મિત્રો પુરી દુનિયામાં એક સરખા દેખાવવાળા લગભગ સાત લોકો હોય છે અમુક તમારી આસપાસ હોઈ શકે છે તો કેટલાક સાત ક્રોસ દુર હોય શકે છે મિત્રો ફિલ્મોમા કામ કરતા સેલીબ્રીટી જેવા ઘણા લોકો જોયા હશે જે તેમના જેવા જ દેખાય છે દુનિયાભરમાં તમારા જેવા દેખાતા લોકો ને જોવા માંગતા હોય છે હવે તમે ઇન્ટરનેટ દ્વારા તમારા જેવા દેખાતા લોકોને સરળતાથી શોધી શકો છો આ માટે તમારે કમ્પ્યુટર પર તમારો ફોટો તૈયાર રાખવો પડશે જેની મદદથી તમે તમારા જેવા દેખાતા લોકોને શોધી શકો છો આ પછી કેટલીક વિશેષ વેબસાઇટ્સ તમને તે ચહેરા બતાવે છે જેનો ચહેરો તમારા ચહેરા જેવો હોય છે.
મિત્રો આવો જ એક ચહેરો બોલિવુડ ની મશહૂર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે મળતો આવે છે જેનુ નામ અમૃતા સજુ છે કહેવાય છે કે અમૃતા સજુ ઐશ્વર્યા રાય બચ્ચન ની હમશકલ છે ટિકટૉક ઉપર પોતાની સુંદરતા નો જલવો વિખેર્યા પછી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ની હમશકલ અમૃતા સજુ ફરી એકવાર ચર્ચામા આવી છે અમૃતા એ પોતાના કરાયેલા સૌથી સુંદર ફોટાઓ માથી અમુક ફોટા સોશીયલ મીડિયા મા ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેને જોઇને ફેન્સ ઐશ્વર્યા અને અમૃતામા કોઈપણ ફરક નથી જણાવી શકતા.
એક મિલિયનથી વધુ ફોલોઅર્સના દિલ પર રાજ કરનારી અમૃતા આ દિવસોમાં તેની સુંદરતાને લઈને ઘણી લાઈમલાઇટ ભેગી કરી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચનની જેવી દેખાતી આ સ્ટારના વીડિયોઝે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે અને તેનાઆ વીડિયોને લાખો લોકો દ્વારા પસંદ કરવામા આવ્યા છે અને બોલિવૂડ દિવા ઐશ્વર્યા રાય બચ્ચન પ્રત્યેની તેની સમાનતા માટે ઘણી ટિપ્પણીઓ પણ કરે છે.
પોતાના ફેન્સ ની ઉમ્મીદ ઉપર ખરી ઉતરતા બુધવારે ટીક-ટોક સ્ટાર અમૃતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર થોળાંક ફોટા શેર કર્યા જે સંજય લીલા ભણસાલી ની ગુજારીશ અને આશુતોષ ગોવારીકર ની જોધા અકબર મા ઐશ્વર્યા ના પાત્રો થી પ્રેરીત લાગે છે.
અમૃતાના અમુક ફોટામા અભિનેત્રી ને પોતાના વાળ મા લાલ ગુલાબ ની સાથે એક કાળા કલરની લાંબી ડ્રેસ પેહર્યા છે તો અમુક ફોટામા ખુબજ હેવી જ્વેલરી કે એક દુલ્હન ના વેશમા સોશિયલ મીડિયા મા ધમાલ માચાવી રહી છે અને તેના આ તમામ ફોટાને ફોટોગ્રાફર અમલ શાજીએ ક્લિક કર્યા છે.
મિત્રો અમૃતા ને તમેં ફક્ત એક ટીકટૉક સ્ટાર રીતે જ ઓળખતા હશો પરંતુ અમૃતા ને સાથે જોડાયેલી ઘણી વાતો છે જે મિત્રો તમેં ભાગ્ય જ જાણતા હશો મિત્રો તમને જણાવી દઈએ કે ટીકટૉક સ્ટાર અમૃતા મલયાલમ ફિલ્મ પિકાસો મા મુખ્ય પત્રમા જોવા મળી શકે છે.
પિકાસો એક આગમી મલયાલમ ફિલ્મ છે જેનુ નિર્દેશન સુનિલ કરિઅતુકારા કરી રહ્યા છે મિત્રો શેખ અફ્સલ ના પ્રોડકશન મા બની રહેલી ફિલ્મમા કૃષ્ણા મુખ્ય રોલ મા છે મિત્રો એક વર્ષ પેહેલા રિલિઝ થયેલુ આ ફિલ્મનું ટ્રેલર પણ ખુબજ વાયરલ થયુ હતુ.