મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે લગ્નની પહેલી રાતે દરેક પત્ની તેમના પતિથી અમુક ઇચ્છા રાખે છે અને આજે તેના વિશે વાત કરીશુ તો આવો જાણીએ.
મિત્રો તમને જણાવી દઇએ કે છોકરીઓના કિશોરાવસ્થાના આવતા જ તેના લગ્ન વિશે દરેક છોકરીના મગજમાં તમામ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. કારણ કે લગ્ન પછી તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. અને નવા સંબંધો, નવા લોકો, નવા વાતાવરણ પોતાને દેખાડવી અને પતિની બધી જરૂરિયાતો, તેની પસંદ-નાપસંદ, તેની પાસેથી અને તેના પરિવારની અપેક્ષાઓ ઘણી વસ્તુઓ હોય છે,પણ સૌથી રોમાંચ, રોમાંસ અને આશંકા તેની અંદર મંથન કરતી રહે છે. ત્યારે તે કઈ વસ્તુઓ છે જેની તેણી તેના પતિ પાસેથી અપેક્ષા રાખે છે અને તેણી શું ઇચ્છતી નથી.
તેને શું જોઈએ છે તો તમને જણાવી દઇએ કે દરેક છોકરી લગ્નની પહેલી રાતે ઘર અને પરિવારથી દૂર રોમેન્ટિક સ્થળે રાત પસાર કરવાનું વધારે પસંદ કરે છે.પ્રથમ રાત્રે પરણાય કરવું જરૂરી નથી.અને પતિએ તેને શસ્ત્ર ભરીને પ્રેમની વાતો કરવી જોઈએ, અને તેને અનુભવો કે તે આ રીતે પ્રેમ આપતો રહેશે.તે ઈચ્છે છે કે તેનો પતિ તેની સાથે પ્રેમ કરતા પહેલા તેના મીઠી વર્તનથી તેનું હૃદય જીતે.
છોકરી તેના પતિ પાસેથી મૈત્રીપૂર્ણ વર્તન કરવાની પ્રેમ ભરી અપેક્ષા રાખે છે.નવા કુટુંબની કોઈપણ છોકરી માટે, તેનો પતિ તેની નજીક ગણાય છે, તેથી પહેલા પતિ સાથે પ્રેમ રાખવાની અપેક્ષા વધારે રાખે છે.દરેક છોકરીનું સપનું હોય છે લગ્નની પહેલી રાતને યાદગાર બનાવવા માટે, તેના પતિ સાથે રોમેન્ટિક વાતાવરણ બનાવવા માંગે છે.પણ એકબીજાને ગળે લગાવીને તે એક સેલ્ફી લેવા માંગે છે,અને આ માટે તે તેના પતિ પાસેથી સહકારની અપેક્ષા રાખતી હોય છે.
દરેક છોકરી ઈચ્છે છે કે લગ્નની પહેલી રાતે તેનો પતિ તેના પર પ્રેમ કરે,અને તેની સાથે ઘણી વાતો કરે, અને તેની પ્રત્યેની લાગણી વ્યક્ત કરે, તેની પસંદ-નાપસંદ વિશે પચવામાં આવે.લગ્નમાં બધી ધાર્મિક વિધિઓ નિભાવતી વખતે છોકરીઓ યોગ્ય રીતે ભોજન કરતી નથી તેથી તેની ઈચ્છા હોય છે કે પહેલી રાત્રે પતિ તેના માટે હળવા ભોજનની કરાવે. છોકરી માટે ખાસ કેટલાક ખાવા પીવાની વ્યવસ્થા કરે. મીણબત્તીના પ્રકાશ રાત્રિભોજનની વ્યવસ્થા પણ કરવી વધુ સારું રહેશે.
લગ્નની દરેક વિધિ પતાવીને છોકરી થાકી ગઈ હોય છે, તેથી દરેક ઇચ્છે છે કે તેનો પતિ તેને આરામથી રિલેક્સ થવા આપે.પતિને તેની પત્ની પાસેથી શું અપેક્ષા છે તે કહેવું જોઈએ અને ખ્યાલ આવે કે તે દરેક વળાંક પર તેની સાથે રહેશે.દરેક છોકરી ઇચ્છે છે કે લગ્નની પહેલી રાતે તેના પતિએ તેને એક ખાસ ભેટ આપે અને આ ભેટ સાથે, તે તેના પતિની વિચારસરણી, પસંદ અને વર્તનનું મૂલ્યાંકન કરી શકે છે.
દરેક છોકરીને ચિંતા હોય છે કે તેણીને તેના સાસરાના ઘરે પ્રેમ કે સ્નેહ મળશે. આવી સ્થિતિમાં તેણીને તેના પતિ તરફથી સાથની અપેક્ષા રાખતી હોય છે.છોકરીઓ શરૂઆતથી જ સપનાના રાજકુમારની કલ્પના કરે છે. લગ્નના થોડા સમય પહેલા જ તેના મગજમાં તે જ ચાલે છે કે શું તેનું જીવનસાથી તેના માટે યોગ્ય છે કે નહીં. શું તે તેની સાથે આખું જીવન હસતાં હસતાં પસાર કરવામાં સમર્થ હશે?
છોકરાઓ ઘણીવાર પોતાની ઈચ્છાઓ આગળ છોકરીઓની ઈચ્છાઓને અવગણી નાંખતા હોય છે પણ હકીકત તો એ છે કે, હીરો બનવા માટે તમારે તેની ઈચ્છાઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવો જાણીએ એવી 7 વાતો વિશે કે, જે છોકરીઓ પહેલી રાત્રે કરવા ઈચ્છતી હોય છે.લગ્નના દિવસની આ રાત પતિ પત્ની માટે સૌથી ખાસ સમય હોય છે. આ રાતમાં બંને જીવનસાથી એકબીજાને સમજીને પ્રેમ જાહેર કરતા હોય છે. દરેક વ્યક્તિ ભલે તે યુવતી હોય કે યુવાન હોય તે આ રાતને લઇને ખૂબ જ ઉત્સુક હોય છે. જરૂરી નથી કે તે પહેલી રાત્ર માત્ર સંભોગ કરવાં માટે જ હોય છે.
આ રાતે પત્નીને પોતાની બાંહોમાં લઈને, પ્રેમથી વાતો કરવી જોઈએ. પત્નીને એવી લાગણી આપવી જોઈએ કે, તમે તેની સાથે હંમેશા રહેશો. ઘણીવાર લગ્ન તેમજ ભાગદોડને લીધે છોકરી સરખી રીતે ભોજન કરી શકતી નથી. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ લાઈટ ફૂડ તૈયાર કરાવી આપો. જો તમારી વાઈફ મુડવાળી હોય તો મોડું ન કરશો.છોકરીઓ એમની લગ્નની પહેલી રાતને યાદગાર બનાવવા માટે ઈચ્છતી હોય છે. આની માટે રોમેન્ટિક તસવીરથી વધુ સારું શું હોઈ શકે? તેને હગ કરીને સેલ્ફી લો. તમે તેના કેન્ડીડ ફોટોઝ પણ લઈ શકો છો. છોકરીઓ સોશિયલ મીડિયા પર તે દરેક સમય અપડેટ રહેવા ઈચ્છતી હોય છે. જો તમારી વાઈફ પણ એવી જ હોય, તો તેની સાથે સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરો.
છોકરીઓ ગિફ્ટ માટે ખુબ એક્સાઈટેડ હોય છે. તેની સાથે વિડિંગ ગિફ્ટસ્ જોઈ શકો છો. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ ખાસ ગિફ્ટ લઈને જાવ તેમજ તેને સરપ્રાઈઝ આપો. લગ્નમાં બધાં લોકોથી ઘેરાયેલા લોકોની ભીડ પછી પોતાની વાઈફ સાથે સૂકુનની કેટલીક ક્ષણો વીતાવવી ખુબ સર્પો પ્લાન છે.સુહાગરાત પર પતિ-પત્ની વચ્ચે એક પ્રેમની તથા એક લાગણી ની ભાવના ઉત્પન્ન થાય છે. ત્યારે તમે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો. આની માટે કેન્ડલ લાઈટ પ્લાન કરી શકો છો. સૌથી જરૂરી બાબત તો એ છે કે, આટલી ભાગદોડની વચ્ચે પત્ની થાકી ગઈ હોય તો સારું રહેશે કે, તમે તેને થોડો આરામ કરવા દો. તમે તેને રિલેક્સિંગ મસાજ પણ આપી શકો છો.
લગ્નનું મહત્વ પતિ અને પત્ની માટે સમાન જ હોય છે પરંતુ લગ્ન કરનાર કન્યાના મનમાં તેના લગ્ન પછીના જીવન માટે અઢળક અરમાન અને ઈચ્છાઓ હોય છે. તે પોતાના પિતાનું ઘર છોડી પતિના ઘરે જઈ નવી દુનિયા વસાવે છે. તેવામાં તેના મનમાં ઈચ્છા હોય છે કે તેનો પતિ તેની પસંદ નાપસંદનું ધ્યાન રાખે. લગ્નજીવન કેવું હશે તેના સપના દરેક યુવતી લગ્ન પહેલાથી જ જોતી હોય છે. આવી જ રીતે કન્યાના મનમાં તેની લગ્ન પછીની પહેલી રાત માટેની કેટલીક ઈચ્છાઓ પણ હોય છે. આ ઈચ્છાઓ વિશે તે પોતાના પતિ સાથે ચર્ચા કરી શકતી નથી. તો ચાલો જાણી લો કઈ છે એવી સાત વાતો જેનું ધ્યાન દરેક પતિએ રાખવું જોઈએ.
જરૂરી નથી કે લગ્નની પ્રથમ રાત્રિએ સંબંધ બનાવવા જ જોઈએ. પત્ની સાથે વાત કરી અને એકબીજાની લાગણી સમજવાનો પ્રયાસ કરી શકે છે. આ રીતની ચર્ચાઓ કરી તમારી વચ્ચે ઈમોશનલ બોન્ડિગ વધારી શકો છો. પત્નીને અનુભવ કરાવો કે તમે તેની ઈચ્છાનું માન રાખશો.લગ્નની દોડધામમાં કન્યા સરખું ભોજન પણ કરી શકતી નથી. તેથી પહેલીરાત્રે થોડા લાઈટ ફૂડની વ્યવસ્થા પણ કરો. તેમાં પણ જો પત્ની ખાવાપીવાની શોખીન હોય તો આ વ્યવસ્થા તેને ખૂબ ગમશે.
યુવતીઓ ફર્સ્ટનાઈટને યાદગાર બનાવવા ઈચ્છતી હોય છે તેથી રોમાંટિક તસ્વીર ક્લિક કરવાથી બેસ્ટ વિકલ્પ અન્ય કોઈ નહીં હોય. તમે તેની કૈંડિડ તસ્વીરો પણ ક્લિક કરી શકો છો.યુવતી જો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય તો, લગ્ન બાદ પત્ની સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરો અને બંને સાથે મળી લોકોની પ્રતિક્રિયાને માણો.
યુવતીઓ લગ્નમાં મળેલી ભેટ માટે પણ એક્સાઈટેડ હોય છે. તો તમે પત્ની સાથે મળી અને વેડિંગ ગિફ્ટ્સ પણ જોઈ શકો છો અને તમે પોતે પણ તેને ગિફ્ટ આપી સપ્રાઈઝ કરી શકો છો. લગ્નની પહેલી રાત્રે લોકોની ભીડભાડથી દૂર આવ્યા બાદ પત્ની સાથે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો કે પછી તેની સાથે કેન્ડલ લાઈટ ડેટ પ્લાન કરો. પત્ની લગ્નની ભાગદોડથી થાકેલી હોય તો તેને રિલેક્સ થવા દો અને પોતાના હાથે હળવી મસાજ કરી આપો.