કોમેડી કરનાર જોની લિવરનો પુત્ર જીવે છે આટલા જલસાથી જિંદગી, જાણો તેના પુત્ર વિશે

મિત્રો આજે હું આ લેખમાં આપણું સ્વાગત કરું છું તેમજ આજે તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને જોની લીવરના છોકરા વિશે જણાવવાનો છું જે આલીશાન જિંદગી જીવે છે અને તેની બોડી જોઈને પણ તમને નવાઈ લાગશે તેમજ બોલિવુડના બધા જ સ્ટાર્સઓને તમે ઓળખતા જ હશો પણ જોની લિવર એ એક કોમેડી માસ્ટર તરીકે પણ ઓળખાય છે.

અને તેમના દરેક શોમાં ખૂબજ ખૂબનજ કોમેડી થતી હોય છે તેવું જોવા મળ્યું છે તેમજ આજે હું તમને જોની લીવરના છોકરા વિશે જણાવવાનો છું તેમજ જોની લિવરનું નામ ટોચ પર આવે છે અને હા જોની લિવર જેણે તેમની કોમેડીથી લોકો ને ખુબ હસાવ્યા છે પણ આજે અમે તમને જ્હોની લીવર વિશે નહીં પણ તેમના પુત્ર જેસી લિવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ.

જોની લિવરનો પુત્ર જસી લિવર ખૂબ સ્ટાઇલિશ અને તેની બોડી પણ ફિટ છે.

બોલીવુડના ઘણા એવા સ્ટાર્સઓ છે કે જેમણે ફિટ રહેવું ખૂબ જ ગમે છે અને તમને એ પણ જણાવી દઈએ કે જોની લિવરનો પુત્ર જસ્સી લિવર પણ એક અભિનેતા છે અને તેની જીવનશૈલી પણ જોરદાર છે અને તેમજ તેને હજી સુધી કોઈ મોટી ભૂમિકા મળી નથી પણ તે ખૂબ જ ફિટ પણ રહે છે અને તેથી જ તેના વિશે લોકો થોડું ઓછુ જાણે છે તો આપણે તેના વિશે જાણીશું આ ઉપરાંત તે 28 વર્ષીય જસી દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ છે તેવું માનવામાં આવ્યું છે અને તેમજ સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબજ વાયરલ થઈ રહી છે અને મોટ પ્રમાણમાં આ તસવીરો શેર પણ થઈ રહી છે.

તેમજ તમને એ પણ જણાવી દઇએ કે જસી તેના પિતાની જેમ એક ઉત્તમ મિમિક્રી કલાકાર પણ છે અને તે તેના પિતાને ખૂબ જ માન આપે છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો એવું પણ જણાવ્યું છે કે તેણે શરૂઆતના દિવસોમાં જ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પણ કામ કર્યું હતું કારણ કે તેને તેમાં ખૂબ જ રસ હતો અને આ ઉપરાંત તે દર્શકોને ખુશ કરવામાં નિષ્ફળ ગયો હતો અને જેના કારણે તેના શો સફળ ન થયા હતા પણ ત્યારબાદ તેણે 2013 માં પુનિત મલ્હોત્રા ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું અને તેની સાથે જ વાત કરીએ તો તેની બોડીનું ખૂબ જ સારું ધ્યાન રાખે છે અને તેમની બોડી એકદમ ફિટ છે.

જસીના જિમ બાબતે આ છે સમાચાર.ત્યારબાદ જસીને બોડીબિલ્ડિંગનો ખૂબ શોખ છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ તેઓ ફિટનેસનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે અને તે તેમની બોડી બનાવવામાં મોટો સમય આપે છે અને આ માટે તે કલાકો સુધી જીમમાં પરસેવો પાડતો રહે છે અને બોડી બનાવવા પાછળ ખૂબ જ મહેનત કરે છે અને તેની સાથે જ ઘણીવાર તે તેના જિમ દરમિયાન ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે અને તેની તસવીરો પણ અહિયાં આપવામાં આવી છે અને આ જસીએ તેના 6 પેક એબ્સ ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને તે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યાં છે અને જેની ઘણી ચર્ચા પણ થઈ રહી છે.

તેની સાથે જ જસ્સી એક અભિનેતાની સાથે સાથે સંગીતકાર પણ છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેને ડ્રમ વગાડવાનો પણ ખૂબ જ શોખ છે તેમાં પણ ઘણો સમય તે કાઢે છે અને આમાં તે એક પ્રોફેશનલ છે તેમજ આ સિવાય જસીનું એક મ્યુઝિક ગ્રુપ પણ છે અને તેના ગ્રુપ સાથે તેણે ભારત અને વિદેશમાં પણ ઘણા શો કર્યા છે તેવું જાણવા મળ્યું છે.

જોની લિવરનો પુત્ર કેન્સર સાથે સંઘર્ષ કરી ચુક્યો છે.તેમજ ચાલો આજે હું તમને એ પણ જણાવી દઉં કે જસીને બાળપણમાં એક ખતરનાક રોગનો ભોગ બનવું પડ્યું હતું અને તેને આ ખતરાના રોગનો સામનો પણ કર્યો છે પણ ખરેખર જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેના ગળામાં ગાંઠ હતી તેવું જાણવા મળ્યું છે પણ ધીમે ધીમે ગાંઠ એટલી વધી ગઈ હતી કે તે કેન્સરનું સ્વરૂપ લઈ લીધું હતું પણ ત્યારબાદ તે તેના પિતા જોની લિવર માટે મુશ્કેલ સમય હતો અને તે ખૂબ ચિંતિત હતો કે હવે તેના દીકરાનું શુ થશે પણ જ્યારે ખુદ જોની લિવરે એક ઇન્ટરવ્યુમાં આવુ કહ્યું હતું.

પણ ત્યારબાદ જ્યારે ડોક્ટરે એવું પણ કહ્યું હતું કે આ જોની લિવરને જસી ના કેન્સર વિશે જણાવ્યું તો ત્યારે આ જ્હોની લિવરન હોશ ઉડી ગયાં હતાં પણ જ્યારે થોડા દિવસો પછી જ જ્યારે જોની લિવર તેમના પુત્ર જસીને ફરીથી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના અહેવાલો સામાન્ય હતા તેવું માનવામાં આવ્યું છે અને આ બન્યા પછી જોની લિવરની ભગવાનમાંની શ્રદ્ધા વધુ તીવ્ર બની ગઈ હતી અને આ જસી હાલમાં સીરીયસ અભિનય અને સંગીત પર ધ્યાન આપી રહી છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …