શુ તમારો પતિ કરે છે આવી હરકત ? તો સમજી લો તેના જીવનમાં આવી ગઈ છે બીજી સ્ત્રી..

મિત્રો અમુક સબંધોમાં ક્યારે અંતર આવી જાય છે કઇપણ કહી શકાતુ નથી તો ઘણીવાર એકબીજાની વચ્ચે આપસી સમજુતી ના હોવાથી ક્યારેક સબંધોમા અંતર આવી જાય છે તો ક્યારેક પતિના જીવનમા કોઈ બીજી મહિલાના આવવાથી આવુ બની શકે છે મિત્રો સબંધોમા અમુક ડિફેન્સને તો વાતચીત કરીને દુર કરી શકાય છે પરંતુ જો તમારા પતિના જીવનમા કોઈ બીજી મહિલા આવી જાય તો તે તમારા માટે ખિબ્જ મોટી મુસીબત ઉભી કરી શકે છે મિત્રો આવી પરિસ્થિતિમા અમે તમને અમુક બાબતો વિશે જણાવિશુ જેની ઉપર તમારે ધ્યાન આપવાનુ છે.

મિત્રો પતિ અને પત્નીનો સબંધ આ દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે મિત્રો કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમા બનાવવામા આવે છે અને ધરતી ઉપર તેમનુ મિલન થાય છે અને મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજાનો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો.

મિત્રો આ સંબંધોમાં તેમની વચ્ચે ઘણી વખત તણાવ રહે છે જેના કારણે બધુ તૂટી જાય છે. આનું કારણ ક્યારેક પતિ હોય છે તો ક્યારેક પત્ની હોય તો કેટલીકવાર તે બંને હોય છે લગ્ન પછી દરેક પતિ ઇચ્છે છે કે તેની પત્ની તેની સાથે ખૂબ પ્રેમ કરે, તેની સંભાળ રાખે અને દરેક દુખ અને સુખમા તેની સાથે ઉભી રહે અને ખુશીઓમાં તે જ પત્નીઓ પણ ઈચ્છે છે કે લગ્ન પછી તેમને વિશ્વનો શ્રેષ્ઠ પતિ મળે જે તેમના સારી રીતે તેમની સંભાળ રાખે તેને પ્રેમ કરે અને તેની દરેક ઇચ્છા પુરી કરે.

ફોન ઉપર વ્યસ્ત રહેવુ.મિત્રો પરિણિત કપલ તેમના જીવનસાથીની આસપાસ તેમના મોબાઇલ અને કમ્પ્યુટરના ઉપયોગને ધ્યાનમાં રાખીને કરે છે અને આજ ગ કારણ છે કે તેમના મનમાં તેમનાથી શું છુપાવવાની ભાવના રહેલી હોય છે જો કે જ્યારે પતિ અચાનક તેના મોબાઇલ અને કમ્પ્યુટર વિશે વધુ ગુપ્ત રાખવાનું શરૂ કરે છે અને તેમને તમારાથી દૂર રાખવાનું શરૂ કરે છે તો સમજી લો કે કંઈક ખોટું છે અને જો તેઓ તમારી સાથે વાત કરતાં મોબાઇલ પર ચેટ કરવામાં વધુ સમય પસાર કરી રહ્યાં છે તો પછી તમારે સતર્ક રહેવુ ખુબજ જરુરી બની જાય છે.

શારીરીક જરુરિયાત.મિત્રો શારીરિક જરુરિયાત એ પરિણીત જીવનનો એક ભાગ છે પરંતુ સમય જતા જો સંબંધનો આ ભાગ થોડો નબળો પડે છે અને જો તમારા પતિ તમને ટચ કરવાનુ ટાળવાનું શરૂ કરે છે અથવા ઇંટીમેસી દરમિયાન લાગણીઓ બિલકુલ અનુભવતા નથી તો તમારા માટે આ એક મોટો ઇશારો છે મિત્રો ઈંટીમેસી ફક્ત તે વ્યક્તિ જ બનાવે છે જે પ્રેમ કરે છે અથવા આકર્ષાય છે પરંતુ જો આ બે બાબતો ત્યાં ન હોય તો તે તમારા સંબંધોના આ ભાગને મિસ થવા લાગશે.

કામને વધવાની વાત.શું તમારા પતિ અચાનક ખૂબ વ્યસ્ત થઈ ગયા છે અને તેથી ઘરે ઓછા સમય વિતાવે છે જો હા તો આ માટે બે કારણો હોઈ શકે છે જેમા પહેલું એ છે કે તેની પાસે ખરેખર વધારે કામ છે અને બીજું તે કે તે ફક્ત કામ માટે બહાનું બનાવી રહ્યો છે અને જો તમારા પતિને ખરેખર ઓફિસના કામની ચિંતા હોય છે તો તે ટેન્શનને લીધે તેના શરીર ઉપર વધુ થાક દેખાશે અને ઘરે રહેવા દરમિયાન પણ તે લેપટોપ ઉપર ઓફિસનું કામ કરે છે અને જો ઘરમા આવી કોઈ વાત કરવા અથવા પ્રતિક્રિયા નથી આપી રહ્યા તો અને ઓફિસમા કામ હોવાથી તે મોડી રાત સુધી ઘરની બહાર રહે છે તો તમારે સતર્ક થવુ જોઇને.

ભાવાત્મક અંતર.જો તમારા પતિના જીવનમાં બીજી સ્ત્રી આવી છેતો પછી તમે તેની અસર તમારા ભાવનાત્મક બંધન પર નજર આવશે અને તમને જે નુકસાન થાય છે તેના વિશે તેઓ ઓછા ધ્યાન આપવાનું શરૂ કરશે આઉપરાંત જો તમે આખો દિવસ તમારી સાથે વાત નહીં કરો તો પણ તે તેમને કોઈ ફરક પડશે નહી મિત્રો પ્રેમમાં દરેક વ્યક્તિ ભાવનાત્મક રૂપે જોડાયેલ હોય છે અને આવી સ્થિતિમાં તેના માટે તે શક્ય નથી કે તે તેના જીવનસાથી સાથે વાત કરે અને તેની ચિંતા ન કરે અને જો આ થઈ રહ્યું છે તો પછી તમે સમજો છો કે સમસ્યા કંઈક બીજી છે.

About bhai bhai

Check Also

સંભોગ દરમિયાન છોકરીઓને ગમે છે આ પોઝિશન, આવે છે ડબલ આનંદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …