મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને દરેક વ્યક્તિના જીવનમાં પત્નીની એક ખાસ જગ્યા હોય છે તેવું માનવામાં આવે છે અને જે લક્ષ્મીજીની જેમ ઘરમાં રાખેતા હોય છે જેની આપણને ખબર હશે પણ અહીંયા સોશિયલ મીડિયા પર પત્નીને લઈને ઘણા બધા જોક્સ પણ બનાવતા જોવા મળે છે અને તેની સાથે જ એક ખોટી વાત છે.કારણકે એક સ્ત્રી વગર મર્દનું અસ્તિત્વ જ નથી હોતું પણ એક આદમી ના લગ્ન ના હોય અથવા પછી એની લાઈફ માં કોઈ ન હોય તો તે સરખી રીતે જીવન પણ નથી પસાર કરી શકતા તેવું કહેવામા આવ્યું છે.
ત્યારબાદ આગળ વાત કહેવામા આવ્યું છે કે જે લોકો એમની પત્નીને ખર્ચા ની જડ માને છે એને આ વાત જરૂર માનવી જોઈએ અને એવું કંઈ પણ હોતું નથી પણ પુરુષો હંમેશા આવું માનતા હોય છે પણ ત્યારબાદ જો વાત કરીએ તો તમે પણ તમારી પત્નીને આપશો આ 4 વસ્તુ તો ચોક્કસ તમને એનાથી તમને ધનને વાપરવામાં કોઈ પરેશાની નહિ થાય એવું પણ માણસમાં આવે છે તો તમારે આ વાત પણ ખાસ ધ્યાન આપવું જોઈએ તો ચાલો જાણીએ આ વિશે
પત્નીને આપો આ 4 વસ્તુ.તેમજ તમારે તમારી પત્નીને હંમેશા ખર્ચનું કારણ માનવામાં આવે છે તેની આપણે ખબર હશે પણ જો મનુસ્મૃતિ ની વાત માનવામાં આવે તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે અને તેની સાથે જ શાસ્ત્રોમાં આ વાત નો ઉલ્લેખ થયો છે કે દેવી લક્ષ્મી ના ઘણા રૂપો છે જેને ગૃહ લક્ષ્મી કહે છે અને આ ઉપરાંત જણાવ્યું ચર કે આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે જે ઘરમાં ગૃહ લક્ષ્મી પ્રસન્ન અને ખુશ રહે છે તેવું પણ કહેવાય છે અને તે ઘરમાં દેવી ની કૃપા બની રહેવાની છે અને તેમજ આ ગૃહ લક્ષ્મી ને ખુશ કરવા માટે તમને વધારે નહિ બસ તમારી પત્નીને સમય સમય પર આ વસ્તુ ને આપવી જોઈએ અને તેનું ધ્યાન પણ રાખવું જોઈએ તેની સાથે જ જ્યોતિષશાસ્ત્ર સિવાય બીજા મનુસ્મૃતિ અને પુરાણો માં પણ આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની આપણે ખબર હશે પણ તેવી જ રીતે કે જે ઘરમાં ગૃહ લક્ષ્મી પ્રસન્ન રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા ધન ધાન્ય બનાવી રાખે છે અને ત્યાં મન દુખી પણ નથી રહેતું તેવું પણ કહેવામા આવે છે.
તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો બુધવાર અથવા શુક્રવાર ના દિવસે જો તમે તમારી પત્નીને વસ્ત્ર ભેંટ કરો છો તો તમને લાભ મળશે એ વાત ચોક્ક્સની છે તેવું માનવામાં આવે છે અને તેમજ પત્ની સિવાય પણ તમે એને માં, બહેન અથવા પછી કોઈ બીજી સુહાગન સ્ત્રી ને પણ આપી શકો છો તો આવા સમયે તમારે ખાસ આ ધ્યાન રાખવાની જરૂર છે અને આ મુજબ ચાલવાનું છે.
ત્યારબાદ આગળ વાત કરતા જ કહેવામા આવ્યું છે કે સ શાસ્ત્રો મુજબ આભુષણ વગર દેવી પૂજન સંપન્ન જ નથી થતું અને તેની સાથે સાથે જ એટલા માટે દેવી ની પૂજા માં આબુષણ જરૂર ચડાવવામાં આવે છે એવી જ રીતે ઘરની લક્ષ્મી ને આભુષણ સમય સમય પર જરૂર આપવા જોઈએ તેમજ તમારી ભલે પછી તે નાનું જ કેમ ન હોય પરંતુ જરૂર આપવું.તેની સાથે જ કહેવામા આવ્યું હતું કે આ સુહાગની સામગ્રી પણ તમારે સમય સમય પર તમારી પત્ની ને દેવી જોઈએ. એમાં સિંદુર, ચાંદલો, બંગડી અથવા કોઈ બીજી સુહાગ ની સામગ્રી આપવી. એનાથી દેવી ખુબ જ પ્રસન્ન થાય છે અને આ તમારે સમય સમય પર જરૂર કરવું જોઈએ.
ઘણીવાર તમે આ વિષય લોકો ઘણું વિચારતા ગૃહ લક્ષ્મી ની પ્રસન્નતા માટે આ ઉપહારો સિવાય એક ખાસ ઉપહાર પણ એને આપવો જોઈએ.તેવું પણ કહેવામાં આવ્યું છે સાથે જ આ પૈસા ખર્ચ કર્યા વગર તમારે આ આપવું જોઈએ અને આ વસ્તુ નું નામ છે મીઠા શબ્દો તમારે ખરાબ વાણી ક્યારેય ન વાપરવી જોઇએ તમારી પત્ની ને ઉપહાર માં એને પ્રેમ, આનંદ અને સમ્માન આપવું જોઈએ તેમજ તમારે ક્યારેય તેની સાથે ખરાબ વાત ન કરવી જોઈએ અને એવું કરવાથી તમારું વૈવાહિક જીવન હંમેશા સારું અને ખુશ બની રહે છે તો તમારે તમારી પત્નિ સાથે હંમેશા ખુશ રહેવું જોઈએ.