જો તમે પણ આખો દિવસ કાનમા રાખો છો ઇયરફોન તો એકવાર આ લેખ અચુક વાંચો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ દુનિયાને ધ્યાનમાં રાખીને કરતા હોય છે તેઓ તેમના કાનમાં આખો સમય ઇયરફોન રાખે છે તકનીકી એ આશીર્વાદ અને શાપ બંને છે એક તરફ જ્યારે તે આપણું જીવન ખૂબ સરળ અને અનુકૂળ બનાવે છે.

મિત્રો આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દુનિયાથી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો તો ચેતી જજો કારણકે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમારા કાનમાં બહેરાશ આવે છે. તો જાણો ઇયરફોનના ઉપયોગથી થનારા નુકશાન વિશે તો આવો જાણીએ.

મિત્રો આજકાલ લોકો મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કરે છે જોકે વાત કરવા માટે કે પછી સંગીત સાંભળવા માટે ઈયરફોનનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યા પણ સૌથી વધારે છે પણ શું તમે જાણો છો કે ઈયરફોનના વધારે પડતા ઉપયોગથી તમને સાંભળવામાં સમસ્યા, ઇન્ફેક્શન અને કાનમાં દુઃખાવા જેવી ફરિયાદ પણ થઈ શકે છે જેનાથી બચવા માટે કેટલાક ઉપાયો કામ.

બીજી તરફ તેની ઘણી ખામીઓ અને ખરાબ અસરો પણ છે ઇયર ફોન્સ લગાવવાથી ચેપ ફેલાવાનું જોખમ પણ વધે છે ઇયર ફોન્સથી ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ શેરિંગ છે તેથી જ્યારે પણ તમે શેર કરો ત્યારે પહેલા તેને સાફ કરો ઇયરફોનોથી લાંબા સમય સુધી સંગીત સાંભળવું પણ કાનમાં દુખાવો થઈ શકે છે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી ફક્ત કાન જ નહીં તેની આસપાસના ભાગમાં પણ ભારે પીડા થાય છે.

આજકાલ લોકો મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કરે છે. જોકે વાત કરવા માટે કે પછી સંગીત સાંભળવા માટે ઈયરફોનનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યા પણ સૌથી વધારે છે. પણ શું તમે જાણો છો કે ઈયરફોનના વધારે પડતા ઉપયોગથી તમને સાંભળવામાં સમસ્યા, ઇન્ફેક્શન અને કાનમાં દુઃખાવા જેવી ફરિયાદ પણ થઈ શકે છે.

ઇયરફોનો સાથે લાંબા સમય સુધી ગીત સાંભળવું મગજને પણ અસર કરે છે આનો અર્થ એ કે આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે તમારે ઇયરફોનોનો ભાગ્યે જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો અને કુટુંબીઓ સાથે ઇયરફોનમાં ફેરફાર કરવાથી કાનમાં ચેપ થઈ શકે છે આ સાથે ઇયરફોનમાં લાંબા ગાળાની સુનાવણી ઓછી થઈ શકે છે.

જેનાથી બચવા માટે કેટલાક ઉપાયો કામ લાગી શકે છે ઈયરફોનમાં મોટેથી સંગીત સાંભળતી વખતે કાનના પરદાને નુકશાન પહોંચે છે અને સાંભળવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. જો તમે ઈયરફોનનો ઉપયોગ કરતા હોવ તો ગેજેટનો વોલ્યુમ 40 ટકા જેટલો જ રાખો જો ઈયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું જ પડે તેમ હોય તો દર કલાકે પાંચ-દસ મિનિટ માટે ઈયરફોન બહાર કાઢીને કાનોને આરામ આપો.

આજકાલ ઈયરફોન કાનની અંદર સુધી જાય છે. જે સારી રીતે સાફ નહીં કરવાના કારણે સંક્રમણનો ખતરો વધી શકે છે. જેથી તેને વાપરતા પહેલા ઈયરફોનને સેનીટાઇઝરથી સાફ કરવાનું ન ભૂલો ઓનલાઈન મીટીંગમાં હેડફોનનો ઉપયોગ કરો તેનાથી કાનને આરામ મળશે અને સંક્રમણનો ખતરો પણ નહીં રહે જો નોકરી એવી હોય કે ઓફિસ પછી પણ ફોન પર વાત કરવી જરૂરી હોય તો ઈયરફોન કે મોબાઈલને કાન પર રાખીને વાત કરવા કરતાં મોબાઈલને સ્પીકર પર રાખીને વાત કરો.

હંમેશા સારી કંપનીના ઈયરફોનનો જ ઉપયોગ કરો. સાથે જ એ પણ ચકાસી લો કે ઈયરફોનના આકારથી કાનમાં કોઈપણ રીતે દુખાવો ન થાય પ્રવાસ દરમ્યાન લોકો ઘોંઘાટથી બચવા માટે ઈયરફોનને ફૂલ વોલ્યુમ પર રાખીને મોટા અવાજે ગીતો સાંભળે છે જેથી તેઓને બહારનો અવાજ તો નથી આવતો પણ નજીકના અવાજથી તેમને સૌથી વધુ નુકશાન થાય છે.

શરૂઆતમાં તો તે કાનની રોમ કોશિકાઓને નુકશાન પહોંચાડે છે ત્યારે તે કાનને વધારે પ્રભાવિત નથી કરતા. પરંતુ વધારે પડતી ક્ષતિ પહોંચે ત્યારે તે કોશિકાઓનો ઈલાજ વ્યવસ્થિત રીતે નથી થઇ શકતો. અને પરિણામે બહેરાપણું હંમેશા માટેની સમસ્યા બની જાય છે.

આ ઉપરાંત ઊંચા અવાજે સોંગ સાંભળ્યા બાદ ધીમો અવાજ સંભળાતો નથી. એટલું જ નહિ પરંતુ કોઈ જોરથી બોલે છે તેમ છતાં પણ ક્લીયર્લી સંભળાતું નથી. અધ્યયન કર્તાઓનું કહેવું છે કે કોઈ વ્યક્તિ રોજે એક કલાકથી વધારે સમય સુધી 80 ડેસીમલથી વધારે તેજ અવાજમાં સોંગ સાંભળે છે તો ઓછામાં ઓછા 5 વર્ષમાં સાંભળવા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અથવા તો સ્થાયી રૂપે બહેરા થવાની સમસ્યા પણ થઇ શકે છે.

હૃદય સંબંધી બીમારી.તેજ અવાજમાં સોંગ સાંભળવાથી માત્ર કાનોને જ નહિ પરંતુ દિલને પણ નુકશાન પહોંચે છે. તેજ અવાજમાં સોંગ સાંભળવાથી હાર્ટ બીટ તેજીથી વધે છે અને તે નોર્મલ સ્પીડની તુલનામાં હૃદય તેજીથી ધડકવા લાગે છે. જેના કારણે હૃદયને નુકશાન પહોંચે છે.

માથાનો દુઃખાવો અને કાનમાં સંક્રમણ.એરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે જે વ્યક્તિના મગજ પર ખરાબ અસર પાડે છે. જેના કારણે ઊંઘ ન આવવાની તેમજ માથાના દુખાવાની સમસ્યા થવા લાગે છે. જ્યારે પણ તમે ઓફિસે અથવા ઘરે સોંગ સાંભળતી વખતે એક બીજા સાથે એરફોન શેર કરો છો તેવું કરવાથી બચવું જોઈએ. એવું કરવાથી કાનમાં ઇન્ફેકશનનો ખતરો વધી શકે છે.

કાન સુન્ન થવા.લાંબા સમય સુધી એરફોનમાં સોંગ સાંભળવાથી વ્યક્તિના કાન સુન્ન પડી જાય છે. જેના કારણે લાંબા સમય પછી સાંભળવાની ક્ષમતા કમજોર થવા લાગે છે. તેજ અવાજમાં સોંગ સાંભળવાથી માત્ર સાંભળવાની ક્ષમતા જ નહિ પરંતુ ઘણી માનસિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ડોકટરોનું માનીએ તો એરફોનના વધારે પડતો ઉપયોગ કરવાથી ,છન છનનો અવાજ આવવો,ચક્કર આવવા,ઊંઘ ન આવવી, માથા અને કાનનો દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …