કેટરિના કૈફની આ ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરોમાં દિવાના થશો, દરેક સ્ટાઇલમાં સુંદર દેખાઇ છે.કેટરિના કૈફ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. કેટરિના પોતાના સ્ટાઇલિશ લૂક અને જોરદાર અભિનયને કારણે લોકોના હૃદયમાં રાજ કરે છે. કેટરીના ઘણીવાર નવી અને સુંદર શૈલીમાં જોવા મળે છે. કેટરીનાની દરેક સ્ટાઇલ એકદમ અલગ અને સ્ટાઇલિશ હોય છે. કેટરિનાના ચાહકોને તેની દરેક શૈલી પસંદ છે. કેટરિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સમય સમય પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. કેટરિનાની સુંદર અને ગ્લેમરસ તસવીરો જોયા પછી તમે પણ કેટરિનાના દિવાના થઈ જશો.આ તસવીરમાં કેટરિના એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. કેટરીનાના ચાહકોને તેની સ્ટાઇલ ઘણી ગમી. કેટરીના ઘણીવાર નવા અને સુંદર લૂકમાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી હોય છે. કેટરિનાના ચાહકોને તેની તસવીરો ખૂબ ગમે છે.
કેટરીના ઘણીવાર નવા અને સુંદર લૂકમાં જોવા મળે છે. કેટરિના ભારતીય પોશાકોમાં સુંદર અને મનોહર લાગી રહી છે. આ તસવીરમાં કેટરિના એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. કેટરિના પર લાલ રંગનો રંગ ઘણાં બધાં અનુકૂળ છે. કેટરીના ઘણીવાર રેડ કલરના આઉટફિટમાં જોવા મળે છે.કેટરીના ઘણીવાર ભારતીય પોશાક પહેરેલી જોવા મળે છે. સાડી લુકમાં કેટરિના ખૂબ જ સુંદર અને લવલી લાગી રહી છે. કેટરીનાના ચાહકોને તેની સાડી સ્ટાઇલ ઘણી પસંદ આવે છે. કેટરિનાની દરેક શૈલી એકદમ અલગ અને સુંદર છે. પોતાના પ્રશંસકોનું દિલ જીતવા માટે કેટરીના સોશિયલ મીડિયા પર એક નવી સ્ટાઇલમાં ફોટા શેર કરતી રહે છે.
આ તસવીરમાં કેટરિના ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માટે તમે કેટરિનાની આ શૈલીની નકલ પણ કરી શકો છો. કેટરિનાના ચાહકો આતુરતાથી તેના ફોટાઓની રાહ જોતા હોય છે. કેટરિનાને પણ આ વિશે સારો ખ્યાલ છે. કેટરીના તેના ચાહકો માટે વખતોવખત તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
ઘણા સમય બાદ કેટરિના કૈફ ફરી એકવાર પોતાનો હૉટ અવતાર બતાવ્યો છે. આ વખતે તે બિકીનીમાં જોવા મળી છે અને એકદમ હૉટ તેમજ બોલ્ડ લાગી રહી છે. તેનો આ હોટ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે. બિકીની ઉપર વ્હાઇટ ઓવરસાઇઝ્ડ શર્ટ પણ પહેરેલો છે કે જેમાં કેટરિના કૈફ વધારે સ્ટાઇલિશ લાગી રહી છે. દરિયાની વચો-વચ્ચ કેટરિનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.બોલીવુડ ડાયરેક્ટર જોયા અખ્તરની પાછલી ફિલ્મ ‘ગલી બોય’ને ખુબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. એક રિપોર્ટ અનુસાર જોયા અખ્તર એકવાર ફરી રણવીર સિંહની સાથે ફિલ્મ બનાવવા જઈ રહી છે અને આ વખતે તેની સાથે કેટરીના કેફ જોવા મળી શકે છે. જો આમ થાય તો આ જોડી પ્રથમવાર રોમાન્સ કરતી જોવા મળશે.
‘પિંકવિલા’ના એક રિપોર્ટ પ્રમાણે, જોયા અખ્તર એક મોટી ફિલ્મ બનાવવા જઈ રહી છે જે એક ફેસમ હોલીવુડ ફિલ્મની હિન્દી અડેપ્ટેશન હશે. તેણે આ માટે રણવીર સિંહ અને કેટરીનાનું નામ નક્કી કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે એક સૂત્રએ જણાવ્યું કે, જોયાએ હોલીવુડની ફેમસ ફિલ્મ ‘ધ ડિપાર્ટેડ’ના રાઇટ્સ લઈ લીધા છે. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મ ઓસ્કાર જીતી ચુકી છે. પરંતુ ભારતીય ફિલ્મ પ્રમાણે જોયા તેના પ્લેટમાં ફેરફાર કરશે.
પુત્રી રિદ્ધિમાએ માતા નીતૂ કપૂરને આપી બર્થડેની શુભેચ્છા, ગણાવ્યા આયર્ન લેડીરિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ ફિલ્મમાં તે રોલ કરશે જે ઓસ્કાર વિનિંગ અભિનેતા લિયાનાર્ડો ડિ કૈપ્રિયોએ નિભાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે રણવીરે આ રોલ માટે હા પાડી દીધી છે. ફિલ્મમાં કેટરીનાનો પણ એક્શન અને એડવેન્ચરનો ભરપૂર રોલ હશે. હવે જોવાનું રહેશે કે રણવીર અને કેટરીનાની જોડી સાથે પડદા પર જોવા મળે છે કે નહીં કારણ કે બંન્ને ઘણીવાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન, આનંદ એલ રાય તથા કેટરીના કૈફ ફરી એકવાર સાથે કામ કરે તેવી શક્યતા છે. ચર્ચા છે કે શાહરુખની રેડ ચીલિઝ કંપની તથા આનંદ એલ રાયની કલર યલો પ્રોડક્શન સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં કેટરીના લીડ રોલમાં જોવા મળશે. એક્ટ્રેસે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે.બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કેફને પાણી ખૂબ જ પસંદ છે અને તે ઘણી વખત દરિયા કિનારે મજા કરતી જોવા મળી છે. જ્યારે પણ દરિયા કિનારાના બીચની ફેશનની વાત આવે ત્યારે કેટરિના કેફનો બિકીની લૂક જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ .
બોલિવૂડના મોટા મોટા સિતારાઓની,એવોર્ડ ઈવેન્ટમાં હંમેશા ચાર ચાંદ લાગી જાય છે. આ ઈવેન્ટ આ વખતે ભોપાલમાં થવા જઈ રહી છે. આ વર્ષે આઈફા એવોર્ડ ફંક્શનને સલમાન ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરવાના છે. ગત સાંજે શુક્રવારે આ ઈવેન્ટની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં થઈ જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. કારણ કે અહીં એક વસ્તુ એવી જોવા મળી જેને જોઈને બધા ચોંકી ગયાં. કાર્તિક આર્યન કેટરીના કૈફને પગે લાગ્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં હાથમાં ઈજા થઈ હોવા છતાં કાર્તિક આર્યન જ્યારે કેટરીનાને પગે લાગ્યો તો ત્યાં હાજર બધા લોકો ચોંકી ગયા હતાં. કાર્તિકે કેટરીનાને પગે પડીને માફી માંગી હતી. જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. હકીકતમાં વાત એમ છે કે કાર્તિક આર્યન આ અવસરે પ્રેસ કોન્ફરન્સમાં નિર્ધારિત સમય કરતા ઘણો મોડો પહોંચ્યો હતો.ડિરેક્ટર નિત્યા મેહરાની ફિલ્મ ‘બાર બાર દેખો’માં કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. આજકાલ કેટરિના આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, પણ સાથે જ તે બીજા કામો પણ પૂરા કરી રહી છે.હાલમાં જ તે એક એડ શૂટ કરતી જોવા મળી. આ દરમિયાન તે ટ્રેડિશનલ ડ્રેસિસમાં આકર્ષક લાગી રહી હતી. શૂટ દરમિયાન તેણે પ્રશંસક સાથે તસવીરો ક્લિક કરાવી હતી.
અગાઉ તે રણબિર કપૂરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના સેટ પર પણ જોવા મળી હતી. તે ત્યાં રણબિરનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લે કેટરિના ફિલ્મ ‘ફેન્ટમ’માં જોવા મળી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કરી બતાવવામાં નિષ્ફળ સાબિત થઇ હતી.ત્યારબાદ કાર્તિક આર્યનની મજાક ઉડાવતા કેટરીનાએ કહ્યું કે મોડા આવવા બદલ સૌથી પહેલા તે માફી માંગશે. કેટરીનાની આ વાત પર કાર્તિકે હસતા હસતા મંચ પર એક હાથે કાન પડક્યા અને પોતાના તૂટેલા હાથથી કેટરીનાને પગે પડીને ચરણસ્પર્શ કર્યાં. કાર્તિકે અચાનક આવું કરતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં.અત્રે જણાવવાનું કે આ વખતે શાહરૂખ ખાન, રિતિક રોશન. જેકલીન ફર્નાન્ડિસ, કરીના કપૂર અને કેટરીના કૈફ, કાર્તિક આર્યન જેવા તમામ મોટા કલાકારો આ મંચ પર પોતાનું લાઈવ પરફોર્મન્સ આપવાના છે.