સવાલ.મારા માતા-પિતાએ મારુ લગ્ન પહેલાથી જ નક્કી કરી દીધું હતું પણ એ છોકરી મારા કરતા વધારે ભણેલ છે તો શુ એ મને સમજશે?જવાબ.ચોક્કસ તમને સમજશે કેમ કે ભણવાને અને લગ્નને આમ કોઈ સંબંધ નથી બીજું કે તમને ગમે છે એટલે તમે મેરેજ કરતા હશો યોગ્ય વ્યક્તિ યોગ્ય વ્યક્તિને ચોક્કસ સમજેજ.
સવાલ.મારા પતિને લગ્ન પહેલા સામે એક મહિલા રહે છે તેના જોડે અફેર હતું તો શું હાલ પણ હશે મને એ મહિલાને જોવ તો ખુબજ જેલ્સ ફિલ થાય છે.જવાબ- તમારા પતિને લફરું હતું તો એમને કદાચ બંધ કરીને બાદમાં જ તમારા જોડે લગ્ન કર્યા છે ને બીજુ જેલ્સ થવાનું સ્વભાવીક છે કેમ કે તમે પણ મહિલા છો અને તમારા પતિ ઉપર હક્ક છે તમારો.
સવાલ.મેં લગ્ન પહેલા મારા થનારા પતિ જોડે મજા માણી લીધી પણ તેઓ વારંવાર હવે લગ્નની તારીખ પાછળ લઈ જાય છે અને અમેં મજા પણ વચ્ચે વચ્ચે માણતા હોઈ છે તો શું અમને પ્રોબ્લેમ થશે?જવાબ.ચોક્કસ આ બાબતમાં પ્રોબ્લેમ થઈ શકે છે.
અથવા તમને શરીર પામીને કોઈ તમને લગ્ન માટે ના પણ પાડી શકે છે પણ તમે પૂછ્યા તે બેવ અલગ અલગ લઈ શકાય અર્થ કેમ કે લગ્ન કરવા માટે પૈસા પણ જરૂર હોઈ છે અને તે ના હોઈ તો પણ વારેવારે તારીખ પાછી ખેંચાતી હોઈ છે આ બાબતમાં તમે એમની જોડ વાત કરો એ બાબત જ યોગ્ય છે.
સવાલ.મારા પતિ અને હું હનીમૂન કરવા ગયા ત્યારથી અત્યાર સુધી અમે એક જ પોઝિશન વાપરતા છે થોડા દિવસ પહેલા મારી બહેનપણી મળી તેને મને અલગ અલગ પોઝિશનના વિડિઓ અને ફોટા બતાવ્યા ત્યારથી મારું પણ મૂળ થઈ ગયું છે .
કે હું પણ અલગ અલગ પોઝિશન બદલું, પણ હું મારા પતિને કેમની સમજાવું.જવાબ.તમે કહો છો કે તમે સંભોગમાં એક જ પોઝિશન વર્ષોથી વાપરો છો પણ તમે કોઈ દિવસ બીજી પોઝિશન ટ્રાય કરી બીજું કે તમને અને તમારા પતિના હાઈટ બોડી વેઇટ પ્રમાણે જે પોઝીશન ગમતી હોઈ એ વાપરો નહિ કે બીજા કહે તે.
સવાલ.મારી ઉંમર 35 વર્ષ છે મારા પતિને શારી-રિક સંબંધ બાંધતા પહેલાં માસ્ટરબેશનની આદત પડી ગઇ છે હંમેશાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં તેઓ માસ્ટરબેટ કરે છે આ વસ્તુ મને નથી ગમતી હું ઇમોશનલી હર્ટ થાઉં છુ ઘણી વાર આવું કરવાની ના કહું અને તેઓ માની લે તો શારી-રિક સંબંધ બાંધે ત્યારે તેમને ઉત્તેજના જ નથી થતી મને આ વાત ખૂબ તકલીફ પહોંચાડે છે આવું ન થાય તે માટેની કોઇ દવા હોઇ શકે?
જવાબ.આ માનસિક પ્રોબ્લેમ છે આમાં દવા નહીં પણ તેમના અને તમારા પ્રયત્નો જ તમને મદદરૂપ થઇ શકશે શારી-રિક સંબંધ બાંધતા પહેલાં થોડી રોમેન્ટિક વાતો કરો વાતાવરણને થોડું રોમેન્ટિક બનાવો સે-ક્સમાં થોડી નવીનતા લાવો તેમને ગમતાં કપડાં પહેરો તેમની સાથે થોડી પ્રેમક્રીડા કરો આવા ઉપાય અજમાવવાથી ફેર પડશે.
સવાલ.હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે.
જવાબ.હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને?એક બહેન (બોરીવલી-મુંબઈ)પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.
સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને એક 3 વર્ષની પુત્રી છે. મારા સ્તનો પહેલાથી નાના હતા, પરંતુ ડિલિવરી પછી ખૂબ જ લબડી ગયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ છે જેનો ઉપયોગ સ્તનના પુનર્વસન માટે થઈ શકે છે. કૃપા કરી આ વિશે સંપૂર્ણ માહિતી આપો જેથી મારા સ્તનો સુંદર અને વળાંકવાળા થઈ શકે.
જવાબ,તે કુદરતી છે કે ડિલિવરી પછી સ્તનપાન કરાવવાથી સ્તનના આકારમાં કેટલાક ફેરફાર થાય છે. કોઈ પણ દવા દ્વારા આવા ફેરફારોને ટાળી શકાય નહીં અથવા દૂર કરી શકાતા નથી.સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે.
મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.જવાબ: તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.