Breaking News

દેવો કે દેવ મહાદેવની પાર્વતી રીઅલ લાઈફ માં છે ખૂબ જ બિન્દાસ,હોટ તસવીરો શેર કરી લગાવી આગ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે બોલિવૂડ અભિનેત્રીઓ તેમના ગ્લેમર અને બોલ્ડનેસ માટે જાણીતી છે. પરંતુ ટીવી અભિનેત્રીઓ પણ કોઈ પણ સંજોગોમાં તેમની પાછળ નથી. ફીની વાત હોય કે બોલ્ડનેસની, ટીવી અભિનેત્રીઓ ઘણા કેસોમાં બોલિવૂડની અભિનેત્રીઓને પાછળ છોડી દેતી જોવા મળે છે.

તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે કેટલીક ટીવી અભિનેત્રીઓ બોલીવુડની અભિનેત્રીઓ કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે. આ કિસ્સામાં, તમે તેમની લોકપ્રિયતાનો ખ્યાલ મેળવી શકો છો.આવી સ્થિતિમાં, આજે અમે તમને ટીવી જગતની એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ફેન ફોલોઇંગ ખૂબ જ જોરદાર છે અને પ્રખ્યાત ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં લોકોએ તેને માતા પાર્વતીની ભૂમિકા નિભાવતા જોયા છે.

હા, અમે વાત કરી રહ્યા છીએ સુંદર અભિનેત્રી પૂજા બેનર્જી વિશે. તાજેતરમાં જ પૂજા બેનર્જીએ તેના કેટલાક હોટ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.એક તરફ ચાહકો તેમના લુકને જોઇને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, તો બીજી તરફ તેઓ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 6 ફેબ્રુઆરી 1987 ના રોજ કોલકાતામાં જન્મેલી પૂજાએ ઘણા શોમાં કામ કર્યું છે.

તે આજે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને ‘તુઝ સંગ પ્રીત લગા સઝના’, ‘ઝલક દિખલા જા’ જેવા શોમાં કામ કરી ચૂકી છે. ટીવીની સાથે તે બંગાળી, તમિલ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ સક્રિય છે. આ દિવસોમાં તે ‘દેવ’ અને કોમેડી દંગલ’માં જોવા મળી રહી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે એક્ટર-કપલ પૂજા બેનર્જી અને કુણાલ વર્મા મમ્મી-પપ્પા બની ગયા છે. એક્ટ્રેસે થોડા કલાકો પહેલા જ દીકરાને જન્મ આપ્યો છે. આ વિશે વાતચીત કરતાં કુણાલે જણાવ્યું હતું કે, પૂજા અને હું ગર્વ અનુભવી રહ્યા છે. ગુડન્યૂઝ શેર કરતાં મને ખુશી થઈ રહી છે કે આજે અમે દીકરાના માતા-પિતા બની ગયા છીએ. પૂજાએ જ્યારે દીકરાને જન્મ આપ્યો ત્યારે હું તેની સાથે ઓપરેશન થિયેટરમાં હતો. પૂજા અને બાળક બંને હેલ્ધી છે અને આશીર્વાદ માટે હું ભગવાનનો આભારી છું.

જગ જનની મા વૈષ્ણોદેવીમાં લીડ રોલ પ્લે કરી ચૂકેલી પૂજા બેનર્જીએ કેટલાક અંગત કારણોસર મે મહિનામાં સીરિયલ છોડી દીધી હતી. ઓગસ્ટમાં વાતચીત કરતાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેણે પ્રેગ્નેન્સીના કારણે શો છોડી દીધો હતો. તેણે કહ્યું હતું કે, ’હું પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કરવા ઈચ્છતી હતી. પરંતુ મહામારીના કારણે મને લાગ્યું કે હાલના સમયમાં ઘરે રહેવું અને સાવચેતીના પગલા લેવા તે વધારે મહત્વનું છે.

હું આવતા વર્ષે કામ પર પરત ફરીશ અને ત્યાં સુધીમાં મહામારીનો અંત આવી જશે તેવી આશા છે. આ વર્ષની શરુઆતમાં પૂજા અને કુણાલે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે અગાઉના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે એક દશકાથી રિલેશનશિપમાં છીએ, પરંતુ લગ્ન બાદ તે અલગ વ્યક્તિ બની ગયો છે. તે ખૂબ સપોર્ટિવ અને પ્રેમાળ છે. તે બોયફ્રેન્ડ હતો તેના કરતાં અત્યારે મારું વધારે ધ્યાન રાખી રહ્યો છે. બાળકનો જન્મ થઈ ગયો છે ત્યારે હવે પૂજાએ પતિ સાથે પારંપરિક રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

પૂજાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ’લગ્નને લઈને અમારા ઘણા સપના હતા અને અમે પ્લાનિંગ કરીને પણ રાખ્યું હતું. પરંતુ મહામારીએ બધું બદલી નાખ્યું. કોલકાતામાં રહેતી મારી મમ્મી પણ અમારા રજિસ્ટર્ડ વેડિંગમાં આવી શકી નહીં. બાળક આવ્યા બાદ હું બધી સેરેમની સાથે કુણાલ સાથે સાત ફેરા લેવા માગું છું. આશા છે કે, આ વખતે મારી મમ્મી આવી શકશે.ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી ‘કસૌટી જિંદગી કી 2’માં નિવેદિત્તા બાસુનો રોલ પ્લે કરી રહી છે.

આ સીરિયલમાં કોમોલિકાનો રોલ પહેલા હિના ખાને કર્યો હતો. આમ જોવા જઈએ તો, પૂજા બેનર્જી અને હિન ખાને સીરિયલમાં વધારે સમય સાથે કામ નથી કર્યું તેમ છતાં બંને સારી એવી બહેનપણીઓ બની ગઈ છે. આ સીરિયલમાં કામ કર્યું તે પહેલા બંને એકબીજાને જાણતી પણ નહોતી, પરંતુ હવે જો કોઈ જુએ તો એવું જ લાગે કે જાણે બંને વર્ષોથી ફ્રેન્ડ્સ હશે અમારા સહયોગ ઇ ટાઈમ ટી વી સાથે વાતચીત કરતી વખતે પૂજા બેનર્જીએ હિના ખાન પ્રત્યેના પ્રેમ વિશે કરી હતી. તેણે કહ્યું કે, ‘હું તેની રિસ્પેક્ટ કરૂં છું.

અમે એકબીજાને પરિવારના સભ્યો માનીએ છીએ. તે મારા માટે બ્લેસિંગ સમાન છે. સીરિયલના દરેક કલાકારો મારા માટે ખાસ છે. પરંતુ હિના ખાન મારા દિલમાં ખાસ જગ્યા ધરાવે છે. મારા પતિ સંદીપને પણ તેની સાથે સારું બને છે. તેનો કરિયર ગ્રાફ દિવસેને દિવસે ઊંચો જઈ રહ્યો છે. તે સ્વીટ છે, તે પોતાને ખૂબ રીતે સંભાળે છે’પૂજા બેનર્જીએ વધુમાં કહ્યું કે, ‘હિના ખાન એવી વ્યક્તિ છે

જેને હું માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ નહીં રિયલ લાઈફમાં પણ ફોલો કરવાનું પસંદ કરીશ અને મારા ફેન્સને પણ આવી સલાહ આપીશ. મને લાગે છે કે હું તેનું વર્ણન કરી શકું નહીં. તમારા જીવનમાં ઘણા લોકો એવા હોય છે જેની સાથે તમારી રોજ વાતચીત થતી નથી પરંતુ જ્યારે તમને સલાહની જરૂર પડે છે ત્યારે તેઓ તરત તમારી મદદે આવી છે. હિના ખાન મારા માટે આવી વ્યક્તિ છે. તેને અડધી રાત્રે ફોન કરીને પણ એડવાઈઝ માગી શકું છું’.હિના ખાને થોડા સમય માટે જ શોમાં કોમોલિકાનો રોલ પ્લે કર્યો હતો. જો કે તે ટીમ સાથે ખૂબ સરસ રીતે હળી-ભળી ગઈ હતી. જ્યારે હિના ખાને કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું ત્યારે પણ કે જેડ ટી ની ટીમે ચીયર કરી હતી અને સપોર્ટ આપ્યો હતો.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …