મારા પતિ સમા-ગમ દરમિયાન ઉત્તેજિત નથી થતા,એ કરે છે એવું મને લાગતું જ નથી,હું શું કરું?,..

સવાલ.મારી ઉંમર 29 વર્ષ છે. અમારાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં છે. થોડા સમયથી એવું બને છે કે મારા પતિ પેનિસને વજાઈનામાં પ્રવેશ કરાવડાવે ત્યારે ખૂબ દુખાવો થાય છે. પહેલાં આ દુખાવો નહોતો થતો.અત્રે જણાવવાનું કે અમે વધારે પ્લેઝર માટે ડોટેડ કો-ન્ડમ વાપરીએ છીએ.

જોકે આ પહેલાં પણ ડોટેડ કો-ન્ડમ વાપરતાં હતાં પણ તે સમયે દુખાવો નહોતો થતો. મને આ અંગે કોઇ ઉપાય જણાવશો. શું મને કોઇ બીમારી હશે? મને ખૂબ ચિંતા થાય છે.

જવાબ.ઘણી વાર એવું બને કે ફોરપ્લેમાં વધારે સમય ન ગાળ્યો હોય અને વજાઇના ભીની ન થઇ હોય તો દુખાવો થાય. ખાસ ડોટેડ કો-ન્ડોમ તે સમયે વધારે તકલીફદાયક લાગતાં હોય છે. કો-ન્ડોમથી એક વાર ઘસારો થયો હોય અને તે હીલ ન થયો હોય ત્યારે ફરીથી સે-ક્સ કરતાં તકલીફ વધી શકે છે.

સવાલ.મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ.

બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે.

આમ થવાનું કારણ શુ. સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી.

ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.

સવાલ.હું 25 વર્ષનો યુવક છું અને મારી સાથે 30 વર્ષીય સ્ત્રી કામ કરે છે તેને હું પ્રેમ કરું છું. અમારા બંનેના સ્વભાવ એકદમ સમાન છે પરંતુ અમારી વચ્ચે ઉંમરનો તફાવત જોતાં હું મારી ઈચ્છા બોલી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્યતા આપશે કે નહીં. હું શું કરું મને યોગ્ય ઉકેલ જણાવો?

જવાબ.લગ્ન એ તમારો પોતાનો નિર્ણય હોવો જોઈએ, એમાં સમાજ વિશે વિચારવા જઈએ તો આજ નહિ તો કાલે દરેક લોકો વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી જરૂર કાઢતા જ હોય છે. આ તમારી પર્સનલ લાઇફ છે.

તેમ છતાં લગ્ન પછી કોઈ તમારી પાસે તમારા કે તમારા જીવનસાથીની ઉંમર પૂછવા માટે નહિ આવે. પરંતુ શું તે સ્ત્રી તમારા પ્રેમમાં છે એ પણ વિચારો? શું તેને તમારી સાથે લગ્ન કરવા છે કે નહ તેના મગજને જોયા કે સમજ્યા વગર લગ્નનું સ્વપ્ન ન જોવું.

સવાલ.હું 19 વર્ષની છોકરી છું અને મને 17 વર્ષનો છોકરો સાથે પ્રેમ થઇ ગયો છે. અમારા પરિવારના સભ્યો આ વિશે બધું જાણે છે. તેઓ આ લગ્નથી ખુશ છે, પણ અમારા માંથી કોઈ પણ રોજગારમાં નથી. વળી, છોકરો હમણાં સગીર છે. જો અમે લગ્ન કરીશું તો કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે? કૃપા કરી આ વિશે સાચી સલાહ આપો.

જવાબ.તમે તમારી જાતને પૂછો અને તે પણ વિચારો કે કઈ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ગૌણ અને બેકારી બંને એ પોતાનામાં સૌથી મોટી સમસ્યા છે.

લગ્ન વિના તમે તે છોકરા સાથે રહી શકતા નથી અને જીવનની કાર રોજગાર વિના ચાલશે નહીં, તેથી પ્રેમથી તમારી કારકિર્દી પર ધ્યાન આપો.પરિવારના સભ્યોનો ટેકો તમારા અધિકારની બાબત છે, તેને રાખો અને બહુમતી પ્રાપ્ત થયા પછી જ નિર્ણય લો.

સવાલ.હું 32 વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવુ.

જવાબ.પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે

સવાલ.મારી ઉંમર 35 વર્ષ છે. મારા પતિને અકુદરતી સે-ક્સ કરવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમણે મને આ વાત અનેક વાર જણાવી છે. મારે નોર્મલ ડિલિવરી થઇ હોવાથી વજાઈના થોડી મોટી થઇ ગઈ છે, તેથી પતિને મજા નથી આવતી. તેઓ મને વારંવાર ગુદા-મૈથુન માટે આગ્રહ કરતા હોય છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય? તેનાથી કોઇ તકલીફ થાય ખરી?

જવાબ.આને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે.છતાં ઘણાં કપલ્સ પરસ્પર સહમતીથી તેમ કરતાં હોય છે. તેથી બીજી કોઇ તકલીફ તો નથી થતી, પરંતુ દુખાવાની સંભાવના રહે છે. ચેપ લાગવાનો ડર વધી જાય છે. જો તમને ન ગમતું હોય તો તમે પતિને સ્પષ્ટ રીતે જણાવી દો. વજાઈના માટે કસરત કરી શકો. પેઢુના મસલ્સ ખેંચવાની કરામત અજમાવી શકો

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …