જ્યારે મહિલાને ના મળે પોતાના પાર્ટનર જોડેથી આ 2 વસ્તુઓ તો તે થઈ જાય છે બેવફા

મિત્રો આજકાલ દરેક છોકરાઓ અને છોકરીઓ ખુબજ સરળતાથી એકબીજાના પ્રેમમા પડી જાય છે અને તેટલી જ સરળતાથી તેઓ અલગ પણ થઇ જાય છે મિત્રો દરેક છોકરો અને છોકરીઓ કોઇપણનો વિચાર કર્યા વગર પ્રેમ જેવા સબંધમા બંધાઇ જાય છે પરંતુ પાછળથી તેમને પછતાવાનો વારો આવે છે મિત્રો પ્રેમ કર્યાને અમુક જ સમય થાય છે ને તેમની વચ્ચે ઝગડા થવા લાગે છે અને થોળાંક જ સમયમા તે બંનેનુ બ્રેકઅપ થઈ જાય છે મિત્રો આવા સબંધોનુ ભવિષ્ય ખુબજ ટુંકુ હોય છે અને તેમા ખુબજ સમસ્યા ઓ પણ આવી શકે છે મિત્રો આવા પ્રેમી પંખીડા માટે એક સરસ વાક્ય કહયુ છે કે યે ઇશ્ક નહી આસાન બસ ઇતના સમજ લીજીએ યે આગ કા દરિયા હે ઓર ડુબ કે જાના હે મિત્રો અમુક આશિકો વચ્ચે આ કહેવત ખુબજ મશહૂર થઈ હતી.

મિત્રો આપણે તેમા ઘણીવાર જોયું હશે કે કપલ ની વચ્ચે નાની-નાની બાબતને લઈને ઘણા ઝગડા થતા હોય છે અને તે ઝગડાના કારણે ટુંક સમયમા બ્રેકઅપ પણ થઈ જતું હોય છે મિત્રો બ્રેકઅપ બાદ યુવક યુવતી બંને એકબીજાના ફોટા ફોન નંબર, મેસેજ, ઈમેલ વગેરે ડીલીટ કરવા લાગે છે કારણ કે તેઓ એવુ માને છે કે જો આ બધુ તેમની પાસે રહે છે તો તેઓ તેમના પાર્ટનરને ભુલી શકતા નથી અને આ કારણ છે કે જેથી તેઓને બ્રેકઅપ બાદ પોતાના પાર્ટનરની યાદ ન આવે પરંતુ મિત્રો શું તમને જાણો છો કે મોટાભાગના બ્રેકઅપ મહિલાઓને કારણે થતા હોય છે.

મિત્રો બ્રેકઅપ એ એક દિવસે અચાનક થતું નથી પરંતુ તે એક ક્રમિક પ્રક્રિયા છે અને સંબંધો બંધાય છે અને બગડે છે અને જો આપણે સંકેતોને સમજી શકીએ તો પછી તેનો અંત નજીક છે આપણે તેના માટે સારી તૈયારી કરી શકીશું અને તેમા પીડા હજી પણ હશે પરંતુ આંચકો નહીં આવે અને તેથી ચેતવણીના સંકેતોને જાણવું અને સૌથી ખરાબ માટે તૈયારી કરવી મહત્વપૂર્ણ છે જો કે તમે શ્રેષ્ઠની આશા રાખવાનું બંધ ન કરો.

મિત્રો મોટાભાગે બ્રેકઅપનું કારણ છોકરીઓને માનવામાં આવતી હોય છે પરંતુ અમે એવું નથી કહી રહ્યા પરંતુ હાલમાં જ કરવામાં આવેલ એક સર્વે અનુસાર બ્રેકાઅપ છોકરીઓને કારણે વધારે થતાં હોય છે અને મિત્રો આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે આખરે મહિલાઓ ક્યારે અને શા માટે બેવફા બની જતી હોય છે મિત્રો આ સર્વે અનુસાર મહિલાઓ મુખ્ય બે કારણને લીધે બેવફા બની જતી હોય છે અને મિત્રો આ સર્વેમાં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે છોકરાઓની તુલનામાં છોકરીઓમાં દગો આપવાની પ્રોબેબિલિટી વધારે હોય છે તો મિત્રો ચાલો જાણીએ કે તે બે કારણો કયાં કયા છે જેના લીધે મહિલાઓ બેવફા બની જતી હોય છે.

શારીરીક સુખથી સંતુષ્ટ ના હોવુ.મિત્રો દરેક મહિલાઓને લગ્ન પછી ફક્ત તમારા પૈસા, અમીરી, કે પછી ઇન્જોય મેન્ટ વાળી જિંદગી નથી પસંદ કરતી પરંતુ તેમને શારિરિક શુખ મળવુ પણ ખુબજ જરુરી બની જાય છે મિત્રો આ સર્વે અનુસાર જે મહિલાઓ ફક્ત મોટાભાગે ઓર્ગેઝમ મહેસૂસ કરવાની વાત સ્વીકારે છે તેમની સંખ્યા પોતાના પાર્ટનરને દગો આપવાની સૌથી વધારે હોય છે મિત્રો આ સર્વે અનુસાર આવી મહિલાઓ ખૂબ જ ખતરનાક હોય છે અને તેઓ પોતાના પાર્ટનરને કોઈ પણ સમય દગો આપી શકે છે મિત્રો આવી મહિલાઓ પોતાના પાર્ટનર પાસેથી શારીરિક સુખ પ્રાપ્ત ન થવા પર બહારથી ખુશી શોધવા લાગે છે અને જો કોઈ સ્ત્રીને લગ્ન કર્યા પછી જો તેમને શારીરીક સુખ નથી મળતુ તો પછી તે મહિલાઓ બહારના પુરુષોમાં તેની રુચિ બતાવવાનું શરૂ કરે છે અને છોકરા અને છોકરીની વચ્ચે બ્રેકઅપ થઈ જાય છે.

પોતાના સાથીથી માન સન્માન મળવુ.જો મહિલાઓને એવું લાગી રહ્યું હોય કે તેમનો પાર્ટનર તેમને તે સન્માન નથી આપી રહ્યો જેમના તેઓ હકદાર છે તો તેઓ આ સ્થિતિમાં પાર્ટનરથી પોતાને અલગ કરી લે છે મિત્રો એક રિપોર્ટમાં મહિલાઓએ કહ્યું હતું કે સંબંધોમાં તેમના માટે પુરૂષોનો વ્યવહાર ખુબજ મહત્વ રાખે છે અને તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપ્યો છે તો લગભગ બધાનો જવાબ એક સરખો જ મળ્યો હતો પરંતુ અમુક મહિલાઓએ કહ્યું કે પાર્ટનર જો કેરિંગ હોય તો દગો આપવાની સંભાવના ઓછી થઈ જાય છે અને તેનાથી વિપરીત તેમને લાગતું હતું કે પાર્ટનર તેમની ઈજ્જત નથી કરતો તો તેવી સ્થિતિમાં તેઓ દગો આપવાથી પણ ચૂકતી નથી.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …