હોસ્ટેલમાં રહેતી છોકરીઓ પણ કરે છે આવા આવા કાંડ, જાણી લો તમે અત્યારે જ

મિત્રો અમુક લોકોને એકલા રહેવાનુ ખુબજ પસંદ હોય છે તે પછી કોઈ છોકરી હોય કે પછી કોઈ છોકરો મિત્રો અત્યારે ઘણી બધી છોકરી હોસ્ટેલમા એકલા રહેવાનુ ખુબજ પસંદ કરે છે કારણકે તેમને ઘર કરતા ત્યા વધારે આઝાદી મળે છે અને તેઓને તે બધી રીતે ત્યા એન્જોય કરે છે જે તેઓ પોતાના ઘરે નથી કરી શકતી તો પરંતુ મિત્રો છોકરીઓ હોસ્ટેલમા ઘણા એવા પણ કામો કરે છે જેને જાણીને તમે હેરાન થઈ જશો.

મિત્રો ઘણીવાર છોકરીઓ છાત્રાલયોમાં રહીને તેમની આઝાદીનો આનંદ લે છે મિત્રો આજે એવી ઘણી છોકરીઓ છે જે છાત્રાલયોમાં રહે છે અને જીવનને એન્જોય કરે છે અને તેઓ તેની સાથે તે અભ્યાસ સાથે તેની કારકિર્દી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે છોકરીઓ કેવી રીતે હોસ્ટેલમા રહીને જીવનનો આનંદ માણે છે મિત્રો છોકરીઓ છાત્રાલયોમાં રહીને છોકરીઓ કંઈક એવા કામો કરે છે કે જેના વિશે તમે વિચાર્યું પણ ના હોય.

મિત્રો એકલા રહેવું એ એક પણ તેની પોતાની મજા છે મિત્રો તમારામાંથી ઘણા લોકો ચોક્કસપણે કોઈક યુવતી સાથે સંબંધ હશે અને જો જોવા જઈએ તો આજકાલ દરેક છોકરો પોતાની એક ગર્લફ્રેન્ડ બનાવે છે અને જેઓ સિંગલ છે તે પણ કોઈક છોકરી પર ક્રશ કરે છે મિત્રો આવી પરિસ્થિતિમાં જ્યારે તમે કોઈ છોકરીના પ્રેમમાં પાગલ છો તો પછી તમે દિવસભર તેના વિશે વિચારો છો અને ખાસ કરીને આ સવાલ દરેક છોકરાના મગજમાં આવે છે તેની ક્રશ અથવા ગર્લફ્રેન્ડ જો હોસ્ટેલમા એકલી રહેતી હોય તો તે ત્યા ખાનગીમાં શું કરે છે તો મિત્રો આવો જાણીએ કે છોકરીઓ હોસ્ટેલમા કયા કયા કામો કરે છે.

મિત્રો છોકરીઓ ઘણી વાર તેમની હોસ્ટેલ ગેંગ્સ સાથે સેલ્ફી લઇને તેનોની આનંદ માણવામાં સમય પસાર કરે છે તેમજ મિત્રો ગર્લ્સ હોસ્ટેલમાંની છોકરીઓ ઘણીવાર બાથરૂમ સિંગર બની જાય છે અને તેમને મળેલી સ્વતંત્રતાનો આનંદ લે છે તો મિત્રો ક્યારેક મિત્રો છાત્રાલયોમાં છોકરીઓ ઘણીવાર એકબીજાને પોતાની અધૂરી લવ સ્ટોરી કહીને રડતી હોય છે મિત્રો બોયઝ હોસ્ટેલની જેમ ગર્લ્સ હોસ્ટેલમા પણ એક બીજાના કપડાથી પહરીને ચલાવે છે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ તેમના ઓરડાઓ ખૂબ જ સ્વચ્છ રીતે શણગારે પણ કરે છે.

મિત્રો દુનિયામા ઘણીબધી એવી છોકરીઓ છે જે એકલા રહેવાનુ પસંદ કરતી હોય છે અને ખાસ કરિને જે છોકરીઓ હોસ્ટેલમા રહે છે અથવા તેમના ઘરના લોકોથી દુર રહે છે તેઓ ઘણીવાર પોતાના સાથે પસાર કરેલા સમયને યાદ કરીને તેમનુ ખુબજ સારો એહસાસ થાય છે.મિત્રો છોકરીઓને સંગીત ખુબજ પસંદ આવે છે અને જ્યારે તેમના એકલતાને દુર કરવાની વાત આવે ત્યારે તે સૌથી પહેલા સંગીતને જ મહત્વ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ છોકરી પોતાના ઘર થી દુર કોઈ હોસ્ટેલમા એકલી રહે છે ત્યારે તે રોમાન્ટિક મ્યુઝિક સાંભળે છે અને તે તેમના એકલતાને ભુલવામા મદદ કરે છે.

મિત્રો આજની છોકરીઓ ની સરખામણી છોકરા સાથે કરવામા આવે તો તે કોઈપણ રીતે ખોટુ નથી મિત્રો જે રીતે છોકરાઓ પોતના જીવનનો આનંદ લે છે તેવીજ રીતે છોકરીઓ પણ પોતના જીવનમા આનદ સાથે જીવતા શીખી ગઈ છે અને જ્યારે કોઈ છોકરી હોસ્ટેલમા એકલી રહેતી હોય ત્યારે તેમના મનમા કોઈને કોઈ કામ કરવાનુ ઝૂનુન તો હોય જ છે તેઓ તે દરેક કામ કરે છે જે તેઓને પસંદ હોય છે.

જ્યારે છોકરીઓ એકલી હોય છે ત્યારે તે ખાસ કરીને એકાંતમાં છોકરીઓ તેમના જીવન સાથી વિશે વિચારે છે અને કલ્પના કરે છે કે તેમનો જીવન જીવનસાથી કેવો હશે અને તેનામા કયા કયા ગુણો હશે આવી સ્થિતિમાં તે જીવન સાથી વિશેના તમામ સકારાત્મક અને નકારાત્મક તથ્યો વિશે વિચારતી રહે છે તો મિત્રો કેટલીક છોકરીઓ એવી છે કે જેઓ તેમના જીવનસાથીઓ પાસેથી મેળવેલા કપટ વિશે વિચારતી રહે છે અને તે કપટથી કેવી રીતે બચાવ કરાય તે વિશે વિચારતી હોય છે તેમજ તે પોતાને કેવી રીતે સારો જીવનસાથી મળશે તે વિશે વિચારે છે.મિત્રો જ્યારે પણ છોકરી હોસ્ટેલમા એકલી રહેતી હોય ત્યારે તેઓ તે દરેક કામ કરે છે જે બીજા લોકો સામે નથી કરી શકતી ખાસ કરીને કોઈપણ ડ્રેસ પોતાની ઉપર ટ્રાય કરીને તેમજ તેમના મિત્રો સાથે ડાન્સ કરીને પોતાનુ મન હળવુ કરે છે

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો કે તમારા કપાળની રેખાઓ પણ જણાવે છે તમારુ ભવિષ્ય,જાણો કેવી રીતે…….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …