લગ્નના થોડાક જ દિવસ પછી પત્નિના પેટમાં થયો દુઃખાવો,જેનું કારણ એવું કે તમે ચોકી જશો

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેની સાથે જ આવા લોકો પણ વધતા જોવા મળી રહ્યા છે અને તેમજ આવા કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે અને અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે અને તેની સાથે જ બળાત્કારનાં સૌથી વધારે કેસો સંબંધીઓ દ્વારા જ કરવામાં આવે છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેવામાં જ અહીંયા સુરતમાંથી દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે અહીંયા હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકો આ વિશેની ચર્ચામાં ખૂબજ જોવા મળી રહ્યા છે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આવા કિસ્સા દિવસે દિવસે વધતા જાય છે અને દિવસે પણ આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને જેમાં સચિન પોલીસ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્નનાં 15 દિવસ બાદ પેટમાં દુઃખાવો થતા જ પતિ તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી અને જ્યાં તેને આઠ સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું પણ આવું જાણતા જ તેનું આખું પરિવાર ચોંકી ઉઠ્યું હતું અને વિચારમાં પડી ગયા હતા પણ ત્યારબાદ જ્યારે આ મામલે પોલીસે ફરિયાદ ન નોંધતાં મહિલા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચી હતી.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ મામલો વધારે જોવા લાયક હતો કારણ કે આ યુવતીને લગ્નના વધારે દિવસ પણ થયા ન હતા અને ત્યારબાદ જ્યારે તેને પેટમાં દુઃખાવો થયો હતો ત્યારે તેનું આખું પરીવાર તેને લઈને દવાખાને પહોંચ્યું હતું પણ ત્યારબાદ ડૉક્ટરે તેના પેટમાં ગર્ભ છે તેવું જણાવ્યું હતું અને આવું થયા બાદ તે પણ ટેન્શનમાં આવી ગઈ હતી અને આખું પરિવાર વિચારમાં પડી ગયું હતું કે આવું કેવી રીતે હોઈ શકે છે અને તેનો પતિ પણ તેનાથી નારાજ થઈ ગયો હતો અને તેના વિશે જાણકારી મેળવી હતી અને તેની સાથે કંઈક આવું જ બન્યું હતું તો આવો જાણીએ આગળ.

તેમજ અહીંયા જણાવ્યું છે કે આ સુરતના સચિન વિસ્તારમાં રહેતી કાકી ગર્ભવતી બનતાંની સાથે જ આઠ મહિના પહેલાં યુવતી તેઓનાં ઘરે આવી ગઈ હતી પણ ત્યારબાદ એક સમયે ઘરે યુવતી એકલી હતી અને કહેવામા આવ્યું છે કે તેના કાકા-કાકી બંને બહાર ગયા હતા પણ ત્યારે જ અને તે સમયે જ એક યુવાન જબરદસ્તી ઘરમાં ઘૂસી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેવું જાણવા મળ્યું છે પણ ત્યારબાદ જ્યારે તેના કાકા-કાકી ઘરે આવ્યા હતા ત્યારે યુવતીએ સમગ્ર ઘટના તેઓને કહી હતી.

પણ ત્યારબાદ તેને બિલકુલ વાત છુપાવી ન હતી અને બધી જ વાત તેને કરી દીધી હતી અને ત્યારે જ તેના કાકાએ તે યુવતીને કહ્યું હતું કે તે મારો બનેવી છે અને તેને ખુશ રાખજે અને આ વાત કોઈને ન કહેતી તેવું પણ તેને જણાવ્યું હતું અને ત્યારબાદ ચપ્પાંની અણી વડે કાકાનાં બનેવીએ અનેકવાર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આવું જ તેને ઘણીવાર કર્યું હતું પણ આ યુવતી કઈ બોલી શકતી ન હતી અને આખરે તેને આવા સમયે પોલ બહાર પાડી હતી અને તેની સાથે જ આ વાતની બધાને જાણ થઈ હતી.

જો કે ત્યારબાદ આઠ મહિના બાદ એટલે કે ગત જૂનમાં યુવતીનાં લગ્ન થયા હતા અને ત્યારબાદ વાત કરીએ તો લગ્નનાં લગભગ 15 મા દિવસે જ આ યુવતીને પેટમાં દુઃખાવો થતાં પતિ તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યારે જ આવો ભાંડો ફુટયો હતો પણ જ્યાં યુવતીની સોનોગ્રાફી થતાં જ તે 8 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું અને ત્યારબાદ બધા જ ચિંતામાં હતા કે આવું કેવી રીતે હોઈ શકે છે પણ આ હકીકત જાણતાંની સાથે જ પતિનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને ત્યારબાદ આ મામલે પતિએ કાકાના બનેવીની પુછતાછ કરી હતી અને તેની સાથે જ તેને આ સમયે તેણે પતિને ઢોર માર માર્યો હતો.

About bhai bhai

Check Also

પોતાનાથી 10 વર્ષ મોટી ભાભી સાથે થયા યુવકના લગ્ન,પછી થયું આવું જાણો તમે

આજે હું તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેમાં 10 વર્ષના …