સવાલ: હું 20 વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.
જવાબ: જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે.
પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.
સવાલ.શું આપણાથી કરતાં મોટી વયની સ્ત્રી તરફ આકર્ષિત થવું સ્વાભાવિક છે અને આ મહિલાઓ મારા કરતા 10-15 વર્ષ મોટી છે અને તેમાંથી કેટલીક તો 20 વર્ષ મોટી છે અને હું મોટી વયની મોટી અને સુંદર મહિલાઓ તરફ આકર્ષિત છું. હું 24 વર્ષનો અપરિણીત યુવક છું અને આ મહિલાઓ સાથે મારે શારીરિક સંબંધ છે પરંતુ તે બધા પરિણીત છે
જવાબ. BBWએ સ્ત્રીઓ માટે એક ટૂંકું નામ છે, એટલે કે મોટી અને સુંદર સ્ત્રી પરંતુ તે ચરબીયુક્ત મહિલાઓ માટે પણ વપરાય છે. આ શબ્દનો અર્થ ગોળમટોળ ચહેરાવાળું, ભારે વજનવાળું, મોટા-કદનું, ક્વીન સાઈઝ, હોઈ શકે છે. કોઈને જાડી વ્યક્તિ કહેવા માટેની અનેક રીતો હોઈ શકે છે અને તેથી જ તેના અર્થ જુદા હોઈ શકે છે.
જ્યારે બીબીડબ્લ્યુ કેટલાક લોકો માટે એક શબ્દ હોઈ શકે છે આ સિવાય કેટલાકને લાગે છે કે તે પોર્નોગ્રાફી સાથે જોડાયેલ શબ્દ છે. તમને જણાવી દઈએ કે, બીબીડબ્લ્યુ એક પુષ્ટિ છે, તે લોકો પણ શારીરિક સંબંધો પણ બનાવે છે અને તેમનામાં પણ કામુકતા હોય છે. સ્થૂળ લોકો પણ સેક્સી અને તેમના શરીરમાં સશક્તિકરણની અનુભૂતિ કરી શકે છે અને આ લોકો મેદસ્વી લોકો પ્રત્યે આકર્ષાય તેવું પણ અનુભવી શકે છે.
સવાલ.સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય.જવાબ.જ્યાં સુધી એક એવા સંબંધમાં હોવાનો પ્રશ્ન છે, જ્યાં ઉંમરનું વધારે અંતર છે, તેમાં કંઈ પણ ખોટું નથી. પુરૂષો કેટલાક કારણોસર પોતાની ઉંમર કરતાં મોટી ઉંમરની મહિલાઓમાં શારીરિક આનંદ મેળવે છે – મોટી ઉંમરની મહિલાઓ સેક્સ પ્રત્યે વધુ પરિપક્વ હોય છે.
તેઓ તેમની જરૂરિયાતો અને સંભોગ વિશે વધુ નિખાલસતાથ વ્યક્ત કરવામાં શરમાતા નથી અને નવી બાબતો જાણવાનો પ્રયાસ કરતા હોય છે. અહીં સંભોગ ની શરૂઆત કરવાનું અને પુરૂ કરવાનું કામ એકલા પુરુષે કરવાનું દબાણ ઓછું હોય છે. એક પુરુષ આવી મહિલાઓ સાથે વધુ સંતુષ્ટ રહી શકે છે અને પથારીમાં અને તેની બહાર પણ તેમની ક્ષમતા વિશે વધુ આત્મવિશ્વાસ બનાવી શકે છે.
પલંગમાં યુવતીને સંપૂર્ણ રીતે સંતોષ આપવાનું દબાણ ઘણીવાર પુરુષોને ચિંતા તરફ દોરી જાય છે. પરંતુ એક મોટી ઉંમરના પાર્ટનર સાથે પોતાના આંતરિક સંકોચને દૂર કરવા અને હળવા રહેવું તેમના માટે સરળ છે. મોટાી ઉંમરની મહિલા પાર્ટનર તેમના પ્રદર્શનના આધારે અભિપ્રાય આપતા નથી, પરંતુ તેમને માર્ગદર્શન પણ આપે છે. જેના કારણે દબાણ દૂર થઈ જાય છે અને સેક્સ બંને ભાગીદારો માટે આનંદપ્રદ પ્રક્રિયા બની જાય છે. એક માણસ તેનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે પોતાનો ડર અને અસ્વસ્થતાને વહેંચવામાં સરળતા અનુભવે છે અને બંનેના સુખ માટે જરૂરી હોય તે કરવાનું ચાલુ રાખે છે.
સવાલ.પ્રયત્ન છતાં બાળક નથી રહેતું, ક્યાં દિવસે સંબંધ રાખવો જોઈએ.તેમજ માસિક બાદ ક્યારથી સંભોગ કરાય.જવાબ.દરેક પ્રક્રિયાની જેમ સંભોગ ના પણ પરિણામ હોય છે જેમ કે, ભાવનાત્મક, માનસિક અને શારીરિક. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, આ પ્રક્રિયામાં સામેલ લોકોની જરૂરિયાતો અને ઇચ્છાઓ યોગ્ય રીતે સમજી શકાય.
શું આ સંબંધમાં તમે બંને પાર્ટનરો ફક્ત આનંદ માટે શામેલ છો, જેમાં કોઈ પ્રકારનું બંધન નથી? અથવા તે તેનાથી કંઇક વધુ છે – કદાચ કોઈ સંબંધ પણ છે? કેઝ્યુઅલ સેક્સના કેટલાક ફાયદા છે રોમાંચિત અને ગર્વની અનુભૂતિ. પરંતુ આની કેટલીક સારાની સાથે નકારાત્મક અસરો પણ છે જેને જાણવાની જરૂર છે.
તેમહ અફસોસ, નિરાશા, મૂંઝવણ, અપરાધ ભાવના, એકલતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો, આ બધા કેઝ્યુઅલ સેક્સમાં શામેલ થયા પછી શક્ય છે. આ નિર્ણય લેતી વખતે તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય, આત્મગૌરવ અને તમારી જાતમાં રુચિને પ્રાધાન્ય આપવાની જરૂર છે. તમારા જીવનના આ પાસાં તમને ઘણી સ્ત્રીઓ સાથેના જાતીય સંબંધો પર અસર કરી શકે છે? જો તમે ખુદ આ પ્રશ્નોના જવાબ આપી શકો તો તમે જાણશો કે શું કરવું. પરંતુ તમારા આકર્ષણ સાચા અને સ્વાભાવિક છે તો તમે તે આનંદ પૂર્વક કરી શકો છો.
સવાલ: મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે અને લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ચાલુ કરીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું?જવાબ: દિવસ-રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે.
આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો. અને તેની સાથે વાત કરો. તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો. શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે. આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.
સવાલ: હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું.
જવાબ: તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે.
આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.
સવાલ: હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ: તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.
સવાલ: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય.એક યુવતી નવગઢ.
જવાબ: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.
સવાલ. હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરુ.એક સ્ત્રી ઉમરકોટ.
જવાબ: તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.
સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી અમદાવાદ.
જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.