પરણીત મહિલાઓ જ્યારે હોઈ છે ઘરમાં એકલી, ત્યારે કરે છે આવા આવા કામ, શુ તમને ખબર છે ?

મિત્રો લગ્ન એ એક સંબંધ છે જેના સપના દરેક છોકરી સંજોતી રહે છે તે પછી ભલે તે આ સંબંધોમાં બંધાઈ ગયા પછી તેનું આખુ જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય મિત્રો લગ્ન પછી છોકરીનું ઘર બદલાઈ જાય છે અને માતાપિતાની જગ્યા સાસુ-સસરા લે છે જો કે આ નવા સંબંધોની સાથે તેના શરીર અને વિચારોમાં પણ ઘણો પરિવર્તન આવે છે તેમની પુરા દિવસની ચર્યા પણ સંપુર્ણ રીતેબદલાય છે મિત્રો લગ્ન પછી દરેક છોકરીઓની ઉપર વધારાની જવાબદારીઓ આવી જાય છે અને તે પહેલા કરતા પંણ વધારે જવાબદાર બને છે આ સાથે તેમણે પરિવારની જરૂરિયાતો,આરોગ્ય અને ખોરાકની સંભાળ લેવી પડે છે.

મિત્રો લગ્ન પછી દરેક છોકરીની પસંદગી પણ બદલાઇ જાય છે પરંતુ તે પહેલાં તેના પરિવારની જરુરિયાત તેની પેહલી જરુરિયાત બની જાય છે મિત્રો પોતાના માતા પિતાના ઘરે ભલે છોકરીઓ આરામ થી રહેતી હોય કે પછી ભલે તેઓ તેમના માતાપિતાને પ્રિય હોય પરંતુ તેઓએ સાસરિયામાં ધીરજ રાખવી પડે છે અને તે આ મામલે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી શકતી નથી તેમજ બોલતા પહેલા પણ વ્યક્તિએ ઘણી વાર વિચાર કરવો જોઇએ કે કોઇને ખરાબ ના લાગી જાય.

મિત્રો લગ્ન પછી દરેક સ્ત્રીઓ ઘણી બધી જવાબદારીઓથી ઘેરાય જાય છે આવી સ્થિતિમાં તે પોતાની જિંદગીમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે તેની ઇચ્છા પ્રમાણે કંઈ કરી શકતી નથી પછી ઉપરથી સાસરિયાઓ પણ તેમની વહુને અનેક પ્રતિબંધોમાં રાખે છે તેમજ લગ્ન પછી તે સ્ત્રીઓ લગ્ન પહેલાં તેમના માતાપિતાના ઘરે જે રીતે મજા કરતી હતી તેવી મજા તેની સાસરી મા કરી શકતી નથી અહી તેને રોકવા વાળા ઘણા અહીં મળી જાય છે આ સ્થિતિમાં જ્યારે કોઈ સ્ત્રી ઘરે એકલી હોય ત્યારે આવી તક મળે છે ત્યારે તે ખાંનગી રીતે તેના બધા શોખ પૂરા કરે છે તમે ક્યારેય વિચાર્યું છે કે પરિણિત સ્ત્રી જ્યારે ઘરે એકલી હોય ત્યારે શું કરે છે.

આરામથી સુવું.મિત્રો ઘણીવાર જોવામા આવ્યુ છે કે પરણીત મહિલાઓ સવારે વેહલા ઉઠવાથી કે રાત થવા સુધી કોઇને કોઈ કામમા વ્યસ્ત રહે છે મિત્રો તેમના ઉપર ઘણીબધી જીમ્મેદારીનો બોઝ તેમના ઉપર રહેલો હોય છે આવા સમયમા જ્યારે કોઈ પરણીત સ્ત્રીઓ ઘરે જો એકલી હોય ત્યારે તે પોતાના ઘરમા આરામ થી સુવાનું ખુબજ પસંદ કરે છે અને જેટલી તેની ઇચ્છા હોય તેટલુ સુવાનું પસંદ કરે છે કારણ કે જ્યારે તેના પરિવારના લોકો હાજર હોય છે ત્યારે તેને આવો સમય નથી મળતો તો તેનો ખુબજ ફાયદો ઉઠાવતા તે આરામ થી સુવાનું પસંદ કરે છે.

નવા કપડા પહેર્વાનો ટ્રાય કરે છે.મિત્રો જ્યારે પરણીત સ્ત્રીઓ પોતાના ઘરમા એકલી હોઇ છે ત્યારે ઘણીવાર તે નવા કપડા પહેરેવાનો ટ્રાય કરે છે મિત્રો અમુક સ્ત્રીઓ એવી હોઇ છે જ જેમને સાસરીમા સલવાર સુટ કે જિન્સ પહેરવા માટે પ્રતિબંધ હોય છે જેના કારણે તે સ્ત્રીઓને પણ ખુબજ શોખ હોય છે કે તેઓ પણ આવા કપડા પહેરી શકે પરંતુ સાસરીવાળાઓના પ્રતિબધના કારણે તે પહેરી નથી શક્તિ તો જ્યારે તે ઘરમા એકલી હોય છે ત્યારે તે આવા કપડા પહેરીને પોતાનો શોખ પુરો કરે છે.

સુંદરતાની સાર સંભાળ રાખવી.મિત્રો આપણે બધાને ખબર છે કે દરેક સ્ત્રીઓને પોતાની સુંદરતાની સાર સંભાળ રાખવી કેટલી પસંદ હોય છે પરંતુ અમુક સ્ત્રીઓને સાસરીઓ વાળાની દેખરેખ રાખવામા એટલી વ્યસ્ત હોય છે કે તેને તેમની સુંદરતાની સંભાળ રાખી શકતી નથી તો જ્યારે તે ઘરમા એકલી હોઇ છે ત્યારે તે ઘરેલું ઉપચાર જેમ કે મુલ્તાની મીટ્ટી, મહેંદી વગેરે માથા અને હાથ અને પગ ઉપર લગાવવાનુ પસંદ કરે છે કેટલીક મહિલાઓ પણ આ દરમિયાન બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરે છે કારણકે સામાન્ય વ્યસ્ત દિવસોમાં મહિલાઓને તેમના શરીર પર એટલું ધ્યાન આપવાનો સમય નથી મળતો.

ફોન ઉપર કલાકો વાત કરવી.મિત્રો આપણે સૌ જાણીએ છે કે સ્ત્રીઓ ને ફોન ઉપર વાત કરવી કેટલી પસંદ હોય છે પરંતુ સાસરીમા કામમા વ્યસ્ત હોવાથી તે ફોન ઉપર વાત કરી શકતી નથી કારણે કે જ્યારે સાસરીના લોકો હાજર હોય છે ત્યારે તે આવા કામ કરવાનુ ટાળે છે પરંતુ જ્યારે તે ઘરમા એકલી હોય છે ત્યારે તે તેમના કોઈ મિત્ર કે પછી તેમના માતા પિતા કે સગા સબંધી સાથે કલાકો ફોન ઉપર વાતો કરે છે.

દોસ્તોની સાથે પાર્ટી કરવી.મિત્રો દરેક સ્ત્રીઓ લગ્ન પછી પાર્ટી કરવાનુ કે ખુલ્લીને મજા કરવાનુ ઓછું થઈ જાય છે તો આવા સમયમા જ્યારે પરિણીત મહિલાઓ ઘરે એકલી હોય છે ત્યારે તેઓને તેમના મિત્રોને ઘરે બોલાવીને અને સંપૂર્ણ સ્વતંત્રતાની સાથે પાર્ટી કરવાનો મોકો મળે છે તો તે આ મોકાને હાથમાથી જવા દેતી નથી અને પોતાનો મિત્રો સાથે પાર્ટી કરીને તેની મજા માણે છે કારણ કે અન્ય દિવસોમાં સાસુ-સસરાના હાજર હોવાનઝ લીધે તે વધુ લોકોને બોલાવી શકતી નહીં અને તે ખુલ્લેઆમ તેમનો આનંદ માણી શકતી નથી તેથી ઘરે એકલા રહેવું અને પાર્ટી કરવી તેમના માટે શ્રેષ્ઠ સમય હોય છે.

ડાન્સ.મિત્રો ઘણી સ્ત્રીઓને ડાન્સ કરવાનો ખૂબ શોખ હોય છે પરંતુ લગ્ન પછી તેઓ સાસરીમાં ખુલ્લેઆમ ડાન્સ કરી શકતી નથી આવી પરીસ્થિતિમાં જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે તે ડાન્સ કરે છે અને આનંદ કરે છે આવા સમય દરમિયાન તે સંગીત નો અવાજ પણ વધારી શકે છે તો કેટલીક મહિલાઓ પોતાની વિડિઓઝ પણ બનાવે છે અને જો કોઈ મહિલાઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય તો તે તેમના મિત્રો સાથે આવા વિડીયો પણ શેર કરતી હોય છે તો અમુક સ્ત્રીઓ આવા વિડીયો પોતાના કિમતી સમયની યાદ માટે પણ સાચવી રાખે છે.

ખાવાનો શોખ.મિત્રો દરેક સ્ત્રીઓને ખાવાનો ખુબજ શોખ હોય છે જ્યારે તે પોતાના માતા પિતાના ઘરે હોય ત્યારે અલગ અલગ પ્રકારની ડિશો બનાવીને તેનો આનંદ માણે છે પરંતુ લગ્ન પછી તે આવુ નથી કરી શકતી કારણ કે તેની સાસરીમા તેને બધાનો જ ખ્યાલ રાખવાનો હોય છે પરંતુ જ્યારે કોઈ સ્ત્રીઓ ઘરમા એકલી હોય ત્યારે તે પોતાની પસંદનુ ભોજન બનાવીને તેનો આનંદ માણે છે.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …