મિત્રો આજે આપણે એક નવા લેખ વિશે વાત કરીશું અને જેમાં હું તમારા માટે એક સાવ નવી માહિતી લઈને આવ્યો છું અને જેમાં આપણે જાણીશું ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની વિશે કે તેમની પાસે કેટલી લક્ઝરી કાર છે અને તેની કિંમત વિશે આજે અહીંયા આપણે જાણીશું અને તેમજ તેમની ઘણી બધી એવી ગાડીઓ છે જેના વિશે તમને ચોક્ક્સની ખબર નહિ હોય તો આજે હું તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યો છું તો આવો જાણીએ મહેન્દ્રસિંહ ધોનીની આ લક્ઝરી ગાડીઓ વિશે.
તેમજ અહીંયા આજે કહેવામા આવ્યું છે કે 7 જુલાઈ એટલે કે આજે ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ છે જેની આપણે ખબર નહિ હોય પન્નહુ તમને જણાવી દઉં તેમજ ધોની એક અદભૂત ક્રિકેટર, વિકેટકીપર, મેળ ન ખાતા કેપ્ટન અને વિશ્વનો નંબર 1 ફિનિશર છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ તે ક્રિકેટ ઉપરાંત, ધોનીને લક્ઝરી ગાડીઓ પણ ખૂબ પસંદ છે અને ગાડીઓ ફેરવવાનો પણ મહેન્દ્રસિંહ ધોનીને ખૂબ જ શોખ છે અને તેમની પાસે ઘણી બધી ગાડીઓ પણ છે જેના વિશે પણ આપણે જાણીશું અને તેમજ આજે હું તમને તેમની કેટલીક ગાડીઓના સંગ્રહ વિશે જણાવવા જઈ રહ્યો છુ જેના વિશે કદાચ તમે નહિ જ જાણતા હોવ તો આવો જાણીએ.
તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક- પ્રથમ વાત કરવાની છે તે જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ જે ધોનીની નવીનતમ કાર કલેક્શનમાં શામેલ છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ એસયુવી 6.2-લિટર સુપરચાર્જ્ડ વી 8 એચ.એમ.આઇ એન્જિન દ્વારા સંચાલિત છે તેવું પણ કહેવાય છે અને તેમજ જે 707 બી.એચ.પીનો પાવર ઉત્પન્ન કરે છે તેમ કહેવામા આવી રહ્યું છે.
ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હમર એ 1992 અને 2009 ની વચ્ચે હમરની એચ 1 એચ 2 અને એચ 3 ની ત્રણ પેઢીઓ છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેની સાથે જ ધોની હમર એચ 2 ના માલિક પણ છે તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ તેમાં 6.2 લિટરનું શક્તિશાળી વી 8 પેટ્રોલ એન્જિન છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ને જે 393 બી.એચ.પીનો પાવર ઉત્પન્ન કરે છે તેમજ તેમને આવી ગાડીઓ ફેરવવાનો ખૂબ જ શોખ છે તેમજ ભારતમાં હમર એચ 2 ની એક્સ શોરૂમ કિંમત 75 લાખ રૂપિયા અને એચ 3 ની કિંમત 80 લાખ રૂપિયા છે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે.
તેની સાથે જ ઓડી ક્યૂ 7 એ ભારતની સૌથી પ્રખ્યાત લક્ઝરી ગાડી છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ કહ્યું છે કે એસ.યુ.વી કારમાંની એક ઓડી ક્યૂ 7 છે તેવું કહેવામા આવી રહ્યું છે અને આ એસ.યુ.વીમાં વી 12 ટર્બો-ડીઝલ એન્જિન છે અને તેમજ જે 800 એનએમ ટોર્ક જનરેટ કરે છે તેવુ પણ જણાવ્યું છે.
ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ધોનીની નિસાન જોંગા 1 ટન તરીકે જાણીતી હતી પણ ત્યારબાદ તે ખરેખર નિસાન 4W70 શ્રેણીનું વાહન છે તેમજ આ તાનસુ એસયુવીમાં કોન્ટ્રાસ્ટ ટેન કલર સીટ, બ્લેક ફિનિશ ડેશબોર્ડ અને સેન્ટ્રલ કન્સોલ અને એસી વેન્ટ્સ, સ્ટીઅરિંગ વ્હીલ અને સેન્ટ્રલ કન્સોલ પર લીલો ઉચ્ચારો મળશે અને તેની સાથે જ આ નિસાન જોંગામાં 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે અને જેમાં આ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે તેવું પણ કહેવાય છે.
તેની સાથે સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બાઇકના સંગ્રહમાં હાર્લી ડેવિડસન-ધોની હાર્લી ડેવિડસન ઉપરાંત યમહા, કાવાસાકી વગેરેની માલિકી ધરાવે છે તેની વાત કરવામાં આવી રહી છે અને તેમજ તેમાં 1,690 સીસી એન્જિન છે તેવું જણાવ્યું છે અને તેમજ જે 132 બી.એચ.પીની પાવર જનરેટ કરે છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે.
તેમજ હેલકટ એ વિશ્વની સૌથી વૈભવી બાઇકોમાંની એક છે અને તેમજ તે પાવર ક્રુઝર છે જેની ડિઝાઇન પણ ખૂબ જ અલગ છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ હેલકટ લાંબા અંતરની ટૂર બાઇક છે અને તેમજ ધોની પણ તેને પાટા પર ચલાવતા જોવા મળ્યો છે અને જેમાં એક્સ 132 હેલકટ 2.2-લિટરના વિશાળ-વી-ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે અને જે 121bhp અને 190nm ટોર્ક જનરેટ કરે છે તેવું જણાવ્યું છે.