પાખંડી ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને કર્યું ન કરવાનું કાંડ,પંદર દિવસમાં 12 વાર બાંધ્યા શારીરિક સંબંધ….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધર્મના નામે છોકરીઓને ફોસલાવીને તેમનું શારીરિક શોષણ કરવાની વધુ એક ઘટના બહાર આવી છે આ ઘટનામાં બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે દસમા ધોરણની વિદ્યાર્થીની સાથે 12 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા ઉપાધ્યાયે 2013થી 2017ના ગાળા દરમિયાન વેકેશનમાં સેવામાં આવેલી કિશોરીને તેના શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ તેમ જણાવી તેની સાથે 12 વખત શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે હાલમાં પ્રશાંત ઉપાધ્યાય જેલમાં છે.

બગલા મુખીએ કિશોરીને કહ્યું હતું કે તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે આવુ કહીને માઉથ ફ્રેશનરના નામે ઘેનયુક્ત દવા આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હોવાનો આરોપ કિશોરીએ કર્યો છે ઉપાધ્યાયની આ પાપલીલામાં અન્ય ત્રણ શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

કિશોરી પ્રશાંતના પગ દબાવવા ગઈ ત્યારે પ્રશાંતે તેને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે આઇ લવ યુ તારા વગર હું જીવી શકીશ નહીં તારું ફિગર મને બહુ ગમે છે આ બધું સાંભળીને છોકરી ડરી ગઈ હતી અને નીચે આવીને સૂઈ ગઈ હતી બીજા દિવસે પ્રશાંતની શિષ્યાઓ દિશા સચદેવા દીક્ષા જસવાની અને ઉન્નતી જોશીએ તેને ફરીથી પ્રશાંત પાસે મોકલી હતી.

પ્રશાંતે કહ્યું હતું કે હું તારા શરીરમાં દેવી શક્તિની સ્થાપના આજે રાત્રે કરવાનો છું તો સ્નાન કરી લેય છોકરી સ્નાન કરવા જતાં પ્રશાંત પણ બાથરૂ માં આવી ગયો હતો છોકરીને બાથરૂમમાંથી નિર્વસ્ત્ર બહાર આવવાનું કહી તેનો વિડીયો ઉતાર્યો હતો ત્યાર બાદ બે વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

હાલમાં પુખ્ત વયની થઈ ચૂકેલી યુવતીએ આક્ષેપ મૂક્યો છે કે તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરાયું હતું અને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી અપાઈ હતી પંદર દિવસના વેકેશનના ગાળામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે દસ વખત સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને અનૈતિક કૃત્ય પણ કર્યા હતા.

વેકેશનમાં તે પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને તેની સેવા કરતી હતી ત્યારે પગ દબાવવા નામે પ્રશાંતે તેને તેના રૂમમાં બોલાવી હતી કિશોરી પ્રશાંતના પગ દબાવવા જતાં પ્રશાંતે તેને કહ્યું તું મને બહુ ગમે છે આઇ લવ યુ તારા વગર હું જીવી શકીશ નહીં તારાં ફિગર મને બહુ ગમે છે તેમ જણાવતાં તે ડરી ગઈ હતી અને નીચે આવીને બીજી યુવતીઓ સાથે સૂઈ ગઈ હતી બીજા દિવસે તેમની શિષ્યાઓ દિશા સચદેવા તથા દીક્ષા જસવાની અને ઉન્નતિ જોષીએ ગુરુજી તારી ભલાઈ માટે કરી રહ્યા છે તેમ કહી ફરીથી તેને ગુરુજી પાસે મોકલી હતી.

પ્રશાંતે ધમકાવી હતી કે હું તારા શરીરમાં દેવીશક્તિની સ્થાપના આજે રાત્રે કરવાનો છું તો સ્નાન કરી લે જેથી તે સ્નાન કરવા જતાં પ્રશાંત પણ બાથરૂમમાં આવી ગયો હતો તેને બાથરૂમમાંથી વગર કપડાંએ બહાર આવવાનું કહી તેનો વિડિયો ઉતાર્યો હતો અને ત્યાર બાદ બે વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

5 વર્ષના ગાળામાં પોતાની સાથે કરાયેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં કિશોરીએ પોલીસને જણાવ્યું કે વેકેશનમાં તે પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી હતી પ્રશાંતે તારા શરીરમાં દૈવીશક્તિનું સ્થાપન કરીશ એમ કહ્યું હતું દિશા અને દીક્ષાએ તેને પ્રશાંત પાસે મોકલી હતી.

જ્યાં પ્રશાંતે બે વખત દુષ્કર્મ કર્યું હતું દિશા જોન દીક્ષા અને ઉન્નતિ જોષી પણ ત્યાં નીચે હોવા છતાં બચાવવા આવી ન હતી તેની સાથે 5 વર્ષમાં 12 વખત દુષ્કર્મ કરાયું હતું ગોત્રી પીઆઇ એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

પ્રશાંતે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે માઉથ ફ્રેશનરની ગોળી ખાઈ લે એમ કહીને કોઈ ગોળી આપતાં તેણે ખાધી હતી અને ત્યાર બાદ તેને ઘેન ચડ્યું હતું અને ત્યાર પછી પ્રશાંતે તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બે વખત દુષ્કર્મ કર્યું હતું ત્યાર પછી કોઈને આ વાત નહીં કરવાની તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ તેને વિડિયો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી કિશોરી અને તેના પરિવારે સમાજમાં બદનામ થવાના ડરે ફરિયાદ કરી ન હતી પ્રશાંત વિરુદ્ધ તેના ઘણા ભક્તોએ પણ ફરિયાદ નોંધાવી છે તેવું જાણવા મળતાં તેણે હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ પ્રશાંતની અંગત ગણાતી 3 શિષ્યા દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોષી પણ તેનાં આ કૃત્યોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો દુષ્કર્મના કેસમાં પ્રશાંતની ખાસ શિષ્યા ગણાતી દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોનને ગોત્રી પોલીસે રવિવારે સાંજે વાઘોડિયા-ડભોઇ રોડ પર કાન્હા ગોલ્ડના તેના ઘરમાંથી ઝડપી લીધી હતી દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી.

About bhai bhai

Check Also

60 વર્ષના કાકાએ બાંધ્યા પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે, પણ યુવતી થઈ ગર્ભવતી અને થયું આવું…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા …