આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ભારતીય સંસ્કૃતિમાં ચોખાને દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવ્યો છે. હિંદૂ ધર્મમાં ચોખાનું વધારે મહત્વ માનવામાં આવ્યું છે. તેથી જ દરેક પૂજામાં ચોખાનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈપણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન ચોખા વિના પૂરા નથી થતાં. આ ઉપરાંત ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વ્યક્તિના કપાળે કંકુનો ચાંલ્લો કરી તેના પર પણ ચોખા લગાવવામાં આવે છે. પૂજા-પાઠ ઉપરાંત ચોખાનો ઉપયોગ તંત્ર-મંત્રમાં પણ કરવામાં આવે છે. તંત્રશાસ્ત્રના આ ટોટકા ચોખાના ઉપયોગના કારણે અત્યંત પ્રભાવશાળી બની જાય છે અને જેની અસર પણ તુરંત જોવા મળે છે. જીવનમાં ધનની સમસ્યા, પરિવારમાં ક્લેશ બધુ જ ગણતરીના દિવસોમાં દૂર થઈ જાય છે.
અત્યારે બધા એવું ઈચ્છે છે કે તેમનું પર્સ હંમેશાની માટે પૈસાથી એકદમ ભરેલું રહે અને તેન નકામા ખર્ચ એ ના થવા દે. અને જયારે વધારે પૈસા એ કોને કમાવવા ના ગમતા હોય પરંતુ આ માટે તેને સખત મેહનતની સાથે સારી એક કિસ્મત પણ એટલું જ મહત્વ રાખે છે. અને કેટલીક પરિસ્થિતિઓમાં તો મહેનત પછી પણ પૂરતું ધન એ નથી મળતું કારણ કે વધારે ખર્ચના કારણે તમારે બચત એ નથી થઈ શક્તિ.
તમારે જ્યોતિષ મુજબ તમારે કુંડળીમા જો કોઈપણ ગ્રહ સારો હોય તો પણ માણસને ગરીબીનો સામનો એ કરવું પડી શકે છે. કારણ કે જ્યોતિષ મુજબ આં ગરીબી એ દૂર કરવા માટે તમારા માટે અસંખ્ય કારગર ઉપાયો એ જણાવ્યા છે. અને આ ઉપાયોને તમારે અજમાવવા માટે તમારે કોઈપણ પ્રકારની ગ્રહ ની બાધા હોય તે એકદમ થી દૂર થઈ જાય છે. અને જો તમારે કોઈ કારણે ધન એ પ્રાપ્ત કરવામા તમારે સમસ્યા આવી રહી હોય તો તમે આ ઉપાયોથી તે બધી જ પરેશાનીઓ એ દૂર થઈ જાય છે.આ સિવાય જો તમે પણ કોઈ ગ્રહની બાધાથી જો પીડિત છો અને તમારા પર્સમા પણ વધારે સમય સુધી પૈસા એ નથી ટકતા તો તમારે નીચેના ઉપાય કરવા એ જરૂર કામ આવશે.
તમે કોઈપણ એક શુભ મૂહૂર્ત કે કોઈ અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દીવાળી કે કોઈ પણ બીજા મૂહૂર્તમાં તમારે સવારે જલ્દી ઉઠવુ અને બધા જરૂરી કાર્યથી તમારે પરવારીને એક લાલ રેશમી કપડુ લેવું અને હવે તે લાલ કપડામા તમારે ચોખાના ૨૧ દાણા રાખવા. અને ત્યાર બાદ ધ્યાન એ રાખો કે આ ચોખાના બધા ૨૧ દાણા એ પૂર્ણ રૂપથી અખંડિત હોવા જોઈએ એટલે કે તેમાં કોઇપણ દાનો એ તૂટેલો દાણા ન રાખવો અને તે દાણાને તમારે કપડામાં બાંધી લો અને ત્યારબાદ તમારા ધનની દેવી માતા લક્ષ્મીની આ વિધિ અને વિધાનથી પૂજન કરવુ. અને પૂજામાં તમારે આ લાલ કપડામા બાંધેલા તમામ ચોખા પણ એ પણ રાખવા. એને પછી આ લાલ કપડામાં તમારે બંધાયેલા ચોખા એ તમારા પર્સમા છુપાવીને રાખી લો.
બસ આવું કરવા પર તમારે થોડા જ સમયમા ધન સંબંધી અનેક પરેશાનીઓ એ દૂર થવા લાગશે. અને ધ્યાન રાખો કે માત્ર પર્સમાં કોઈપણ અધાર્મિક વસ્તુ ક્યારે ન રાખવી. જેમ કે સિક્કા અને નોટ એ જુદા જુદા અને વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ અને કોઈપણ પ્રકારની બિનજરૂરી વસ્તુ એ પર્સમાં નાં રાખવી. અને આ વાતોની સાથે સાથે જ માણસને પોતાના સ્તર પણ ધન પ્રાપ્તિ માટે પૂરા પ્રયાસ એ કરવા જોઈએ.
આ સિવાય ચોખાના બીજા પણ ઉપાય વર્ણવવામાં આવ્યા છે.સોમવારે સવારે સ્નાનાદિ કર્મ કરી શિવલિંગની પૂજા કરવા જવું. આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા. શિવલિંગની પૂજા કર્યા પછી તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચઢાવી દેવા અને બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ પ્રયોગ સતત 5 સોમવાર સુધી કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના 38 દાણા અને ચોખાના 40 દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી તેમાં દબાવી દેવા અને તેના પર એક લીંબુ નીચોવી દેવું. લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું.
કોઈપણ શુક્રવારે રાત્રે 10 કલાકે ઘરના એકાંતવાળા સ્થાન પર બેસી એક બાજોઠ પર એક કળશ રાખવો. આ કળશ પર કેસરથી સાથિયો બનાવવો અને તેમાં દૂર્વા, ચોખા અને એક રૂપિયાનો સિક્કો પધરાવવા. આ ચોખા ભરેલા કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો કરવો. દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. મનોકામના પૂર્ણ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો. તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અનેબાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો. ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવું. 45 દિવસ પછી એક કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા.
હિન્દુ ધર્મ માં સદીઓ થી ચાલતા હવન નું મહત્વ કઈક અલગ છે. હવન સિવાઈ દેવી કે દેવતાઓ ને પ્રસન્ન કરવું મુશ્કેલ છે. હવન કરી દેવી-દેવતાઓ ને પ્રસન્ન કરી ને લોકો સુખી જીવનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અલબત લોકો દેવી-દેવતાઓ ને પ્રસન્ન કર્યા પછી ધન ધાન ની પણ આશા રાખે છે. ચોખા ને દૂધ તથા તલ ની સાથે મેળવી ને હવન પૂજન કરવા થી શ્રીપ્રાપ્તિ થાય છે. આના થી લોકો ની દરિદ્રતા દૂર થઈ જાય છે. પરંતુ આવા હવન શુભ મુહૂર્ત જોઇને જ કરવા જોઈએ, જેનાથી વધારે ફળ ની પ્રાપ્તિ થાય.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ