સંભોગ બાદ 99 % લોકોને થાય છે આ તકલીફો,જોઈલો ક્યાંક તમને પણ નથી થતીને.

મિત્રો પતિ પત્નીના સબન્ધ માં ઘણા પ્રકાર ના વિચારો અને સવાલો મનમાં ચાલતા હોય છે તેમજ કેટલીક ફરિયાદ પણ હોય છે તેથી આજે અમે તમને આ બાબત વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.

ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે.જાતીય પ્રસન્નતામાં અવરોધ આવે તો પતિ-પત્નીના દાંપત્યજીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. સુખી દાંપત્ય માટે ઉભયપક્ષે જાતીય સંતોષનો અનુભવ હોવો જરૂરી છે અને જાતીય સંતોષ માટે જરૂરી છે.

પતિ અને પત્ની બંને વચ્ચે સારું પ્રત્યાયન (કોમ્યુનિકેશન)પણ લાંબા સમય પરણેલાં હોવા છતાં ઘણા પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને પોતાની જાતીય જરૂરિયાતો અને ઈચ્છાઓ નિખાલસપણે જણાવી શકતાં નથી. આને કારણે તદ્દન નાની વિનંતી કે ફરિયાદ કરવાને બદલે તેમનાં મનમાં જ ભરાઈને રહે છે અને પછી તદ્દન વિચિત્ર કે ઘણીવાર વિકૃત રીતે બહાર આવે છે જેના પરિણામે બંને વચ્ચેનું અંતર વધે છે.ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે.

આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે. હવે આપણે જાણીએ બીજી સૌથી વધુ ચર્ચામાં રહેલી સમસ્યા. અહીં આ સમસ્યા એક યુવક દ્વારા કથિત કરવામાં આવે છે યુવક કહે છે, મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું.અલબત્તા, ઘણા દંપતીઓ વચ્ચે લગભગ સંપૂર્ણ કહી શકાય તેવું જાતીય ઐક્ય સધાતું હોય છે પરંતુ મોટા ભાગનાં પતિ-પત્ની વચ્ચે જાતીયજીવનના સંબંધમાં નાના-મોટાં મતભેદો હોય છે.

એકબીજા પરત્વેની અપેક્ષાઓ અથવા વ્યક્તિત્વની ખાસિયતોને કારણે ઘણીવાર પતિ-પત્ની એકબીજાના આદર્શ સાથી બનવા સક્ષમ હોતાં નથી પરંતુ તેમનાં વ્યક્તિત્વો વચ્ચેનાં તફાવતોનો બંને પૂરેપૂરાં અને હૃદયપૂર્વક સ્વીકાર કરી લે તો તેઓ પોતાના દાંપત્યજીવનને સુખી બનાવી શકે છે. પરંતુ આવા તફાવતોને તેઓ મિટાવી ન શકે તો તેની પ્રતિકૂળ અસર તેમના જાતીય જીવન પર પણ પડે છે.

જાતીયજીવનનાં સંબંધમાં પુરૂષોને પોતાની પત્નીઓ સામે જે ફરિયાદો હોય છે તેમાંની પાંચ સૌથી સામાન્ય ફરિયાદો નીચે પ્રમાણેની હોય છે.અમારી કામેચ્છા એકબીજાની સાથે મળતી નથી અથવા તો સુસંગત નથી.હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો. જો તમારી સાથે પણ કંઈક આવુજ થતું હોઈ તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ સમસ્યા થઈ છુટકારો મેળવવો ખુબ જ આસાન છે.

મને જેટલી વાર સેક્સની ઈચ્છા થાય છે તેટલી વાર તેને થતી નથી.દરેક વ્યક્તિની સંભોગ કરવાની ઈચ્છા અથવા સંખ્યા જુદી જુદી હોય છે. દિવસમાં, અઠવાડિયામાં કે મહિનામાં સંભોગ કેટલી વાર કરવો જોઈએ તે અંગેનું કોઈ જ સામાન્ય ધોરણ નથી. અલબત્ત લગ્નજીવનની શરૂઆતમાં સંભોગની ફ્રિક્વન્સી કરતાં લગ્નજીવનનાં પાછલા સમયમાં સંભોગની ફ્રિક્વન્સી ઓછી હોય છે અને ઘણા પુરૂષોનાં મનમાં આ ઓછી થયેલી ફ્રિક્વન્સી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે.

આમ છતાં, દંપતીમાંનો એક પક્ષ બીજા પક્ષ કરતાં વધુ વખત કામેચ્છા કરતો હોય ત્યારે મુશ્કેલીઓ સર્જાય છે. પુરૂષ સ્ત્રી કરતાં વધુ વાર સંભોગ કરવાની ઈચ્છા રાખતો હોય અને પત્ની તેની અપેક્ષા પ્રમાણેનો પ્રતિસાદ કે પ્રતિભાવ ન આપતી હોય તો પુરૂષે પોતાના અભિગમને વધુ રોમેન્ટીક તેમજ સ્ત્રીમાં સેક્સની ઈચ્છાને જન્માવે તે પ્રકારનો બનાવવો જોઈએ.લગ્ન જીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ નવરો થઈ જાય છે.

વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.ઘણા પુરૂષોની અપેક્ષા એવી હોય છે કે તેમની સહચારિણી કોઈ પણ સમયે સંભોગ કરવા માટે તૈયાર હોવી જોઈએ. ઘણી સ્ત્રીઓએ મને જણાવ્યું છે કે તેમને સંભોગ કરવાનો વાંધો નથી હોતો પણ પુરૂષો વધારે પડતા ઉતાવળા થઈ જાય છે.

આથી પુરૂષોએ સેક્સ અંગે થોડા વધુ મનનશીલ બનવું જોઈએ અને સંભોગ કરતાં પહેલાં તેની પૂર્વ તૈયારી (ર્ખિૅનચઅ)ને થોડો વધુ સમય આપવો જોઈએ કારણકે ખરી મઝા મુસાફરીની છે ગંતવ્યવસ્થાને પહોંચી જવાની નહિં.તે ક્યારેય શરૂઆત કરતી નથી,પોતાની પાર્ટનર સામેની પુરૂષોની આ સૌથી સામાન્ય ફરિયાદ હોય છે. ઘણી સ્ત્રીઓ હજુ પણ એમ માનતી હોય છે કે સેક્સમાં તેમને આનંદની લાગણી થઈ જોઈએ નહિં અને તેઓ સેક્સને ફક્ત પોતાના પતિ તરફની એક જવાબદારી જ સમજે છે.

જ્યારે મોટા ભાગના પુરૂષો એમ ઈચ્છતા હોય છે કે સ્ત્રી જ સેક્સની શરૂઆત કરે. જો પુરૂષ એમ ઈચ્છતો હોય કે તેની પાર્ટનર પહેલ કરે તો તેણે પોતાના સાથીને તેમ કહેવું જોઈએ. એટલું જ નહિં તેણે તેને એમ સમજાવવું પણ જોઈએ કે તે (સ્ત્રી સાથી) પહેલ કરશે તેનાથી તેના (પુરૂષના) મનમાં તેને માટે કોઈ નકારાત્મક ભાવના ઊભી નહિં થાય.આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે. મુખમૈથુન,કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર અને હસ્તમૈથુન. તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો. તો આ સામાન્ય રીતે તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી તમારા પાર્ટનરને સારો એવોએહસાસ આપી શકો છો.

 

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …