સુહાગરાતે ભૂખ્યા પેટે સુઈ ગયો પતિ પછી સવારે મળ્યો આવી હાલતમાં જાણો ખાસ

મિત્રો આજકાલ આપણે જોઇએ છે કે આપણી વચ્ચે ઘણા એવી ઘટનાઓ બનતી હોય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા અને મિત્રો તેને સમજવી ખુબજ મુશ્કેલ હોય છે મિત્રો આવી ઘટનાથી લોકોમા નફરત ફેલાવાનું કામ કરે છે મિત્રો આવા તો ઘણા બધા કિસ્સાઓ જાણવા અને સાંભળવા મળે છે મિત્રો આવો જ એક કિસ્સો બિહારના એક ગામ મથુરાનગરમા બન્યો હતો જ્યા એક પતિની હત્યાના આરોપમા તેની ધરપકડ કરવામા આવી હતી તો મિત્રો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના બિહારના એક ગામ મથુરાનગરમા જોવા મળી હતી જ્યા એક અમૃત શર્મા નામના યુવકના લગ્ન પુષ્પા દેવી નામની યુવતિ સાથે થયા હતા મિત્રો તેમના આ લગ્ન લવમેરેજ હતા મિત્રો તમને જણાવી દઈએ કે અમૃત અને પુષ્પા ઘણા સમય પહેલા એકબીજાને જાણતા હતા અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા અને તેઓ એકબીજા ને મળતા પણ હતા પરંતુ આ વાત તેમ્ના પરિવારના લોકો ને પસંદ નહતી.

મિત્રો તેમના પરિવારના લોકો તેમના આ પ્રેમ સબંધની વિરુદ્ધ હતા અને જ્યારે અમૃતે અને પુષ્પાએ તેમના પરિવારના લોકો સામે એકબીજા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ તેમના બન્નેના ઘરના લોકો તેમના લગ્ન માટે રાજી નહતા અને તેનાથી દુંખી થઈને તેમણે ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને એક દિવસ જ્યારે મોકો મળ્યો તો અમૃતે અને પુષ્પાએ બંને ઘરે થી ભાગી જઈને એક મંદિરમા પોતાના પરિવારની મરજીની વિરુદ્ધ લગ્ન કરી લીધા.

મિત્રો અમૃતે અને પુષ્પાએ ઘરેથી ભાગી જઈને લગ્ન કર્યા તેથી તેઓ તેમના ઘરેથી થોડેક દુર એક અલગ એક ભાડાના ઘરમા રહેતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અમૃત અને પુષ્પાના લગ્નને હજી 4 જ દિવસ થયા હતા અને એક દિવસ સવારમા અમૃત તેના ઓરડાના બૅડ ઉપર મૃત હાલાતમા મળી આવ્યો મિત્રો તે જોઇને તેની પત્ની ખુબજ ગભરાઇ ગઈ હતી અને તેણે તરત જ જઈને પોતાના માતા પિતાને આ વાતની જાણ કરી.

મિત્રો અમૃતના મૃત્યુ પછી તેના પરિવારના લોકોએ અમૃતની મૃત્યુનો આરોપ વહુ પુષ્પા ઉપર લગાવી દીધો તેમજ અમૃતના પિતાએ કહયુ કે હમણા બે દિવસ પહેલા તેમનો છોકરો પોતાના ઘરે આવ્યો હતો અને તે તેના ઘરે રહેવા માંગતો હતો પરંતુ પુષ્પાએ તેને કોઈ કામનુ બહાનુ કાઢીને તેને પાછો બોલાવી દીધો અને તેના ગયા પછી 2 દિવસમા આ ઘટના થઈ.

મિત્રો ઘરના લોકોઓની ફરિયાદના આધારે પોલીસે અમૃતની પત્નીને કસ્ટડીમાં લીધી છે અને જોકે હાલમાં પત્ની સામે પોલીસ પાસે કોઈ પુરાવા નથી જેના કારણે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રે તેઓ બન્ને બેડરૂમમાં કંઈપણ ખાધા વગર સૂવા ગયા હતા અને સવાર બાદ તેનો પતિ અમૃત તેની નજીકના પલંગ ઉપર મૃત હાલતમા સુતેલો હતો.

આ રહસ્યમય મોત બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને ઘણા લોકો અમૃતના ઘરની સામે એકઠા થયા છે અને જે આ કેસના વિશે જાણી રહ્યો છે તે પત્નીને શંકાની નજરથી જોઈ રહ્યો છે જો કે આ મામલે કોઈ પણ ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી બીજી તરફ પોલીસને શંકા છે કે તેની પત્ની ઉપરાંત અમૃતની હત્યામાં તેનો સાથી પણ હોઈ શકે છે જો કે વધુ તપાસ બાદ જ આ સમગ્ર મામલે પડદો આગાળની તપાસ બાદ ઉઠશે.

About bhai bhai

Check Also

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં, એક સસ્તા અનાજનાં દુકાનદાર, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે…….

કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી જ્યારે પણ તેનું પરિણામ મળે ત્યારે બમણું જ મળે …