સાઉથની આ અભિનેત્રી 15લોકોની સામે કપડા ઉતારતી હતી પણ જાણો કેમ

મિત્રો બોલિવુડ મા પેહલા જ્યારે અમુક સીન એવા આવતા હતા કે તેને નીભાવતા દરેક અભિનેત્રીઓ ને ખુબજ તકલીફ પડતી હતી પરંતુ મિત્રો આજના જમાનામા એવુ કઇ રહ્યુ નથી મિત્રો આજના જમાના મા આપણે બોલિવુડની ઘણીબધી ફિલ્મોમા આપણે બોલ્ડ સીનો જોઇએ છે પરંતુ મિત્રો ખરેખર મા એવુ હોતુ નથી પરંતુ એક અભિનેત્રીને બોલ્ડ સીનો શુટ કરવામા ખુબજ તકલીફ પડતી હોય છે મિત્રો એવુ નથી કે દરેક અભિનેત્રી આવા બોલ્ડ સીનો કરવા માટે હમેશા તૈયાર જ હોય છે અમુક એવી પણ અભિનેત્રીઓ છે જેમને આવા બોલ્ડ શુટ કરવામા ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

મિત્રો ફિલ્મોમા સીન શુટ કરવા કલાકારોને ઘણુબધુ સહન કરવુ પડે છે મિત્રો અમુક સમયે હિરોઈનની ઇચ્છા ના હોય તો પણ અમુક સીન માટે તૈયાર રહેવુ પડે છે મિત્રો આજે આપણે એક આવાજ કિસ્સા વિશે વાત કરીશુ જે તે હિરોઈન ની ઇચ્છા ના હોવા છતા અમુક સીનો શુટ કરવા પડે છે.

મિત્રો આપણે વાત કરી રહ્યા છે સાઉથ ની જાણીતી અભિનેત્રી અમલની કે જેને ફિલ્મ અદાઇ મા ઘણાબધા બોલ્ડ સીનો આપ્યા હતા મિત્રો અભિનેત્રી અમલે આવા બોલ્ડ સીનો ને લઈને એક વાત નો ખુલાસો કર્યો હતો કે તેને 15 લોકો ની હાજરીમા ન્યુડ સીન શુટ કરવાનુ હતુ અને તે તેના માટે ખુબજ અઘરુ હતુ પરંતુ તે તેના માટે પહેલાથી જ તૈયાર હતી.

મિત્રો ડાયરેકટ રત્ના કુમારના ડિરેકશન મા બનેલી આ એક થ્રીલર ફિલ્મ છે મિત્રો આ ફિલ્મ અદાઈ મા અમલે ખુબજ બોલ્ડ સીનો આપ્યા છે મિત્રો 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામા આવ્યુ હતુ અને તેમા અમલના ઘણાબધા ન્યુડ સીનો બતાવવામા આવ્યા છે જેનો ખુલાસો કરતા અમલે જણાવ્યુ કે આ સીનો શુટ કરવા ખુબજ મુશ્કેલ હતા અમલે એક અંગ્રેજી ન્યુઝ મા આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે આવા ન્યુડ સીનો ને શુટ કરવા કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તે દર્શકો ને જાણવું જોઈએ.

મિત્રો અમલે કહયુ કે આ સીનને શુટ કરવાની જ્યારે મને જાણ કરવામા આવી ત્યારે હુ એ વાત જાણીને હેરાન હતી કે આ સીન દરમિયાન સેટ ઉપર કેટલા લોકો હાજર રેહશે અને આ સીન દરમિયાન તેની સાથે શુ શુ થવાનુ છે તે જાણીને જ હુ ખુબજ પરેશાન હતી મિત્રો અમલે આગળ જણાવતા કહયુ કે જ્યા આ સીન શુટ કરવાનો હતો ત્યા મારી સુરક્ષાને લઇને કોઈ વ્યવસ્થા નહોતી પરંતુ ડાયરેક્ટરે મારી તકલીફ સમજીને મને કહયુ કે તમારે હેરાન થવાની જરુર નથી આ સીન દરમિયાન તમને એક સ્પેશ્યલ કપડા આપવામા આવશે જે તમારે પેહરી લેવાના છે અને આ વાત જાણીને મારી મુશ્કેલી અમુક હદ સુધી ઓછી થઇ ગઈ હતી.

મિત્રો ઘણીવાર જોવામાં આવ્યુ છે કોઈ ફિલ્મના શુટ સમયે ઘણાલોકો હાજર હોય છે તો અમલેતેના ડાયરેક્ટરને વિનંતી કરી આ સીન ના શુટ દરમિયાન ઓછામા ઓછા લોકો ત્યા હાજર રહે અને ડાયરેક્ટરે તેની સુરક્ષા ને ધ્યાનમા લેતા આ સીનના શુટ સમયે માત્ર 15 જ લોકોને ત્યા હાજર રેહવા જણાવવામાં આવ્યુ અમલે આગાળ જણાવતા કહયુ કે જો હુ ક્રુ મેમ્બર્સ ઉપર ભરોસો ના કરોત તો આ સીન હુ ક્યારેય ના કરી શકેત પરંતુ ક્રુ મેમ્બરો ઉપર મેં ભરોસો કર્યો અને આ સીન પરફેકટ શુટ થયો ડાયરેક્ટરે મને સમજાવતા કહયુ કે આ સીન દરમિયાન માત્ર 15 જ લોકો હાજર રહશે.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …