશોરીએ હકીકત જણાવતા આ બાબતે ટોળામાંથી એક વ્યક્તિએ મહિલા સામાજીક કાર્યકરને ટેલીફોનીક વાતચીત કરી.

બોલાવતા સામાજીક મહિલા કાર્યકરે ઘટના સ્થળે દોડી આવીભોગ બનનાર કિશોરીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આ અંગે ગુનો નોંધાવતા પાટણ બી ડીવીઝન પોલીસે મહિલા સામાજીક કાર્યકરની ફરિયાદના આધારે કિશોરીના મામા વિરૂધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. જે અંગેનો કેસ પાટણની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા કોર્ટે પુરાવાના આધારે આજે હવસખોર મામાને દસ વર્ષની કેદ તથા રૃા.૩૦૦૦ નો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગેની હકીકત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ઈંટાવા જીલ્લાના ઉંજીમોડ ગામની ૧ર વર્ષીય કિશોરીના માતા-પિતા મૃત્યું પામ્યા હોવાથી યુવતિના સગા મામા શ્યામસિંહ ગીરીવરસિંહ દરબારે પોતાની ભાણીને આજથી બે વર્ષ પહેલા પાટણ ખાતે રહેણાંક ઓરડીમાં લાવ્યો હતો.

તેને છેલ્લા ચાર દિવસથી પોતાની ભાણીને હવસનો શિકાર બનાવી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું જ્યારે ગત નાં રોજ ભાણીએ મામાને આવું દુષ્કર્મ કરવાની ના પાડતા મામા શ્યામસિંહે ભાણીને મારઝુડ કરી ઘરમાંથી બહાર કાઢી મુકી હતી.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …