આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ મોટા પ્રમાણમાં તેમની કલા દેખાડતા હોય છે તેવું જોવા મળી રહ્યું છે અને તેવી જ એક એકટ્રેસ વિશે આજે આપણે વાત કરીશું જે ખૂબ જ હોટ પણ છે અને લોકો તેમના દિવાના બની ગયા છે અને તેમજ આ એકટ્રેસ યુવાનોના દિલની ધડકન છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને અદા શર્માને યુવાનોના દિલની ધડકન છે તેવું કહેવાય છે.
અને આજે તેને કોઈ ઓળખાણમાં રસ નથી તેમજ લોકો તરફથી તેને ઘણી લોકચાહના મળી છે અને તેમજ આ અદા શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે અને તેમના ફોટા મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે.
ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આ સાથે તેઓ તેમના બોલ્ડ ફોટોઝને લઈને લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમજ આ હેડલાઇન્સ રહે છે અને આ સમયે દેશમાં લોકડાઉન થઈ રહ્યું છે એવા સમયમાં તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેથી અદા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય થઈ ગઈ છે તેમજ મોટા પ્રમાણમાં લોકો તેમને પસંદ કરતાં જોવા મળી રહ્યા છે અને જે હિન્દી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી રહેલી અભિનેત્રી અદા શર્મા.
અદા શર્માનો જન્મ 11 મે 1989 ના રોજ મુંબઇમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ તેણે 1920 ની હોરર ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને જેમાં તેને ઘણી લોકચાહના મળી હતી તેવું જાણવા મળ્યું છે ત્યારબાદ તેણે કમાન્ડો 2 અને હંસી તો ફન્સી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાને સાબિત કર્યું તેવું કહેવામા આવી રહ્યું છે.
એક્ટ્રેસ અદા શર્માએ હાલમાં એક એડ શૂટ કરી છે. લોકડાઉન ખુલ્યા બાદ અદા પહેલી એક્ટ્રેસ છે જેને કોઈ બ્રાન્ડ માટે શૂટ કર્યું હોય.અદા શર્મા કહે છે કે જ્યારે ફિલ્મોની વાત આવે છે ત્યારે હું બહુ ચુઝી બની જાઉં છું. ૨૦૦૮માં આવેલી ૧૯૨૦ થી અદાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.
ત્યાર બાદ તે હમ હૈ રાહી કાર કે કમાન્ડો,બાયપાસ રોડ, અને ફિર જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોની ચૉઇસ વિશે અદાએ કહ્યું હતું કે હા ફિલ્મોને પસંદ કરવાની વાત આવે ત્યારે હું ચુઝી બની જાઉં છું.હું એવી ફિલ્મો કરવા માગું છું જેને હું જોવા માગતી હોઉં. મેં જેટલા પણ રોલ ભજ વ્યા છે એનાથી અલગ રોલ હું કરવા માગું છું.
મેં ૧૯૨૦ થી શરૂઆત કરી હતી. હું નસીબદાર છું કે અમારી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને એ ચાન્સ નથી મળ્યો જે મને મારી પહેલી ફિલ્મમાં મળ્યો છે. હું મારી દરેક ફિલ્મોમાં હટકે કામ કરવા માગું છું, કારણ કે લોકો પણ એ જ જોવા માગતા હોય છે કે અદા શર્મા શું અલગ કરવાની છે.
2008માં હોરર ફિલ્મ1920 થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી અદા શર્મા આ ફિલ્મ પછી લોકપ્રિય એક્શન ફ્રેન્ચાઇઝ કમાન્ડો માં જોવા મળી હતી અને તે પછી તેની આગામી મેન ટુ મેન માં એક પુરુષની ભૂમિકા ભજવતી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનું કહેવું છે કે તેને નવા નવા જોખમ લેવાનું પસંદ છે.
અદાએ કહ્યું કે 1920 મારી પહેલી ફિલ્મ હતી અને તેમાં પણ ભૂતો વચ્ચે ફસાયેલી છોકરીનું પાત્ર ભજવવું મારા માટે ખૂબ જોખમી હતું. પ્રેક્ષકો મને પહેલી વાર મળવા જઇ રહ્યા હતા અને તેઓ મને કાળા દાંત અને ગંદા વાળ સાથે જોવાનું પસંદ કરશે કે કેમ એ પણ પ્રશ્નો હતા.
ઉલ્લેખનીય છે કે, અદા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના ફોટા શેર કરતી રહે છે. આ જ રીતે તેણે હાલમાં ઇન્સ્ટા પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી છે,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેમજ તમને એ પણ જણાવી દઈએ કે તેમના ઇન્સ્ટાગ્રામ પર 43 લાખ ફોલોઅર્સ છે અને તેમને પહેલી ફિલ્મની શરૂઆતમાં જ ફોલોઅર્સ વધી ગયા હતા અને તેમજ આ એડા અભિનય ઉપરાંત કાસકીલ, કથક, સાલસા અને બેલે જેવા ઘણા નૃત્ય સ્વરૂપોમાં પણ નિષ્ણાત છે તેવુ કહેવામા આવી રહ્યું પણ જો કે તે હિન્દી ફિલ્મોમાં વધારે સફળતા મેળવી શક્યો નહીં અને તેમજ જેના કારણે તે તમિલ ફિલ્મો તરફ વળ્યો હતો અને ત્યારબાદ તે સોશિયલ મીડિયાની સનસનાટીભર્યા બની ગઈ હતી.
ત્યારબાદ કહેવાય છે કે આ બૉલીવુડ એકટ્રેસ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ચુકેલી છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો કહેવામા આવે છે કે તેના ઘણા બધા ચાહકો પણ છે લોકો તેમને ખૂબ જ ચાહે છે અને કહેવામા આવ્યું છે કે જે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને તેમનું ઓડિયન્સ પણ ઘણું છે અને લોકો તેમને ખૂબ જ ચાહે છે