કોમેડી કિંગ કપિલથી લઈને અંકિતા લોખંડે સુધી જાણો કોણ ફેરવે છે કયી ગાડીઓ ? કેટલી મોંઘી છે કોની ચોઇસ ?

આપણે જાણીએ છીએ કે બૉલીવુડમાં તો ઘણા સેલેબ્સ એવા છે જેમના શોખ ઘણા ઉંચા છે મોંઘા બંગલાથી લઈને મોંઘી ઘડિયાળ સુધી દરેકના શોખ ઉંચા હોઈ છે દરેક વ્યક્તિ આલિશન જીવન જીવવાનું પસંદ કરે છે. જેમ બૉલીવુડમાં સેલેબ્સના શોખ ઉંચા છે તેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા લોકો છે જેમની પાસે એકથી એક મોંઘી કાર છે.ટીવી સ્ટાર્સ પાસે એક થી લઈને એક લક્ઝરી કાર છે. ચાલો જોઈએ કે કોની પાસે શ્રેષ્ઠ કાર છે.

અંકિતા લોખંડે બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ મુંબઈ અને બિહાર પોલીસે ઘણા લોકોની પૂછપરછ કરી છે. આ મામલે પોલીસે સુશાંતની ભૂતપૂર્વ ગર્લ ફ્રેન્ડ અંકિતા લોખંડેની પણ પૂછપરછ કરી હતી. બિહાર પોલીસે તેની પાસેથી ઘણી માહિતી પ્રાપ્ત કરી હતી પરંતુ એમ લાગે છે કે અંકિતાએ અપેક્ષા કરતાં પણ વધારે મદદ કરી છે.અંકિતા લોખંડેની પાસે શાનદાર જેગુઆર છે. તાજેતરમાં જ જેગુઆર સૌથી વધુ ચર્ચામાં હતી જ્યારે અંકિતાએ આ કાર બિહાર પોલીસને મુંબઇ મુસાફરી માટે આપી હતી.

કપિલ શર્મા આજે ભારતમાં નાનાથી લઇને મોટા દરેક લોકો કપિલ શર્માને ઓળખતા થઇ ગયા છે. ત્યારે આ કોમેડિયન કપિલ શર્મા જલ્દી જ પિતા બનવાનો છે. તો બીજી તરફ હોલીવુડ ફિલ્મ The Angry Birds movie 2 માં તેના અવાજ જાદુ સાંભળવા મળશે. ત્યારે અમે તમને જણાવીશું કે અત્યારે કોમેડિ કિંગ કપિલ શર્માની કુલ સંપત્તિ કેટલી છે અને કેટલી વૈભવી લાઈફ જીવે છે.કપિલ શર્માએ કોમેડિથી નામ અને દામ બંને જ કમાણી કરે છે. આજે મુંબઈમાં તેની પાસે એક આલીશાન ઘર છે. તો ગાડીઓની વાત કરીએ તો તે લક્ષરી ગાડીઓનો શોખીન છે. તેની પાસે રેંજ રોવર અને મર્સિડીઝ બેંજ જેવી ઘણી મોંઘી અને લક્ઝરી કાર પણ છે. કપિલ શર્મા શો ‘ ધ કપિલ શર્મા શો’ ની સાથે સાથે સ્ટેજ શો, અભિનય અને ઘણા બ્રૈંડસની જાહેર ખબરમાં ખૂબ જ વધારે પૈસા કમાય છે.

અવિનાશ મુખર્જી ટીવી સીરિયલ બાલિકા વધુ’ માં તે છોટા સા જગીયા, અથવા બાળ અભિનેતા અવિનાશ મુખર્જીએ પોતાને એક મહાન કાર ગિફ્ટ કરી છે. તે સામાન્ય કાર નથી પણ એક શાનદાર મર્સિડીઝ કાર છે, જેની તસવીર તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે.ભારતી સિંઘ કોમેડિયન કવિન ભારતી સિંઘ આજે ટીવી શો ની બેસ્ટ ફિમેલ કોમેડિયન છે ભારતી સિંહ પાસે બ્લેક મર્સિડીઝ ઉપરાંત ઓડી ક્યૂ -5 પણ છે.

મોનાલીસા  ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની અદાઓને લીધે ચર્ચામાં રહેતી હોય છે તે હંમેશા સોશિઅલ મીડિયા ઉપર એવા ફોટા અપલોડ કરે છે જે જોઈને એકવાર તો વ્યક્તિ ચોકી જાય છે મોનાલીશા આજે કોઈ પણ રીતની ઓળખની નિશાની નથી એક સમય હતો જ્યારે તેમને બિગ બોસના કારણે ગણી પ્રશંસામા રહી હતી આજે તમને મોનાલીસાના અમુક ફોટા ઓનું કલેક્શન દેખાડી રહ્યા છે આ મોનાલિસાના અલગ અલગ ફોટા છે જે અલગ અલગ અમયે વાઇરલ થયા હતા કે પછી એમ કહીએ કે લોકો ની પસન્દગી બની હતી મોનાલીશા પોતાના ફોટા અને સુંદરતાના લીધે હંમેશા લોકોની પ્રશંસામા રહી છે.ભોજપુરી અને ટીવી એક્ટ્રેસ મોનાલિસાની પાસે વ્હાઇટ કલરની ઓડી છે.

રોનીત રોય ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ એક્ટર રોનિત રોય ટેલિવિઝન અને બોલિવુડના પોપ્યુલર એક્ટરમાંથી એક છે. રોનિત રોયને કારનો શોખ છે. તેમની પાસે વ્હાઇટ ઓડી ક્યૂ 7 તેમજ યેલો ઓડી આર 8 પણ છે.દીપિકા કક્કરે વાદળી BMW 6 સિરીઝની કાર ખરીદી.દીપિકા કક્કર હાલ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. સીરિયલ ‘સસુરાલ સિમર કા’ સીરિયલથી પોપ્યુલર થયેલી એક્ટ્રેસે બિગ બોસમાં ભાગ લઈને સૌને ચોંકાવી દીધા હતા. બિગ બોસની 12મી સીઝનની વિનર પણ બની હતી.

ધીરજ ધુપર સુસુરલ સિમરન કા’ વર્ષો પછી ચમક્યા પછી અતિશિષ્ટ છેલ્લા વર્ષોથી ‘કુંડલી ભાગ્ય’ માં દર્શકોની દિલ બહેલાવીર ધીરજ ભૂપર્ણી લખાણ કંઇક નથી, કેમ કે આશ્ચર્યજનક ક્ષણભંગુર થઈ રહી છે આર્ટિસ્ટર્સ કોઈ પણ સીરિયસ જેવા સહકારી નજરે પડતાં નથી. ધીરજે વિન્ની અરોરા નામની એસોસિનેટરી સાથે લગ્ન કર્યા છે .’કુંડળી ભાગ્ય’ અભિનેતા ધીરજ ધૂપર ની પાસે સ્ટાઇલિશ જગુઆર કાર ધરાવે છે.

કવિતા કૌશિક બોલિવૂડ અભિનેત્રી અને ટીવી સીરિયલ FIR ફેમ એક્ટ્રેસ કવિતા કૌશિકે 2 વર્ષ પહેલા તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રોનિત બિસવાસ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી કવિતાને મા બનવા વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે તેઓ પરિવાર ક્યારે આગળ વધારશે.આ સિવાય કવિતા કૌશિક બ્રાઉન કલરમાં BMW X1 ની માલિકી ધરાવે છે.

સુનિલ ગ્રોવર જીંદગી બરબાદ હો ગિયા.આ ડાયલોગ કે ગીત સાંભળશો એટલે તમારી નજર સમક્ષ એક લાંબી અને પાતળી કાયા કે જેનો ચહેરો થોડો લાંબો છે, વ્યવસ્થિત સાડી પહેરી છે, કમર ઉપર ટેટૂ છે અને પાંથી સિંદુરથી પુરેલી છે તેવી અજીબ પ્રકારની સ્ત્રી ખડી થઇ જશે. હવે આ સ્ત્રી એટલે આપણા લાડલા સુનિલ ગ્રોવર.સુનીલ ગ્રોવર પણ કારના ઓછા શોખીન નથી. તેની પાસે એક રોયલ કાર BMW5 સીરીઝ છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …