પ્રેમ એ સ્નેહ આસક્તિ ની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણીઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદ થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય.
તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ ધરાવીએ છીએ.આ શબ્દના ઉપયોગો અને અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.પરંતુ મિત્રો કેટલાક એવા કિસ્સા હોય છે જે જાણીને તમે ચોકી જાવ છો તેથી મિત્રો આજે અમે કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે ઉત્તર પ્રદેશના ચંદોલીમાં પોલીસે બે મહિલા પહેલા થયેલા એક યુવકની સનસની હત્યાકાંડની ગુત્થી ઉકેલી લીધી છે.
આ અંગે પોલીસે હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જોકે, આ હત્યાકાંડનો એક આરોપી પહેલાથી જ પોલીસની કસ્ટડીમાં જ છે. જેની જાણકારી બાદ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થયો હતો.અમૂક સબન્ધ તો એવા હોય છે જેમાં કસું જ વિચારતા નથી અને ન કરવાનું કામ કરી દેતા હોય છે.શું હતી આખી ઘટના?ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા 28 ઓગસ્ટમાં ચંદોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોટ ગામમાં રાકેશ રોશન નામા યુવકની લાશ મળી હતી. જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં તપાસ કરતી પોલીસને કોઈ જ પ્રકારની સફળતા મળી ન હતી. આ વચ્ચે 29 ઓક્ટોબરે પોલીસે એક અથડામણ દરમિયાન આશુતોષ યાદવ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.પ્રેમ કરવો કોઈ ગુનો નથી પરંતુ પરણિત હીવા છતાં કોઈ અન્ય સાથે સબંધ બાંધવો તે પાપ સમાન છે.આશુતોષ યાદવની ગુનાની કબૂલાતથી પોલીસ થઈ ગઈ હેરાન,પોલીસની પૂછપરછમાં આશુતોષ યાદવે આ પહેલા કરેલા પોતાના ગુનાની જ્યારે કબૂલાત કરી ત્યારે પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી.
આશુતોષ યાદવે પોલીસને જણાવ્યું કે 2 મહિલા પહેલા થયેલા રાકેશ રોશનની હત્યામાં પણ સામેલ હતો. રાકેશ રોશનની હત્યા તેના નાના ભાઈ મુકેશ યાદવે કરી હતી. પોલીસે આશુતોષ યાદવે આપેલી જાણકારીના આધાર ઉપર મુકેશ યાદવને પણ ધરપકડ કરી હતી. જોકે, હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.અમૂક કિસ્સા તો એવા હોય છે જેમાં પોતાના જ પરિવાર વાળા કોઈ અન્ય પરિવાર ના સભ્ય જોડે શારીરિક સબન્ધ બાંધતા હોય છે.
પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે મોટાભાઈની કરી હત્યા,મુકેશ યાદવે પોતાના મોટા ભાઈની હત્યા એટલા માટે કરી હતી કારણ કે તેની પત્ની તેના મોટાભાઈ સાથે આડા સંબંધ ધરાવતી હતી. મુકેશ યાદવ ત્રણ વર્ષ પહેલા થયેલા એક હત્યાકાંડના કેસમાં જેલમાં હતો. આ દરમિયાન મોટોભાઈ રાકેશ રોશનના સંબંધો તેની પત્ની સાથે થયા હતા.જામીન ઉપર છૂટીને ઘરે આવતા પત્નીના સંબંધોની થઈ જાણ,કેટલાક મહિલા પહેલા જ્યારે મુકેશ યાદવ જામીન ઉપર છૂટીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે પત્નીના આડા સંબંધોની જાણ થઈ હતી.
પત્નીને પોતાના મોટાભાઈ સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં જ મુકેશ યાદવ ગુસ્સે ભરાયો હતો.બીજી તરફ આશુતોષ યાદવ પણ જેલમાં બંધ હતો એટલે બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જ્યારે આશુતોષ યાદવ જામીન ઉપર છૂટીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે મુકેશે આશુતોષ યાદવને આખી કહાની કહી હતી. ત્યાબાદ આશુતોષ સાથે મળીને મુકેશે પોતાના મોટાભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.ત્રણ લોકોએ ભેગામળીને દારૂ પીવડાવવાના બહાને રાકેશની કરી હત્યા.
મળતી માહિતી પ્રમાણે મુકેશ યાદવ, આશુતોષ યાદવ અને તેના અન્ય એક દોસ્ત રામાનંદની સાથે મોટાભાઈ રાકેશ રોશનની દારૂ પીવડાવવાના બહાને ગામથી બહાર સીવાનમાં લઈ ગયા હતા. અને મોટાભાઈ રાકેશને ગોળી મારી દીધી હતી.આમ મિત્રો આવા ગુનાહ માતે કાનૂન માં ઘણા કાયદા અને કલમો છે જે સજા આપવા માટે સક્ષમ હોય છે.તેમ જ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સંભોગ માણતાં જોઈ ગઈ હતી.
આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા.
લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા.લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી.યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.
બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા.પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.