સાચો પ્રેમ કરીશ કહીને યુવકે બાંધ્યા વારંવાર સબંધ, જાણો શુ થયું પછી..

મિત્રો આજકાલની યુવતિઓ કોઈપણ વિચાર કર્યા વગર કોઈને પણ સાથે પ્રેમ સબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ મિત્રો આવા સબંધો લાબા સમય સુધી ચાલતો નથી અને તેનુ કોઈ ભવિષ્ય પણ હોતુ નથી મિત્રો આવા સબંધમા જોઇ કોઇ ભુલ થઈ જાય તો પછી તેમને આખા જીવન દરમિયાન તેનો અફસોસ થયા કરે છે મિત્રો આવા સબંધોમા કોઈપણ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો અમુક સમયે ખુબજ આઘાતજનક સાબિત થાય છે જેને આપણે આપણા જીવનમા ઘણી બધી મુશ્કેલીઓને આમંત્રિત કરીયે છે મિત્રો આલેખમા એક યુવતીનો એક એવોજ કિસ્સો જણાવવા જઇ રહયા છે જેણે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર એક યુવકના પ્રેમમા પડી જાય છે અને પછી જે થયુ એ ચોક્વનારુ હતુ તો મિત્રો આવો જાણીએ આ કિસ્સા વિશે.

બાળપણ મા મારા માતાપિતાનુ મૃત્યુ થઈ ગયુ હતુ અને હુ એક એકડ જમીન મા ખેતી કરીને પોતાનુ જીવન ગુજારતી હતી અને ત્યાજ મારાથી એક ભુલ થઈ ગઈ જેમા મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો મને તે છોકરા ઉપર ખુબજ વિશ્વાસ હતો અને તે પણ મને તે રીતે રાખતો હતો અને આ સબંધ દરમિયાન અમારી વચ્ચે ઘણી વાર સંભોગ જેવા સબંધો બાંધ્યા હતા કારણ કે મને તે છોકરા ઉપર ખુબ જ વિશ્વાસ હતો તે મારી પુરા જીવન દરમિયાન મારી સંભાળ રાખશે તેવુ મને લાગતુ હતુ પરંતુ મારી સાથે જે આગળ થયુ તે ખુબ જ દર્દનાક હતુ.

પરંતુ મને નહતી ખબર કે તે મને અળધા રસ્તા ઉપર મુકીને ચાલ્યો જશે અને અત્યારે હુ એક લગ્ન કર્યા વગરની એક છોકરાની મા છુ અને તે સિવાય મારે સામાજનો પણ સામનો પણ કરવાનો છે તેણે કહયુ કે મને મારી ચિંતા નથી પરંતુ મને ચિંતા છે તો આ છોકરાંની કે હવે હુ તેનો ઉછેર કેવી રીતે કરીશ મેં તે છોકરા ઉપર વિશ્વાસ કરીને ખુબજ મોટી ભુલ કરી છે અને અત્યારે હુ તે ભુલની સજા ભોગવી રહી છુ.

હુ વિચારું છુ હુ તો જીવી લઇશ પરંતુ મારુ બાળક કેવીરીતે આ દુનિયા નો સામનો કરશે કે હુ આ છોકરાને કોઈને ગોદ આપવા માંગુ છુ પરંતુ મને કશુંય સમજાતુ નથી કે હુ હવે શુ કરીશ મિત્રો આ કરૂણ અવાજે કહેવાયેલા શબ્દો છે એક 21 વર્ષીય લગ્ન કર્યા વગર બનેલી મા ના જે જીલ્લા હોસ્પિટલમા ડૉક્ટરો અને નર્સોને પોતાની દર્દનાક કહાની સંભળાવી રહી હતી.

જિલ્લા હોસ્પિટલમાં સારવાર એક અઠવાડિયા સુધી ચાલતી હતી.મિત્રો રાયગઢ વિસ્તારની એક યુવતિને ગંભીર હાલતમા 14મેં નાદિવસે જીલ્લા હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી અને તે યુવતિ પાસે કોઈ હાજર પણ નહતું અને ત્યા તેનો બે દિવસ સુધી તેની સારવાર કરવામા આવી અને ત્રીજા દિવસે તે યુવતીએ એક છોકરીને જન્મ આપ્યો પરંતુ તે દરમિયાન તે યુવતિની હાલત સારી હતી પરંતુ તે નવજાત છોકરીની હાલત ખુબજ ગંભીર હતી જેના કારણે તે નવજાતને જીલ્લા હોસ્પીટલના આઇસીયુ વોર્ડમા શિફ્ટ કરવામા આવી હતી અને ત્યારબાદ 1 અઠવાડિયા સુધી તે યુવતિ અને તે નવજાતની સારવાર ચાલી અને 20 મેં નાદિવસે તે યુવતિ રાજા લઇને તે અને નવજાત બાળકને લઇને જતી રહી.

નવજાતને ચોરી કરવાની કોશિશ કરી.મિત્રો જીલ્લા હોસ્પિટલની નર્સોએ જણાવ્યુ કે જે દિવસે યુવતિએ તે બાળકીને જન્મ આપ્યો હતો તે દિવસે તે યુવતીનો કોઈ સબંધી યુવક આવ્યો હતો અને તે નવજાતને રમાડવાના બહાને તેને ખોડામા લીધી અને જ્યારે તેને લાગ્યુ કે તેની આજુબાજુ કોઈનથી તો તેણે મોકો જોઇને ભાગી જવાની કોશિશ કરી પરંતુ નર્સો એ તેને પકડી લીધો અને તે યુવક પાસેથી તે નવજાતને છોડાવી લીધી અને પછી ખબર પડી કે તે યુવક તે યુવતિનો જીજાજી હતો અને આ ઘટનાએ પુરા હોસ્પિટલના તમામ મેનેજમેન્ટ ને કોર્ટમા હાજર કરી દીધા હતા.અને છેવટે કોર્ટમા સવાલ પુછવામા આવ્યો કે કોઈ સલામત વોર્ડમાં એસ.એન.સી.યુ.ની પરવાનગી લીધા વિના કોઈ નવજાતને કેવી રીતે ચોરી શકે છે અને સમય જતાં તે યુવકની હિલચાલ પકડાઈ ગઈ અથવા તો સિવિલ સર્જન ને આ મામલે જવાબ આપવામા આવ્યો હોત.

સિવિલ સર્જન અંજાન જ્યારે યુવતી હોસ્પિટલ છોડી જતી રહી.મિત્રો હોસ્પિટલની નર્સોએ જણાવ્યું કે યુવતી છેલ્લા દિવસે તેના બાળક સાથે ઘરે જતી રહી હતી તેની સાથે તેના કેટલાક સંબંધીઓ પણ હતા અને તે જ સમયે આ કિસ્સામાં સિવિલ સર્જન એસ.એસ. ભાટિયા કહે છે કે યુવતીને રજા આપવામાં આવી છે કે નહીં તે મને ખબર નથી હું સ્ટાફને પુછ્યુ હતુ કે આગંભીર બાબત સામે આવ્યા બાદ પોલીસ અને અન્ય સંસ્થાઓ પણ યુવતીનો સંપર્ક કરી રહી છે અને પોલીસે તેમના નિવેદનો નોંધ્યા છે અને તપાસ અને ફરિયાદના આધારે પોલીસ આ કેસની તપાસ કરશે.

About bhai bhai

Check Also

60 વર્ષના કાકાએ બાંધ્યા પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે, પણ યુવતી થઈ ગર્ભવતી અને થયું આવું…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા …