મિત્રો આજના સમયમાં સારા જીવનસાથી મેળવવું એ તમારા સારા નસીબની નિશાની છે પરંતુ આપણે જે શારીરિક યુગમાં આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ ત્યાં આપણી જાતને સિવાય બીજા કોઈનો વિચાર કરવાનો સમય મળતો નથી તેમજ સ્ત્રીઓ અથવા પુરુષો, લગભગ બધા સ્વાર્થી બની ગયા છે અને ફક્ત તેમના પોતાના જ વિશે વિચાર કરે છે જો કોઈ આ સ્વભાવનુ સૌથી મોટુ પરિણામ ભોગવી રહ્યો છે તો તે તેમનો પરિવારનો છે અને ખાસ કરીને તેમના જીવનસાથી છે અને ના તો તેમના જીવનસાથીને આપવા માટે સમય હોય છે કે ના તેમને સાંભળવાની સહન શક્તિ બાકી રહે છે.
મિત્રો એક સારો જીવનસાથી મેળવવો તે ખુબજ સારા નસીબની વાત હોય છે પરંતુ મિત્રો ઘણીવાર મહિલાઓ કે છોકરીઓમા એક આદત હોય છે કે તેઓ તેમના પતિ કે પ્રેમીને લઈને પોતાના મનમા જ કોઈ ફિલ્મી હિરોના જેવા ફોટાને તૈયાર કરી દે છે પરંતુ મિત્રો એવુ જરુરી નથી કે જે ફિલ્મોમા હોય તે અસલ જીવનમા હોવુ જરુરી હોય મિત્રો દરેકમા કોઇને કોઈ ખોટ તો જરુર હોય છે અને તેના માટે ઉમ્મીદ એટલીજ કરવામા આવે જેટલી પુરી થઇ શકે મિત્રો એવુ પણ બની શકે છે કે યે તમને તમારો પતિ કોઈ ગીફ્ટ ના આપતો હોય, કે પછી તમને બહાર ભોજન માટે લઈ ના જતો હોય, કે પછી તમારો પતિ રોમાન્ટિક ના હોય અને જો આબધી વિશેષતાઓ છે તો તમે ખુબજ નશીબદાર હોય છે અને એ તમારા માટે બેસ્ટ જ છે.
દરેક વાતમા સમર્થન આપવુ.મિત્રો આપણે ઘણીવાર જોયુ છે કે દરેક પતિ પત્નીના સબંધો સારા નથી હોતા તેમના વૈવાહિક જીવનમા ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે અને તેનુ કારણ એ છે કે તેમનો પતિ તેમની પત્નીની વાત માનતા નથી પરંતુ જો તમારો પતિ તમારી દરેક વાત માને છે અને તમારી દરેક વાતમા તમારુ સમર્થન આપે છે તો તમારા માટે ખુબજ સારી વાત છે અને તમારા પતિને તમારા દ્વારા કરાયેલા દરેક કામમા પ્રોત્સાહન આપે છે અને તમારી દરેક વાતમા પોતાની રાય આપે છે તો એ તમારા માટે બેસ્ટ પતિ છે.
અશબ્દનો ઉપયોગ નથી કરતો.મિત્રો દરેક પતિ પત્નિના સબંધમા તકરાર થવી એ એક સામાન્ય વાત છે અને ઘણીવાર કોઈ ઝગડા દરમિયાન એકબીજા ઉપર આરોપ પણ લગાવવામાં આવે છે પરંતુ તેમ છતા તમારો પતિ તમારી સાથે અથવા તમારા પરિવાર વિશે અશબ્દનો ઉપયોગ નથી કરતો અને તમારી અને તમારા માતાપિતાનુ માન સન્માન કરે છે તો તમારે સમજવું જોઇએ કે તમારો પતિ તમારા પ્રત્યે ખુબજ ઇમાનદાર છે.
સબંધની જરુરિયાત.મિત્રો આજના સમયમા દરેકની જરુરિયાત પોતે જ હોય છે પરંતુ જો તમારો પતિ તમારી સાથે કોઈ ઝગડા પછી પણ તમારા સબંધને પ્રાથમિક્તા આપે છે તો તમે ખુબજ નસિબદાર છો કારણ કે આ સ્વાર્થી દુનિયામા કોઈપણ કોઇના માટે વિચાર કરતો નથી અને જો કરે છે તો તેની પાછળ એક સ્વાર્થ છુપાયેલો રહે છે તેથી જો તમારો પતિ તમારા સબંધને પહેલી પ્રાથમિક્તા આપે છે તો તમારે સમજવું જોઇએ કે તમારો પતિ તમારી સાથે ઇમાનદાર છે.
મન ખોલીને કરે છે વાતો.મિત્રો આપણે ઘણીવાર જોયુ છે કે કોઈ પણ પતિ તેની પત્ની સાથે ખુલ્લા દિલથી વાત નથી કરતો કારણ કે તે સમજે છે કે તેની પત્નીને તે વાતો જાણવાની કોઈ જરુર રહેતી નથી અને તેવામાં જો તમારો પતિ તમારી સાથે વાત કરવામા અચકાતો નથી પછી ભલે તે વાતો ગંભીર કે નાની કેમ નાહોય અને તમારો પતિ તમને દરેક વાત જણાવે છે અને તમારી દરેક વાત જાણવાની કોશીશ કરે છે તો આવાત તેનો સંકેત છે કે તમારો પતિ તમારી સાથે ખુશ છે.
પોતાની અપેક્ષા જણાવે.મિત્રો દરેક સબંધોમા કોઈને કોઈ અપેક્ષાઓ હોય જ છે અને તેવામા ઘણીવાર લોકો તેમની અપેક્ષાઓ તેમના જીવનસાથી થી છુપાવતા હોય છે અને જેના કારણે સબંધમા પ્રેમ ખત્મ થવા લાગે છે પરંતુ જો તમારો પતિ તમારી સાથે મન ખોલીને વાત કરે છે અને તમને જણાવે છે કે તેમને તમારાથી કઇ સમસ્યા છે અને તેમને તમારાથી કઇ અપેક્ષા છે તો તે તમારા સબંધો માટે ખુબજ સારુ છે અને તેવામાં તમારા પતિથી તમને કોઈ ફરિયાદ ના હોવી જોઇએ.