નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા કપલને બેબી પ્લાનિંગની હજુ વાર હોય છે પરંતુ તેઓને ગર્ભ રહી જાય છે તો પછી મહિલાઓ i-piilની ટીકડી લેઈ છે. પરંતુ શું આ દવા લેવી ઍ મહિલાઓ માટે સારું છે? આ ટીકડી લેવાથી મહિલાઓને કોઈ હાની પોહચી શકે છે.અથવા તેઓને કોઈ સમસ્યા આવે છે..
ઉંમરના તફાવતને કારણે અમને ઘણી વાર સેક્સ્યુઅલ લાઇફમાં સમસ્યા આવે છે. તેમને વારંવાર શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી તેઓ મોટા ભાગે સમાગમ કરવાનું ટાળે છે. મને મન થાય તો તેઓ સંતોષ આપવા માટે જે દવા લે છે એનું કાગળિયું પણ સાથે જોડેલું છે. મારી ઉંમર 44 વર્ષ અને મારા હસબન્ડની 51 વર્ષ છે.
આ દવાથી તેમને સારી ઉત્તેજના આવે છે અને સમાગમ પણ લાંબો ચાલે છે. મહિનામાં આવું લગભગ પાંચેક વાર થતું હશે. પહેલાં તો હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હતી, પણ હવે મેનોપૉઝને કારણે અનિયમિતતા આવી ગઈ હોવાથી એ ગોળીઓ છોડી દીધી છે. મારા હસબન્ડ મોટા ભાગે સ્ખલન બહાર જ કરે છે. ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હશે એવું લાગે ત્યારે આઇ-પિલની ગોળી લઈ લઉં છું. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો?
તમે જો એકાંતરે સમાગમ કરતા હો તો દરેક વખતે આ ગોળી લેવામાં આવે તો પણ કોઈ જ વાંધો નથી. તમારા હસબન્ડ જે ગોળી લે છે એ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટેની છે અને પ્રમાણમાં સેફ ગણાય છે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લેવી જોઈએ. તમને સંપૂર્ણપણે માસિક ગયું નથી ત્યારે પ્રેગ્નન્સીની શક્યતા નકારી શકાય નહીં.
અલબત્ત, તમે પ્રેગ્નન્સી ટાળવા માટે આઇ-પિલની ગોળી લો છો એ ઠીક નથી. આ ગોળી માત્ર ઇમર્જન્સીમાં વાપરવાની હોય. એને રેગ્યુલર ગોળી તરીકે વાપરવી ન જોઈએ. આ ગોળી હૉર્મોન-સાઇકલને ડિસ્ટર્બ કરનારી છે. તમે જ કહો છો કે ઘણી વાર ખબર નથી પડતી કે વીર્ય અંદર ગયું હશે કે નહીં. આવા સમયે તમારે નચિંત થઈને સંબંધ માણવો હોય તો કૉન્ડોમ સૌથી ઉત્તમ વિકલ્પ છે. કાં તો તમે પહેલાં જે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળી લેતા હતા એ લઈ શકો છો. મેનોપૉઝને કારણે માસિકમાં અનિયમિતતા આવી હોય, પણ માસિક સાવ બંધ નથી થઈ ગયું ત્યારે પણ બહાર સ્ખલન કરવામાં જોખમ તો ખરું જ.
આ ઉપરાંત પીરિયડ્સના સાત દિવસની અંદર પહેલી બર્થ કંટ્રોલ પિલ લેવી જરૂરી છે. દુનિયામાં એસ્પ્રિન બાદ બીજા નંબર પર બર્થ કંટ્રોલ પિલ આવે છે, જેને સૌથી વધુ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. બર્થ કંટ્રોલ પિલ એક દવા છે. માટે તેને ડોક્ટરની સલાહ લીધા બાદ જ શરૂ કરો. રેગ્યુલર રહેવું જરુરી ગર્ભધાનથી બચવા માટ રેગ્યુલર પિલ લેવી જરૂરી છે. જો તમે કોઈ દિવસ તેને લેવાનું ભૂલી જાઓ તો કોન્ડોમ જેવા બીજા ઉપાય અજમાવવાનું ચૂકશો નહીં. આઈ-પિલ એકદમ અલગ છે
આઈ-પિલ બિલકુલ અલગ રીતે કામ કરે છે, અને સેક્સ બાદ વારંવાર આઈ-પિલ લેવી તમારા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. માટે આઈ-પિલને બર્થ કંટ્રોલ પિલનું રિપ્લેસમેન્ટ માનવાની ભૂલ ન કરશો. જો પહેલી વાર યુઝ કરી રહ્યા હશો તો. જો તમે પહેલીવાર પિલ યૂઝ કરતી હો તો પીરિયડ્સની ગડબડ થઈ શકે છે. ચિંતા ન કરો, તે સામાન્ય છે. નિયત સમય ફિક્સ કરો. પિલ લેવાનો એક નિયત સમય ફિક્સ કરો. રોજ તે જ સમય પર દવા લો. તેનાથી તે વધુ અસર કરશે.
સ્તન પાન કરાવતા હો તો પિલ ન લેશો જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટિઝ થઈ જાય અને સ્તનપાન કરાવતાં હો તો આ પિલ ન લેશો. મા બન્યાના છ મહિના પિલથી દૂર રહો બાળકને જન્મ આપ્યાના છ મહિના સુધી પિલથી દૂર રહો, કારણકે આ દરમિયાન તમારે બાળકને સ્તનપાન કરાવવાનું હોય છે.
બ્લડ ક્લોટિંગની બીમારી છે? જો બ્લડ ક્લોટિંગની બીમારી તમારી ફેમિલી હિસ્ટ્રીમાં હોય તો પણ આ પિલથી દૂર જ રહોય. ક્યારેય જાતે કોઈ બ્રાંડ પસંદ ન કરો અલગ-અલગ બ્રાંડની પિલ્સ અલગ-અલગ રીતે કામ કરે છે. માટે ક્યારેય જાતે જ બ્રાંડ ન લો. ડોક્ટરની સલાહ લઈને જ બદલો.
જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો પણ આ પિલ ન લેશો. ડાયેરિયા કે ઉલ્ટીથી પણ અસર ઘટશ જો તમને ડાયેરિયા કે ઉલ્ટી થતાં હોય તો પણ બર્થ કંટ્રોલ પિલ્સની અસર ઓછી થાય છે. ડાયાબિટિઝ હશે તો અસર ઓછી થઈ શકે. જો તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોય, તમને ડાયાબિટિઝ કે મેદસ્વીપણું હોય, કે પછી તમે ધુમ્રપાન કરતાં હો તો પણ બર્થ પિલની અસર ઓછી થઈ શકે છે.
“આ પીલ (દવા),” દર વર્ષે ગર્ભાવસ્થા અટકાવવા માટે લગભગ 12 મિલિયન મહિલાઓ દ્વારા લેવામાં હોર્મોન્સનું ગર્ભનિરોધકનું એક સ્વરૂપ છે. જન્મ નિયંત્રણ ગોળી એ ખુબ જ અસરકારક સાબિત થાય છે પણ ત્યારે જ્યારે તે યોગ્ય સાથે લેવામાં આવે તો (નિશ્ચિત સમયાંતરે). માત્ર ૦.૧% મહિલાઓ જ અનઈચ્છિત ગર્ભવસ્થાનો અનુભવ કરે છે. નિષ્ણાંતો ની રીપોર્ટ અનુસાર ૧૦૦ માંથી ૧ મહિલા આ ગોળી નું ઉપયોગ કરતી હોય છે પોતાની પ્રેગ્નન્સી રોકવા પોતાના લગ્નના પેહલા વર્ષમાં મા.
જો તમે આ પ્રકારની કોઈ પણ ગર્ભનિરોધક ગોળી તબીબ ની દેખરેખ હેઠળ અથવા કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વગર લો , તો તમને આ પ્રોબ્લમ્સ ની સામનો કરવી પડી શકે છે. માસિક સમયગાળામાં અનિયમિતતા, મેનોરેજીયા (ભારે માસિકસ્ત્રાવ), પીડાજનક માસિકસ્ત્રાવ, વિપરિત માસિક સ્ત્રાવ અગાઉના સહલક્ષણ (PMs) અને માસિક સ્ત્રાવ અગાઉના ડિસઓર્ડર (PMDD), ખીલ, વાળ વૃદ્ધિ વધારો અને વાળ ખરવા, સ્તન રચના માં ઘટાડો, અંડાશયના કોથળીઓને ને નુકસાન, પેડુ સંબંધીત મસ્પેસીયો માં સોજો
જન્મ નિયંત્રણ ગોળીની સામાન્ય આડઅસરો.આ ગોળી ણો ઉપયોગ કરનારા લગભગ ૫૦% લોકો પોતાના માસિકસ્ત્રાવ દર્મોયાન યોનિમાર્ગ માં થતો રક્તસ્રાવ નો અનુભવ કરે છે જેને અવરોધ ભેદ રક્તસ્ત્રાવ પણ કહી શકાય છે. સામાન્ય રીતે આ ગોળી ગર્ભાવસ્થાના ના પેહલા ૩ મહિના નીન અંદર લઇ લેવી જરૂરી છે જેથી ગોળીના ત્રીજા પેક સુધી ગર્ભપાત થઇ જાય. એક પણ ડોઝ ચૂકયા વગર ગોળી લેવામાં આવે તો જ તે અસરકારક સાબિત થાય છે. જે લોકો આ ગોળી લે છે જો તમને ૫ કે થી વધુ દિવસ રક્તસ્ત્રાવ રહે અથવા ૩ કે તે થી વધુ દીવસ સુધી ખુબ વધારે માત્રા માં રક્તસ્ત્રાવ રહે તો તેમને તરતજ ડોકટર ની સલાહ લેવી.
ઉબકા.કેટલાક લોકો હળવો ઊબકા આવે છે જ્યારે તેઓ પ્રથમ ગોળી લે છે પણ આ લક્ષણો થોડા સમય પછી શમી જાય છે. જો ગોળી ને ખોરાક સાથે કે પછી સુતી વખતે લો તો ઉબકા આવવાની શક્યતા ઘટી જાય છે જો તમે સતત અને ગંભીર ઉબકા નો અનુભવ કરો તો તરતજ તબીબ ની સલાહ લો.
સ્તનમાં નાજુકતા.જન્મ નિયંત્રણ ગોળીઓ સ્તન વૃદ્ધિમાં અવરોધ પેદા કરી શકે છે. આ આડઅસર ગોળી લીધા પછી અમુક અઠવાડિયા પછી દેખાય છે. જો તમે સ્તન માં સતત ગંભીર પીડા અનુભવો ત્યારે તબીબ સલાહ અચૂક લો કોફીન અને મીઠ નું સેવન આ આડઅસર ઘટાડી શકે છે. માથાનો દુઃખાવો.સેક્સ હોર્મોન્સ માથાનો દુઃખાવો અને આધાશીશી ના વિકાસ પર અસર થાય છે. વિવિધ પ્રકારના હોર્મોનસ વાળી ગોળી માથાનો દુખાવો લક્ષણોમાં પરિણમી શકે છે.
વજનમાં વધારો.આ પ્રકારની ગોળીઓ તમારા શરીર ના વજન પર અસર કરે છે જેથી તે અનિયમિત રીતે વધે ઘટે છે. આ ગોળી લેનારા લોકો ખાસ કરીને સ્તન અને નિતંબ માં રક્તસ્ત્રાવ ની અનિયમિતતા અનુભવે છે. માસિકસ્ત્રાવ ચુકી જવું.અમુક સમયે આ પ્રકાર ની ગોળીયો લેવા છતા માસિકસ્ત્રાવ મિસ થઇ જાય છે. આ થવાનું કારણ તણાવ, માંદગી, યાત્રા, અને હોર્મોન્સની અથવા થાઇરોઇડ વિકૃતિ આ માંથી કોઈ પણ હોઈ શકે છે