અમે લગ્ન પહેલા બધું કરી લીધું પણ હવે લગ્ન પાછું ખેંચાઈ છે,મને લાગે છે કે ગર્ભ રહી ગયો શુ કરું?

સવાલ.હું 27 વર્ષનો યુવાન છું મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી બોલવે-ચાલવે હું સ્માર્ટ છું. મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે પરંતુ સે-ક્સમાં રૂચિ થતી નથી મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સે-ક્સોલોજીસ્ટનો સંપર્ક કરો યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

સવાલ.હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું મારે એક યુવતી સાથે પ્રેમ છે જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી તેને મારે વિશે બધી જ માહિતી છે મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે આ યુવતીની સગાઇ થઇ ગઇ છે મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.

જવાબ.તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો.

આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો. આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.

સવાલ.હું 20 વર્ષનો યુવક છું મને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ છે આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે તેને દોઢ વર્ષનું સંતાન પણ છે અમે બંને એકબીજા વિના રહી શકતા નથી મારે ઘરે પણ અમારા પ્રેમની જાણ છે મારે શું કરવું એ સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ: તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે મુંઝવણમાં મૂકાત જ નહીં. આ યુવતી પરિણિત છે અને તેને સંતાન પણ છે. તેના સુખી સંસારમાં આગ લગાડો નહીં. આ યુવતીને ભૂલી જાવ. તેનો સુખી સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. એ યુવતીના સંતાનના ભવિષ્યનો વિચાર કરી તેના માર્ગમાંથી ખસી જાવ.

એ યુવતીને તેના પતિ સાથે અણબનાવ હોય તો મિત્ર દાવે આ અણબનાવ દૂર કરવા પ્રયાસ કરો. અને એનો પતિ જો સારા સ્વભાવનો હોય અને આ યુવતીને પર પુરુષો પ્રત્યે આકર્ષણ થતું હોય તો એક વાત જાણી લો જે વ્યક્તિ તેના જીવનસાથીને વફાદાર રહી શકતી નથી તે બીજાને રહી શકે એ વાતમાં માલ નથી.

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે અને તેમજ આજ સુધી મેં પાંચ છોકરીઓને ‘આઇ લવ યુ’ કહ્યું છે પરંતુ મને મારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ક્યાં તો એ છોકરી મને ભાઇ બનાવી દે છે અથવા તો મિત્ર બનાવી દે છે. મારે સારા જીવનસાથીની જરૂર છે. તો મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમારે માટે જીવનસાથી શોધવાનું કામ તમારા વડીલોને સોંપી દો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે અને કહેવામા આવ્યું છે કે તમારા નસીબમાં લખાયેલી યુવતી સમય આવ્યે તમને મળી જશે. આથી ધીરજ રાખો. આથી ધીરજ રાખો. તમે જે યુવતીને પ્રેમ કરો એ યુવતી તમને પ્રેમ કરે એ શક્ય નથી. મારી સલાહ તો એ જ છે કે પ્રેમના ચક્કરમાં પડયા વિના તમારા વડીલો કહે એ યુવતી સાથે પરણી જાવ.

સવાલ.મેં લગ્ન પહેલા મારા થનારા પતિ જોડે મજા માણી લીધી પણ તેઓ વારંવાર હવે લગ્નની તારીખ પાછળ લઈ જાય છે અને અમેં મજા પણ વચ્ચે વચ્ચે માણતા હોઈ છે તો શું અમને પ્રોબ્લેમ થશે?

જવાબ.ચોક્કસ આ બાબતમાં પ્રોબ્લેમ થઈ શકે છે અથવા તમને શરીર પામીને કોઈ તમને લગ્ન માટે ના પણ પાડી શકે છે પણ તમે પૂછ્યા તે બેવ અલગ અલગ લઈ શકાય અર્થ કેમ કે લગ્ન કરવા માટે પૈસા પણ જરૂર હોઈ છે અને તે ના હોઈ તો પણ વારેવારે તારીખ પાછી ખેંચાતી હોઈ છે આ બાબતમાં તમે એમની જોડ વાત કરો એ બાબત જ યોગ્ય છે.

સવાલ.હું 20 વર્ષની યુવતી છું હું મેદસ્વી છું પરંતુ ધીરેધીરે વજન ઘટાડી રહી છું જોકે છેલ્લા છ મહિનાથી મારા પીરિયડ્ઝ જ આવ્યા નથી. મને હોર્મોનલ પ્રોબ્લેમ પણ છે. મારા ગાઇનેકોલોજિસ્ટ કહે છે કે, કોઈ સુધારા આવે એના માટે મારે વજન ઘટાડવું પડશે. મેં એ ગાઇનેકોલોજિસ્ટ પાસે જવાનું બંધ કર્યું છે.

શું તમે એવી કોઈ મેડિસિન સજેસ્ટ કરી શકો છો કે જેનાથી મારી મેન્સ્ટ્રુઅલ સાઇકલ શરૂ થાય?જવાબ.તમારા ગાઇનેકોલોજિસ્ટ પર વિશ્વાસ રાખો. સતત વજન ઘટાડતા રહો. જ્યારે તમારું વજન બરાબર થઈ જશે ત્યારે મને વિશ્વાસ છે કે તમારા પીરિયડ્ઝ ફરી શરૂ થવામાં તમને મદદ મળશે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …