આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે. દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે, અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. જાણીએ એના વિસે.
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે અને આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. આ કિસ્સો સુરત નો છે અહીં એક યુવતી ને એક યુવકે લગ્ન ની લાલચ આપી વારંવાર સરીર સુખ માન્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આવા કિસ્સો હાલ ખૂબ વધી ગયા છે દિવસે ને દિવસે આજે આવા ન બનવા ના બનાવો બનતા રહેતા હોય છે. આ મામલે આખા ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.જાણીએ આ મામલે વિગતે.
અવારનવાર ઘણાં એવા કિસ્સા સામે આવતાં હોય છે જે સવ કોઈ ની આંખ ઉઘાડી દેતાં હોય છે.ફરી એકવાર સૌ કોઈ ને ચોંકાવનારી બાબત સામે આવી છે. પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.
સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. યુવક સગાઈ બાદ અનેક વાર યુવતી સાથે શરીર સુખમાણી ચુક્યો હતો. ત્યારે હવે આ નરાધમ યુવતી નો ભરપૂર લાભ ઉઠાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતી એ ફરિયાદ લખાવી હતી.
મામલો એમ છે કે અહીં એક યુવતી એ એક યુવક સાથે છ સાત મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયા હતા ત્યાર બાદ એ આ પ્રેમ ખૂબ આગળ નીકળી ગયો હતો એ રોજ એક બીજા સાથે વાતો કરતા હતા એક બીજા ને મળતા હતા આગળ જતાં કે દિવસ આ હવસ નો ભૂખ્યો યુવક આ યુવતી ને એવી રીતે ભરોસો અપાવ્યો છે એ એની જોડે લગ્ન કરશે અને ત્યાંર બાદ થોડા સમય બાદ આ બન્ને ની સગાઈ એમના પરિવાર ની સંમતિ થી થઇ હતી.
અને સમય જતાં યુવક નું મન લાલચાયું એને આ યુવતી જોડે લગ્ન પહેલા શારીરિક સંબંધ ની માગણી કરી.પણ પહેલા તો આ યુવતી એ આ વિશે આ યુવક ને ના કહી દીધું કે આ લગ્ન પહેલા નહીં બને અને આવી માગણી આ યુવક જ્યારે પણ આ યુવતી સાથે વાત કરે ત્યારે કરતો હતો.
અને તો પણ આ યુવતી એ તો ના કહ્યું હતું પણ એક દિવસ આ યુવક એના ગુસ્સે થઈ ને કહ્યું કે તારે મારી જોડે લગ્ન પહેલા સંબંધ બંધવા જ પડશે નહીં તો હું સગાઈ તોડી નાખીશ અને આમ અહીં ને આ યુવક યુવતી ને ફોર્સ કરતો હતો.અને આમ બન્યા બાદ એક યુવતી ને લાલચ આપી ફસાવી ને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શારીરિક સંબંધ બાંધતો હતો.
અનેક વાર યુવતી આ વિષય પર ના કહી ચુકી હતી તેમ છતાં પણ હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં.પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.ત્યારે આ પીડિત મહિલાએ તમામ પરિવાર જનો સામે ફરીયાદ નોંધાવી હતી.
યુવતી યુવકને અનેક વખત સેક્સ કરવાનીના પાડતી હતી પરંતુ તેમ છતાં પણ યુવક તેને લાલચ આપી યુવતીને પોતાની વાતો માં પોપલાવી ફસાવી તેની સાથે સબંધ બાંધ્યાં હતા.પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ તમામ ની ધરપકડ પણ કરવા ની વોરેન્ટ ઇસ્યુ કર્યું હતું.
આ યુવતી ના ના કહેવા છતાં આ હવસખોરો એને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શરીરી સુખ માન્યું હતું.અને લગ્ન અને પછી એનું કામ થઈ ગયું એટલે એને લગ્ન કરવા ની ના કહી દીધું.અહીં આ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા સારા મુની અને ભૂરી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ આ કિસ્સો ખૂબ વકર્યો છે