સવાલ.મારી ઉંમર 28 વર્ષ છે અને મારા લગ્નને 3 વર્ષ થયા છે. જ્યારે પણ હું ફોરપ્લેનો આનંદ લઉં છું પણ સે-ક્સ કરું છું ત્યારે મને મારા પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. શું આ કોઈ મોટી સમસ્યાની નિશાની નથી? કૃપા કરીને મને યોગ્ય માર્ગદર્શન આપો
જવાબ.ક્યારેક પેશાબની નળીઓનો વિસ્તાર ચેપને કારણે પેશાબની નળીઓ અને પેઢામાં દુખાવો થાય છે. સં-ભોગ દરમિયાન ઉત્તેજનાથી પેલ્વિક એરિયામાં લોહી ભરાય છે, જો સ્ત્રીને ઓર્ગેઝમનો અનુભવ ન થાય તો આ લોહી ત્યાં એકઠું થતું રહે છે.
જો આવું વારંવાર થાય છે, તો તેનાથી મહિલાના પેટમાં અને પીઠના નીચેના ભાગમાં દુખાવો થાય છે. જો સોનોગ્રાફી અથવા બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે તો મોટાભાગે બધું સામાન્ય થઈ જાય છે.
જેના કારણે આવા દર્દને ઘણી વાર માનસિક બીમારી માનવામાં આવે છે, તેથી જો શક્ય હોય તો તમારા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો. જો બધું સામાન્ય હોય તો ફોરપ્લેમાં પતિને વધુ સમય આપવાની વાત કરો.
સવાલ.મારી ઉંમર 17 વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું.અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો.
આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં.જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું?.
જવાબ.ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ.
બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.
સવાલ.હું 37 વર્ષની પરિણીત મહિલા છું. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સંભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું.એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો.
લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સે@ક્સ નથી માણ્યું.એક મહિના પહેલા 30 વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે. શરૃઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં, પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો.જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું.
એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો.હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોગ્ય સલાહ આપશો.
જવાબ.જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોઈ જરૃર નથી.એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સં-ભોગ થયો.
પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૂપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો.એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે.
ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય. હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું. એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું.
આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૃર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.
સવાલ.હું 18 વર્ષનો છું અને જ્યારે પણ હું છોકરીઓની આસપાસ હોઉં છું ત્યારે મને તરત ઉત્થાન થાય છે અને તે સ્ખલનનું કારણ બને છે. શું આ સામાન્ય છે?
જવાબ.જ્યારે છોકરો 13-14 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, જે તેની જાતીય ઇચ્છાઓને વધારે છે, તેની ઇન્દ્રિયમાં ઉત્થાન આવે છે.
તેથી તમારી સાથે જે બન્યું તે એકદમ સામાન્ય છે. તે દરેક છોકરાના જીવનમાં એક સીમાચિહ્નરૂપ છે. દેહે જે સ્ખલનની વાત કરે છે તે વાસ્તવમાં વી-ર્ય સ્ખલન નથી, પરંતુ પુરુષની અંદર તાંબાની ગ્રંથીઓનો સ્ત્રાવ છે.
જેમ કે જ્યારે તમે ભૂખ્યા હોવ અને તમને ગમતી વસ્તુની ગંધથી તમારા મોંમાં પાણી આવી જાય, તે જાતીય ઇચ્છા દરમિયાન થાય છે. જે એકદમ સામાન્ય છે. આ માટે ડૉક્ટરને જોવાની કે સારવાર કરાવવાની જરૂર નથી