મિત્રો આમ તો આપણા જીવન અને સમાજમાં ઘણી બધી અવનવી વસતો બનતી હોય છે જ પરંતુ દુનિયામાં પણ એવી ઘણી વસ્તુઓ છે જે આપણને અચરજ પમાડે છે.આવી જ રીતે જો ફળફળાદી હોય કે પછી કઈ ખાવાની વસતો હોય તેમ પણ આવી અનેક વસ્તુઓ હોય છે જે અપને કદી મણિ નરહી શકતા જેમ કે અહીં એક સાક ની વાત કરવામાં આવી છે.જેની કિંમત સાંભળીને તમે આવક થઇ જશો.આજે અમે તમને આ લેખ માં કઈક અલગ માહિતી આપવા જઈ રહ્યા છીએ.તમને જણાવીએ કેતે આજે દિવસે ને દિવસે રોજીંદા શાકભાજી ખુબ ભાવ વધી રહ્યા છે આજકાલ લોકોનું જીવન ઘણું જ ભાગદોડવાળું થઇ ગયું છે અને પૈસાની જરૂરિયાતના લીધે સંબંધોનાં મૂલ્ય બોજ સમાન બની ગયું છે.
આજકાલ માણસ નોકરી, સોસાયટી, પત્ની અને બાળકોની જરૂરિયાતો પાછળ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે ઘણા લાગણીના સંબંધો પણ ભુલાઈ ગયા છે.આજે કોઈ માણસ પાસે જાણે કે એટલો સમય જ નથી કે તે કોઈના વિશે દિલથી વિચારે.પણ એની સીધી જ અસર આપણા નજીકના સંબંધો પર પણ પડતી હોય છે.એવા લોકો કે જે આપણા પોતાના છે જેમ કે આજે તો ભાઈ-ભાઈ વચ્ચે પણ ઝઘડા થાય છે દિકરો એના બાપનું કહ્યું માનતો નથી અને એવું લાગે છે કે જાણે પવિત્ર સંબંધોનું નિકંદન નીકળી ગયું છે.અત્યારે એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે એક જ ઘરમાં રહેતા લોકો પાસે પણ એકબીજાનાં ખબર-અંતર પૂછવાનો સમય નથી.
તો કેટલાક સંબંધોમાં મરી રહેલ લાગણીને રોકી શકીયે અને તૂટતાં પરિવારને બચાવી શકીયે એના માટે આજે અમે તમને કેટલીક એવી ખાસ બાબતો જણાવવાના છે કે જેનાથી તમે પરિવાર સાથે વધારે સારી રીતે અને બહેતરીન જીવન પસાર કરી શકો.જો કોઈના પરિવારમાં તાલમેલની ખામી છે તો એ ઘરમાં બધા સભ્યો વધુ લાંબા સમય માટે એક સાથે ખુશ રહી શકે નહિ.જો આપણે ઇચ્છીએ છે કે આપણા પરિવારમાં એકતા જળવાઈ રહે તો એના આ ત્રણ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.પરિવારને વડીલો કરે કંટ્રોલ.કેટલાક મોટા પરિવારો અથવા તો એવું ઘર કે જેમાં એક સાથે બેથી વધુ પેઢી રહેતી હોય તો એમની વચ્ચે વૈચારિક મતભેદ હોય એ સ્વાભાવિક છે.
તેમના અલગ-અલગ કાર્યક્ષેત્ર, વિવિધ મિત્ર મંડળ અને વ્યવહારમાં વિભિન્નતા એ પેઢીઓના સંબંધોમાં પણ ધીમે ધીમે વિપરીત અસર કરતી હોય છે અને એવું થાય છે કે બાપદાદાની મિલકત કમાણીની સરખામણી જવાબદારીઓ અને નિયંત્રણની ખામી જયારે આ બધું ભેગું થાય તો સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એવા સમયે ઘરના વડીલોનો હસ્તક્ષેપ એ ખુબ જ આવશ્યક બની જાય છે અને ઘરના જે મોટા અને વડીલો હોય એમની ફરજ છે કે બંને પક્ષો વચ્ચે સમાધાનની સાથો-સાથ નિષ્પક્ષ રીતે સંતોષની ભાવના પણ તેઓ ઉભી કરે. જો કોઈના પરિવારમાં એવા સમજદાર વડીલો ના હોય તો એ ઘરની સ્થિતી એકદમ તણાવ-યુક્ત અને નાજુક બની જાય છે.
દરેક નિર્ણયમાં પરિવારને પ્રાથમિકતા આપવી.જો પરિવારના બધા સભ્યોને એક સૂત્રમાં બાંધી રાખવા હોય તો એના માટે એકબીજાનું સન્માન કરવું એ ઘણું જ જરૂરી છે. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબ હોય એમાં લોકો પોતાનાં અંગત સ્વાર્થ માટે પોતાના પરિવારજનો સાથે પણ કેટલીક વાર ખોટું કરવા લાગતા હોય છે , એના પરિણામ સ્વરૂપે એકબીજા વચ્ચે મતભેદ અને મન મોટાવની સ્થિતિ પણ ઘણીવાર ઉભી થતી હોય છે અને છેલ્લે એ પરિણામ આવે છે કુટુંબનાં ભાગલાની વાત જોવા મળે છે.તો એટલે જ પરિવારની એકતા માટે એ ઘણું જ જરૂરી છે કે પોતાનો અંગત સ્વાર્થ ત્યાગવો અને હંમેશા પોતાના પરિવારનું કલ્યાણ કઈ રીતે થાય એના વિશે વિચાર કરવો જોઈએ.
સંયુક્ત કુટુંબ હોય એમાં બધા સભ્યો વચ્ચે ભાઈચારો, ત્યાગ અને સમજણ હોવી ઘણી જ જરૂરી હોય છે.પરિવારની એકતા જળવાઈ રહે એ વિચાર કરવો.આજનો સમય એવો છે કે એમાં બધાના જીવનમાં અલગ અલગ સમસ્યાઓ અને ટેન્શન હોય જ છે.અને દરેક વ્યક્તિ બહારની દુનિયા સાથે તાલમેલ જળવાઈ રહે એના માટે ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે.એવી પરિસ્થિતિમાં જો તમને તમારા પરિવારનો સાથ-સહકાર મળે તો એનાથી તમે ગમે તેવી સમસ્યાઓનો પણ સામનો કરી શકો છો.દરેકે આ વાતનું મહત્વ સમજવું જોઈએ અને બધાએ પરિવારમાં એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ.
કેમ કે જીવનમાં આવતી દરેક ચડતી-પડતીમાં એક પરિવાર જ હોય છે કે જે તમારી પડખે ઉભો રહેશે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.