દિયરને ભાભી સાથે સબંધ રાખવું ભારે પડ્યું,રાત્રે ભાભીએ કરી નાખ્યું એવું કાર્ય કે જાણી ચોંકી જશો

નમસ્તે મિત્રો આજકાલ એવા ઘણા લોકો વિષે સાંભળવા મળે છે જે લગ્ન પછી અનૈતિક સંબંધો રાખે છે, એટલે કે બીજા સાથે અફેયર રાખે છે. પતિ પત્નીમાંથી કોઈ એક અથવા ઘણીવાર બંનેના જ બહાર અફેયર હોય છે. આવા સંબંધો દરેક રીતે ખોટા ગણાય છે અને ક્યારેકને કયારેક તેનું ગંભીર પરિણામ ભોગવવું જ પડે છે. અને છેલ્લા થોડા વર્ષોથી એવા ઘણા બનાવો બની ચુક્યા છે, જેમાં આવા અનૈતિક સંબંધોનો કરુંણ અંત આવ્યો હોય છે. છતાં પણ લોકો સમજવા અને સુધરવા તૈયાર નથી અને લગ્ન પછી પણ અફેયર રાખતા ફરે છે.

અને હવે તો જમાનો એટલો ખરાબ આવી ગયો છે કે, લોકો પોતાના પરિવારના સભ્યો સાથે જ અનૈતિક સંબંધ રાખવા લાગ્યા છે. એવામાં આવા સંબંધો વધારે ખતરનાક સાબિત થાય છે. જેમ કે હાલમાં જ સુરતના વડોદગામના એક યુવકની પરિવારમાં બનાવેલા અનૈતિક સંબંધને કારણે હત્યા કરવામાં આવી હતી.

આ કેસની તપાસમાં એ ખુલાસો થયો છે કે, તે યુવાનની હત્યા પાછળ અનૈતિક સંબંધો કારણભૂત છે. એમાં સત્ય સામે આવ્યું છે કે, પોતાની જ ભાભી સાથેના આડાસંબંધ રાખનારા અને ભાભીને શરીર સંબંધ રાખવા પર દબાણ કરનારા દિયરની હત્યા તે જ ભાભીએ કરી હતી. ભાભીએ રાત્રે દિયરને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસારમ, વડોદગામમાં આવેલા ગણેશનગરમાં રહેતા 21 વર્ષીય યુવક વિનય શિવમુરત યાદવની શનિવારે સવારે તેના ઘરમાંથી લાશ મળી હતી. એ પછી પોલીસને જણાવવામાં આવતા તેમણે કાર્યવાહી કરીને લાશને પીએમ માટે મોકલી જેના રિપોર્ટમાં આવ્યું કે, તેને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત તેના માથાના પાછળના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યાં હતા.

પછી આકરી પુછપરછમાં એ સત્ય સામે આવ્યું કે, મૃતકના પોતાની ભાભી સાથે અનૈતિક સંબંધ હતા. જોકે એના પર પૂર્ણવિરામ મુકાયો હતો. પણ એ દરમિયાન દિયરે ભાભીના પોતાની સાથેના ફોટા પાડી લીધા હતા. અને તે ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. એવામાં ફોટા વાયરલ થતા પોતાનો સંસાર બરબાદ થવાના ભયથી તે ભાભીએ જ પોતાના દિયરની હત્યા કરી દીધી.

આવોજ એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

અહીંયા કઈક એવો જ કિસ્સો બન્યો છે અને તેમજ જ્યાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે અને તેમજ કોઈ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરે છે, કોઈ સંપત્તિ માટે હત્યા કરે છે અને તેમજ કોઈ ઝગડાને કારણે તો કોઈ શંકાને કારણે હત્યા કરે છે તો કોઈ પ્રેમ પ્રકરણમાં કોઈની હત્યા કરી દે છે તેવું કહેવામા આવ્યું છે અને આ દુનિયાને અહિંસા વિષે શિખવાડનાર મહાપુરુષના દેશમાં જ રોજ કયાંક ને ક્યાંક, કોઈની ને કોઈની હત્યા થતી રહે છે.

ગુજરાતના મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાં એક મહિલાની હત્યા થઇ હતી અને તેમજ હવે એ હત્યાનો ભેદ ખુલી ગયો છે અને તેમજ આ એલસીબીએ એનો ભેદ ઉકેલીને એ મહિલાની હત્યા કરનાર વ્યક્તિને પકડી પાડયો છે અને તેમજ આ મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે બાવળની ઝાડીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી હતી.

તેમજ કહેવામા આવ્યું છે કે મહિલાના માથાના ભાગે પથ્થર મારીને એની ઘાતકી હત્યા કરી હતી અને તેમજ આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમજ જ્યારે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જેમ આ મૃતક મહિલા હિન્દીભાષી હતી.

તેમજ અન્ય વિગતોના આધારે તેની ઓળખ મેળવવા માટે એલસીબીની એક ટીમ મધ્યપ્રદેશ ગઈ હતી કહેવામા આવ્યું છે કે ત્યા તે અજાણી મૃતક મહિલા રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર હતી અને તેમજ તે હાલ શાપર રહેતી હતી અને તે મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હતી અને તેમજ આ પછી વધુ આકરી તપાસ કરતા એક શંકાસ્પદ આરોપીનું નામ બહાર આવ્યું અને તેમજ એ શંકાસ્પદ આરોપી વિષ્ણુપ્રસાદ કરનસિંગ હતો. જેમાં તે હાલ શાપર(વેરાવળ) રહે છે અને તેમજ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે.

અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, વિષ્ણુપ્રસાદ રીનાનો દિયર થાય છે, અને રીનાની હત્યા વિષ્ણુપ્રસાદે જ કરી હતી. અને એ પણ ખુલાસો થયો કે, હત્યા કરનાર દિયર એટલે કે વિષ્ણુપ્રસાદના પોતાની જ ભાભી રીના સાથે અનૈતિક સંબંધ હતા. અને એમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાતા હતા. હત્યારા દિયરે જણાવ્યું કે, એમના આ આડાસંબંધને કારણે એની ભાભી એને બીજી જગ્યાએ પરણવા દેતી ન હતી. આથી એણે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા કરી દીધી. આ રીતે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી દિયરને રિમાન્ડ પર લીધો છે.

બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો તમને જણાવીએ કે આજે કાનપુર જિલ્લાના નર્વલ પોલીસ સ્ટેશન અંદર આવતા નરૌરા ગામમાં એક ખતરનાક ઘટના બની છે.તમને જણાવીએ કે ગામમાં રહેતા રાજેશ કુરીલને શંકા હતી કે તેની પત્ની ને ફોઈના છોકરા મનીષ સાથે ગેરકાયદેસર સંબંધ છે અને તમને જણાવીએ કે સંબંધમાં મનીષ અને સુનીતા દિયર-ભાભી થતા હતા.અને વધુમાં લગ્નેત્તર સંબંધના કોઇ પૂરાવા ન મળતા હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

જેથી મનીષ તેમના ઘરે આવતો જતો બંધ થઈ ગયો હતો,તમને જણાવીએ કે થોડા દિવસો બાદ મનીષ ની ફરીથી રાજેશના ઘરે આવન-જાવન ચાલુ થઈ હતી અને આ વખતે રાજેશે પૂરતી તૈયારી કરી રાખી હતી.તમને જણાવીએ તો બધા લોકો મોડી રાત સુધી જાગ્યા અને ઊંઘી ગયા પરંતુ રાજેશની નીંદર આવતી નહોતી.

જેમ જેમ રાત ઘેરી બનતી ગઈ તેમ તેમ રાજેશનો શક વધુ મજબૂત બનતો ગયો.તમને જણાવીએ કે આ બાજુ મોકાની શોધમાં ફરી રહેલી રાજેશની પત્ની સુનીતા અને મનીષને લાગ્યું કે ઘરના તમામ લોકો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા છે ત્યારે તેઓ એક બેડ પર જતા રહ્યા.તમને જણાવીએ કે આ વાતનો અંદાજ આવતા રાજેશ કંઈ ન બોલ્યો પરંતુ થોડીવાર પછી જાત પરનો કાબુ ગુમાવી બેઠો.

તમને જણાવીએ કે રાજેશે ઘરમાં રાહેલા તીક્ષ્ણ હથિયારથી પહેલા મનીષ પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો.અને ત્યાર બાદ જ્યારે તેની પત્નીએ ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ન છોડી અને હત્યા કરી દીધી.વધુ માં જણાવીએ તો બંનેની હત્યા કર્યા બાદ રાજેશ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ઘટનાની જાણકારી આપી.

તમને જણાવીએ તો પોલીસને આ સાંભળ્યા બાદ પ્રથમ તો વિશ્વાસ જ ન થયો.કે પોતાના પતિ યેજ પત્ની ની હત્યા કરી નાખી.ઘટનાની જાણ કર્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યારા રાજેશની ધરપકડ કરી. તમને જણાવીએ તો પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. અને વધુ તપાસ હાથ ધરી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …