હાલના સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ કે છોકરીઓ પોતાની સુંદરતા વધારવા માટે અલગ અલગ ઉપાયો કરતા જોવા મળી રહી છે અને તેમને એકદમ આકર્ષક જ દેખાવું વધુ પસંદ હોય છે અને તે એ જ કરે છે પણ હમણાના સમયમાં ગમે એટલી ત્વચા સુંદર હોય પણ તેઓ આ પ્રદુષણના કારણે તેના પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે શ્યામ પડી જતી હોય છે અને તે બ્યુટી પાર્લરમાં જઈને પોતાની સુંદરતાને વધારતી હોય છે તે આપ પણ જાણતા હશો તેવી જ એક વાત આપણે અહીંયા કરીશું.
તેની સાથે જ જણાવ્યું છે કે આ બધાની સાથે સાથે હાલનું ખાણી પાણીની પણ વધુ અસર આપણી ત્વચા માટે ગેરફાયદાકારક સાબિત થઈ શકે છે અને જેની મોટી અસર આપણી ત્વચા પર પડે છે અને તેથી જ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કઈક નવું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે તેમજ આજે આપણે આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા આપણે એવા મુદ્દાઓનો ઉપયોગ જોઈશું કે પહેલાની મહારાણીઓ પણ સુંદરતા વધારવા માટે આવા નુસખા કરતી હતી અને જે તમને સ્વસ્થ અને સુંદર રહેવા માટે મદદરૂપ પુરવાર થશે જો તમે આ લેખ આખો વાંચશો તો તમને પુરી જાણકારી મળશે.
તેમજ અહીંયા જણાવ્યું છે કે ઘર તથા ઓફીસનું કામ અને આખા દિવસની અમર્યાદિત ભાગદોડ પછી જ્યારે સુવાનો થોડો સમય મળે છે ત્યારે દરેક માણસ બસ આ જ વિચારતો હોય છે કે તે હવે સીધા પથારી પર જઈને સુઈ જશે પણ જો તમારે તમારી સુંદરતા હાલ કરતાં વધારવી હોય તો તમારે આ કામ જરૂર કરવું પડશે.
અથવા તો આ ટકાવી રાખવી હોય તો દરરોજ સુતા પહેલા આ એક કામ જરૂર કરશો તો તમને તમારો ચહેરો સુંદર કરવામાં ખૂબ જ મદદ કરશે અને તેમજ જેનાથી તમને રાહત પણ મળશે અને તેની સાથે સાથે તમારી ત્વચાને સુંદર બનાવવા માટે ઉપયોગી થશે તેવું જણાવ્યું છે તો ચાલો જાણીએ તે ક્યાં કામો છે.
આગળ વાત કરતા કરતા કહેવામા આવ્યું છે કે પહેલું કામ છે તે સુતા પહેલા ચહેરા ઉપર દિવસ દરમિયાન મોઢાં પર લગાવેલો જે મેકઅપ હોય એ સારી રીતે દૂર કરી નાખવો જોઈએ અને કોઈ ક્રીમ લગાવી છે તો કાઢી નાખવી જોઈએ અને મો ધોઈ નાખવું તેમજ જો તમે મેકઅપ નહી કાઢો તો તમારી ત્વચા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને તેમજ આવું ઘણીવાર બનતું હોય છે અને તમારા ચહેરા ઉપર દાગ અને ખીલ બહાર નીકળશે અને તમારા ચહેરા પર દાઘ પડી જશે અને ચહેરો બગડી જતો હોય છે તેમજ આવા સમયે તમારે આ મુજબ જરૂર કરવું પડશે.
તેમજ જ હંમેશા સુતા પહેલા બધા જ પ્રકારના મેકપને ચેહરા પરથી ધોઈને સુવું જોઈએ આ વાતની તમારે ખાસ ધ્યાન આપવું પડશે અને જો તમે ઘરની બહાર નીકળો છો તો ત્યારબાદ ઘરે આવીને મોઢું ધોઈ નાખવું જોઈએ અને એ પણ બે થી ત્રણ વાર અને જુના જમાનામાં મહારાણીઓ પણ પોતાનો શૃંગાર દૂધ અને ગુલાબજળથી એકદમ સાફ કરીને પછી જ શયન કરતી હતી તેવું જણાવ્યું છે અને તેની સાથે જ તેમને ક્યારેય આવું બ્યુટીપાર્લર જેવું કંઈ કર્યું નથી તેવું પણ કહેવામાં આવ્યું છે.
ત્યારબાદ તમારી ત્વચાની સુંદરતા વધારવા માટે બીજું એક અગત્યનું કાર્ય પણ છે અને એ છે કે સુતા પહેલા જરૂર એકવાર સ્નાન કરવું જોઈએ અને જો સ્નાન નથી કરતા તો હાથ,મો,પગ એવું તો જરૂર ધોવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે સ્નાન કરવાથી થાક જલ્દી ઉતરી જતો હોય છે અને તેથી જ દિવસભરનો થાક ઉતારવો હોય તો જરૂરથી સ્નાન કરવું જોઈએ.
તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું અને તેમન સ્નાન કરવથી ત્વચા અને શરીર પર રહેલ ગંદકી પૂરતા પ્રમાણમાં દુર થશે અને ત્વચા બરાબર શ્વાસ લઇ શકશે અને તમારી ત્વચા સારી થશે તેવું કહેવામા આવ્યું છે અને જો આવું થઇ શકે તો સ્નાનના પાણીમાં એક ચમચી મધ અને અડધો ગ્લાસ દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ તો તમારા શરીર માટે આ ખૂબ જ સારું માનવામાં આવે છે.
જે તમારી ત્વચાને મુલાયમ અને કોમળ બનાવશે અને તેની સાથે જ આ રીત પુરાના જમાનાથી ચાલતી આવે છે તેવું કહેવામા આવ્યું છે અને જુના જમાંનાઓમાં રાણીઓને તેની દાસીઓ સ્નાન કરાવીને જ સુવા માટે તૈયાર કરતી હતી અને ત્યારે કોઈ આવા બ્યુટીપાર્લર કે એવું કંઈ ન હતું.
પણ ત્યારબાદ તેનાથી તમે વધારે તાજગી અને સોન્દ્ર્યતા અનુભવશો અથવા તમારા પસંદગી વાળા બોડીવોશથી એકવાર ન્હાવું જોઈએ જેનાથી પણ તમને ઘણો ફરક મળશે તેમજ જો ઠંડીની ઋતુમાં જો રાત્રે સ્નાન ન કરી શકો તો ગરમ પાણીમાં ટુવાલ ડુબાડી એ ટુવાલથી આખું શરીર એકવાર લુછી લેવું જોઈએ અને શરીર પર બિલકુલ ધૂળ રહે નહીં તેવી રીતે સાફ કરવું અને તેનાથી આખું શરીર રીલેક્સ થઇ જશે અને સારું મહેસુસ થશે.
તેની સાથે જ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ બે ત્રણ કાર્યો કર્યા પછી પણ તમે જોઈ શકશો કે તમારું શરીર રિલેક્સ અનુભવશે આ ઉપરાંત એવું પણ કહેવામા આવ્યું છે કે આ ઉપાય કરશો તો તમને રાત્રે ઊંઘ પણ ખુબ જ સારી રીતે આવી જશે અને તેમજ સવારે પણ ફ્રેશ મુડ સાથે ઉઠશો તો આ વાતનું ધ્યાન રાખો અને હા ફકત આટલું કરવામાં આવે તો ક્યારેય સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ ન કરવો પડે અને તમારી સુંદરતા જળવાઈ રહેશે અને અમે આશા રાખીએ છીએ કે આ ટિપ્સ તમારા માટે તો અગત્યની સાબિત થશે.