મહિલા હતી ઘરે એકલી અને આવી ગયો રોંગ નંબર, પછી થઈ ગયો મહિલાનો દાવ

મિત્રો અત્યારના જમાનામા દરેક લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે મોબાઇલ ફોને આખા વિશ્વમાં ચમત્કારિક પરિવર્તન લાવ્યું છે મિત્રો વર્ષો પહેલા લોકો કલ્પના પણ કરી શકતા ન હતા કે આવો કોઈ આવિષ્કાર હશે કે આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહીને કોઈની સાથે વાત પણ કરીશું પરંતુ મોબાઇલે તેને સાચુ કરી બતાવ્યુ મિત્રો મિબાઇલે લોકોની વિચારવાની અને સમજવાની શક્તિ જ બદલી નાખી છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ મોબાઈલના જેટલા સારા ઉપયોગ છે તેટલા જ ખરાબ પણ છે જેમના વિશે મિત્રો આજે વાત કરીશુ.

મિત્રો એક કિસ્સો એવોજ સામે આવ્યો છે જે મોબાઈલના દુરઉપયોગના કારણે થયો છે જે આપણા કલ્પના થી ઘણો દુર છે મિત્રો આ કિસ્સામા મોબાઇલમા આવતા એક રોંગ નંબર ઉપર કરેલી વાતચિત ઉપર છે જેમા એક પતિએ તેના પત્નીને કોઈ પણ સબુત માંગ્યા વગર તેનુ મૃત્યુ કરી નાખુ પરંતુ છેલ્લે તેને ખબર પડે છે કે આ બધુ ખોટુ હતુ અને તેની પાસે અફસોસ કર્યા સિવાય કોઈ બીજો રસ્તો નહતો તો મિત્રો આવો તમને જણાવીએ કે એક મોબાઇલ ઉપર આવેલા ખોટા નંબરે એક પરીવારને અસ્ત વ્યસ્ત કરી દીધુ.

મિત્રો અત્યારે આપણા બધાના મોબાઇલમા રોંગ નંબર તો આવ્યા જ કરે છે તેવા ઘણા લોકો હશે જેમના મોબાઇલમા કોઈને કોઈ સમયે રોંગ નંબર આવ્યો હશે પરંતુ મિત્રો આજની આ કહાનીમા જે રોંગ નંબર આવ્યો હતો તે યુવતિના જીવનમા કઇક અલગ જ કરી જાય છે તો મિત્રો આવો જાણીએ આ આખી સ્ટોરી વિશે મિત્રો આ સ્ટોરીમા એક સમયે એવુ બન્યુ કે તે યુવતિના મોબાઇલમા કોઈ અજાણ્યા વ્યક્તિના નંબર ઉપરથી રોંગ નંબર આવે છે તો તે યુવતિ ફોન ઉઠાવે છે તો તેને ખબર પડી કે અવાજ કોઈ અજાણ્યા વ્યક્તિનો છે અને તેને લાગ્યુ કે કોઈ અજાણી વ્યક્તિ છે ફોન ઉપર તો તેણે તરત કટ કરી દીધો.

મિત્રો તો બીજી બાજુ તે વ્યક્તિનો અવાજ સાંભળી ને લાગ્યુ કે ફોન ઉપર કોઈ સ્ત્રી હતી તો તેણે જાણી જોઇને તે વારંવાર તે નંબર ઉપર કોલ કરવા લાગ્યો અને જ્યારે તે સ્ત્રી એ તે વારંવાર આવતા રોંગ નંબર ને રિસિવ ના કર્યો તો તે વ્યક્તિએ તેને મેસેજ પણ કરવા લાગ્યો હતો જેમા તેણે જાનુ તમે વાત કેમ નથી કરતા ,ફોન કેમ નથી ઉપાડતા તેવા ખરાબ મેસેજ કરીને તેને હેરાન કરવા લાગ્યો અને જ્યારે ફોન કરતો તો જાનુ,સ્વીટુ, સોનુના નામથી જ શરૂઆત કરતો હતો.

મિત્રો કોઈપણ અજાણી સ્ત્રીને હેરાન કરવી એ આપણી સંસ્કૃતિમા નથી અને આવા લોકોના સ્વભાવના કારણે ઘણી બધી સ્ત્રીઓ આપઘાત કરવા મજબુર બની જાય છે તો મિત્રો કહાની મા આગળ વધતા તમને જણાવું કે વારંવાર તે યુવકના રોંગ નંબર થી તે સ્ત્રી ખુબજ હેરાન થઈ ગઈ હતી અને આ રોંગ નંબર હવે તેને ત્રાસ લાગવા લાગ્યો હતો મિત્રો જો જોવા જઈએ તો એક તરફ આ સ્ત્રી પરણીત હતી અને તેની સાસરી પક્ષના લોકો ખુબજ વહેમ અને શંકા ધરાવતા સ્વભાવના હતા મિત્રો તે દિવસે પછી થોડાક દિવસ પછી જ્યારે ફોનમા રિંગ વાગી ત્યારે તે સ્ત્રી રસોડામા રસોઇ બનાવતી હતી તો તેની સાસુએ ફોન ઉઠાવ્યો અને જ્યારે ફોનમા કોઈ અજાણી વ્યક્તિનો અવાજ સંભળાયો તો તેની સાસુ વિચારમા પડી ગઇ કારણ કે સામેથી પેલો વ્યક્તિ એવુ બોલતો હતો કે જાનુ ફોન કેમ નથી ઉઠાવતા ,પ્લીઝ તમે મારી સાથે વાત કરો ,તમારા અવાજે મને પાગલ કરી દીધો છે પરંતુ તે યુવકને ખબર નહતી કે આ વખતે સામે ફોન ઉપર તે સ્ત્રી નહી પરંતુ તેની સાસુ છે મિત્રો પહેલાથી જ શક સ્વભાવ ધરાવતી સાસુ હવે વધારે શક કરવા લાગી હતી.

મિત્રો તે યુવકને નહતી ખબર કે સામે તે સ્ત્રી નથી પરંતુ તેની સાસુ છે અને તે વિચાર કર્યા વગર બોલ્યા જ કરતો હતો અને બીજી બાજુ સાસુએ આ બધી વાતો ચુપચાપ સાંભળીને પછી ફોન મુકી દીધો અને જ્યારે રાત્રે તેનો પુત્ર ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તેને રૂમમા બોલાવીને તેને તે ફોન વિશે જણાવ્યુ અને કહયુ કે તારી પત્ની કોઈ બીજા અજાણ્યા પુરુષ સાથે ફોન ઉપર વાતો કરે છે અને આવાત સાંભળીને તેની પત્નીને બોલાવી અને કઇપણ પુછ્યા વગર ઢોર માર મારવા લાગ્યો અને જ્યારે તેના પતિએ મારવાનું બધ કર્યુ ત્યારે તેની માતાએ તે ફોન તેના પુત્રના હાથમા આપતા કહયુ કે લે આ ફોનમા છે તેના આશિકનો નંબર મિત્રો યુવતિની કોઈપણ વાત સાંભળ્યા વગર ઢોર મારવા લાગેલા પતિએ તેની પત્નીને બોલવાનો એક મોકો પણ ના આપ્યો.

મિત્રો પોતાની માતાની વાતો સાંભળીને આવેશ મા આવી ગયેલા તેના પતિએ તે ફોન ચેક કર્યો અને તેમા આવેલા બધાજ કોલ ડિટેલ્સ અને તે ફોનના આવેલ મેસેજ પણ વાચ્યા અને આ બધુ જ ચેક કર્યા પછી તેનો પતિ ખુબજ ગુસ્સે થયો અને તેની પત્નીને દોરડાથી બાંધીને ફરીથી મારવા લાગ્યો અને બીજી બાજુ તેની માતાએ તેના પિયરમા તેના ભાઈને ફોન કર્યો અને કહયુ કે તમારી બહેન કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન ઉપર વાતો કરતા પકડાઇ છે અને અમારા ઘરની ઈજ્જત ધુળમા મેળવી દીધી છે મિત્રો તેના પતિએ આટલુ બધુ કરતા તેને જરાપણ વિચાર ના આવ્યો કે હુ જે કરી રહ્યો છુ તે કઇ ખોટુતો નથીને મિત્રો આપણે ગુસ્સામા કઇપણ વિચાર કરતા નથી ને જે મનમા આવે છે તે કરીયે છે.

જ્યારે તે યુવતીના પતિએ જ્યારે તેના ભાઈ એટલે કે તેના સાળાને ફોન કર્યો ત્યારે પોતાની બહેન વિશે આવી વાતો સાંભળીને તે તરત જ તેની માતા સાથે તેના બહેનના ઘરે આવી જાય છે અને ત્યા આવીને તેના પતિ અને સાસુના આવા આક્ષેપો સાંભળીને તેનો ભાઈ પણ તેને વાળ પકડીને ખુબજ માર મારવા લાગ્યો મિત્રો તે સ્ત્રી પોતાના બચાવમા ખુબજ પ્રયત્નો કરી રહી છે પરંતુ તે બિચારી સ્ત્રીની કોઈ વાત માનવા તૈયાર નથી મિત્રો આટલુ જ નહિ આ સ્ત્રી એ મહાન ગીતા ઉપર હાથ મુકીને સોગંધ ખાધ્યા કે તે નિર્દૉષ છે પરંતુ કોઇએ તેના ઉપર વિશ્વાસ ના કર્યો મિત્રો ત્યા હાજર રહેલા દરેક લોકોને લાગતુ હતુ કે આ કામમા માત્ર તેનોજ વાંક છે.

મિત્રો આ સ્ટોરી એટલા માટે છે કે આ સ્ટોરીના અંતમા તમને સમજાય જશે કે ઉતાવળ નુ કામ એ શેતાન નુ કામ અને આ બધાની વચ્ચે તે સ્ત્રીના પતિએ તેના ભાઈને ફોન મા આવેલા મેસેજ સંભળાવ્યા અને તેની સાસુએ પણ જાણે લાગેલી આગમા ઘી નાખવાનું કામ કરતી હોય તેવી રીતે તેની સાસુ પણ ખુબજ ખરુ ખોટુ બોલી આ બધુ જ સાંભળીને તે સ્ત્રીના ભાઈને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે કઈપણ વિચાર કર્યા વગર તેની બહેનને બંદૂકની ગોળી મારી દીધી અને તેને મૌતને ઘાટ ઉતારી દીધી તો મિત્રો કેટલુ કરુણ છે આ ઘટના ફક્ત એક રોંગ નંબરે એક હસતા ખેલતા પરીવારને અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ અને મિત્રો ત્રણ બાળકોને અનાથ કરી દીધા મિત્રો જો જોવા જઈએ તો બે આરોપીઓ તો તેનો પતિ અને તેનો ભાઈ જ છે જેમણે તે યુવતિને એકવાર બોલવાનો મોકો પણ ના આપ્યો અને સમજી વિચાર કર્યા વગર આવુ કામ કરી નાખ્યુ.

પરંતુ મિત્રો તે યુવતિ નો નાનો ભાઈ કોઈ કામથી બહાર ગયો હતો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને આ સંપુર્ણ ઘટનાની જાણ થઇ મિત્રો તેનો નાનો ભાઈ તેની બહેન ઉપર અતુટ વિશ્વાસ રાખતો હતો અને તેથી તે આ વાત માનવા માટે તૈયાર નહતો અને તેણે તપાસ કરાવી અને તેને સાચી હકીકત જાણીને તેના ભાઈ, ભાભી, માતા ,અને તેની બહેનના પતિ અને બહેનની સાસુ અને જે અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન આવતો હતો તે બધાની વિરુદ્ધ પોલિસ સ્ટેશનમા F.I R નોધાવી અને જ્યારે પોલિસે આ ઘટના વિશે વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે સ્ત્રીએ ફક્ત એકજ વાર કોલ રિસિવ કર્યો હતો અને ત્યારબાદ આ અજાણ્યો પુરુસ જ તેને વારંવાર કોલ અને મેસેજ કરીને પરેશાન કરતો હતો અને જ્યારે તે સ્ત્રીના સાસરીના લોકો તેમજ તેના ભાઈ અને માતાને આ વાતની સચ્ચાઇ સામે આવી ત્યારે તેમની પાસે અફસોસ કરવા સિવાય કોઈ જ બીજો માર્ગ નહતો પરંતુ મિત્રો કહેવાય છે ને કે અબ પછ્તાને સે કયા ફાયદા જબ ચીડીયા ચુક ગઈ ખેત.

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો કે લગ્નની પહેલી રાતે દરેક પત્ની પોતાના પતિ પાસેથી રાખે છે આ ઇચ્છા……..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …