નમસ્કાર મિત્રો આપણા જીવન મા હાસ્ય નુ ખુબજ મહત્વ હોય છે મિત્રો જીવનમા હાસ્ય જ આપણા જીવન મા દુખો ને દુર કરે છે મિત્રો જ્યારે આપણા જીવન મા જ્યારે પણ કોઈ દુખ આવે ત્યારે જીવનમા ગભરાવાની જરુર નથી બસ તેને હસતા હસતા તેનો સામનો કરો તમને સફળતા જરુર મળશે મિત્રો આપણે જ્યારે કોઈ હાસ્ય ની વાત કરીયે તો આપણને ફક્ત એક જ સિરિયલ ની વાત યાદ આવે છે અને તે છે તારક મહેતા કા ઉલટા ચશ્મા મિત્રો આ સિરિયલે ઘણા ના દિલો માએક આગવુ સ્થાન બનાવી લીધુ છે આ સિરિયલ ના દરેક પાત્ર આપણે ને ખુબજ હસાવવા પ્રયત્ન કરે છે તે પછી જેઠાલાલનુ પાત્ર હોઇ કે પછી ચંપક ચાચા નુ પાત્ર હોય કે પછી સિરીયલ મા બતાવામા આવતી સોસાયટીના ઍક્મેવ સેક્રેટરી આત્મારામ ભીડે મિત્રો આજે આપણે વાત કરીશુ આત્મારામ ભીડે એટલે મંદાર ચંદવાદકર વિશે તો આવો મિત્રો જાણીએ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ ના આત્મારામ તુકારામ ભીડે ના અંગત જીવન વિશે.
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ જે રીતે ભારત દેશ ના જુદા જુદા ભાગો મા ખુબજ પોપ્યુલર થઇ ગઇ છે તેમજ વર્ષો થી લોકોના દિલો ઉપર રાજ કરે છે તે રીતે મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ જ નહી પરંતુ તે સિરિયલ મા અભિનય કરતા દરેક પાત્રો પણ લોકો ના દિલો મા રાજ કરે છે આ સિરિયલ નુ એક એવુ પાત્ર જે તુકારામ ભીડે નુ પાત્ર જે મંદાર ચંદવાદકર ભજવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંદાર નો જન્મ 27 જુલાઇ1976 ના રોજ મુંબઈ મા થયો હતો અને તેઓ એક કલાકાર ની સાથે તેઓ એક એન્જિનિયરિગ પણ છે મિત્રો મંદાર સિરિયલ મા ભલે એક કઠોર શિક્ષક નુ પાત્ર ભજવે છે પરંતુ તેમની અસલ જિંદગી મા ખુબજ શાંત સ્વભાવ ધરાવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પેહલા ઇટાઈમ્સ ટીવી ની સાથે એક ઈન્ટરવ્યૂ મા મંદાર ચંદવાદકરે જણાવ્યુ કે એકટિંગ પ્રત્યે ના પ્રેમ ના કારણે પોતાની એન્જિનિયરીંગ ની નોકરી છોડી દીધી હતી તેમણે આગળ જણાવતા કહયુ કે મેં 2008 સુધી ખુબજ સંઘર્ષ કર્યો અને હુ પેશાથી એક મિકેનિકલ એન્જિનિયરિંગ છુ અને દુબઇ મા નોકરી કરતો હતો પરંતુ 2000 મા હુ તે નોકરી છોડી ને ભારત પાછો આવી ગયો કેમકે હુ અહિ મારા એકટિંગ ના સપનાને પુરુ કરી શકુ.
મંદારે આગળ જણાવતા કહયુ કે મને બાળપણ થી જ એકટિંગ પ્રત્યે ખુબજ લગાવ હતો અને મેં ઘણા થિયેટરના પ્લેય મા કામ કર્યુ તેમજ ટીવી સિરિયલ્સમા પણ કામ કર્યુ પણ મંદાર ચંદવાદકરને અસલી ઓળખાણ તો સબ ટીવીની સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં સેક્રેટરીના રોલથી જ મળી છે તેમણે જણાવ્યુ કે હુ ક્ફ્ત એક મોકાની તલાશ મા હતો અને એ મોકો મને 2008 મા તારક મેહતા કા ઉલટા ચશ્મા થી મળ્યો.
મિત્રો મંદારે આગળ જણાવતા કહયુ કે તારક મહેતા કા ઉલટા ચશ્મા એ તેમની પુરી જિંદગી બદલી નાખી તેઓએ કહયુ કે આ સિરિયલ મા ભીડે ના પાત્ર ભજવી ને હુ ખુબજ મશહૂર થયો તેમજ લોકો પણ મને ઓળખવા લાગ્યા મંદારે આગળ જણાવતા કહ્યુંકે જ્યારે મેં આ સિરિયલ માટે મારી પસંદગી કરવામા આવી ત્યારે મને એ પણ નહોતી ખબર કે આ સિરિયલ એક દિવસ બધા રેકોર્ડ ને તોડશે ને એક દિવસ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ મા પોતાનુ નામ નોધાવશે આત્મારામ તુકારામ ભીડે એટલે મંદાર ચંદવાદકરને ટીવી સીરિયલમાં કામ કરવા બદલ 40 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ આપવામાં આવે છે અને ટીવી પર ફક્ત એક સ્કુટર ધરાવતા મંદાર પોતે ઘણી બધી લક્ઝરી કારોના માલીક છે.
મિત્રો મંદાર ચંદવાદકર પોતાને નશીબદાર માને છે કેમ કે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ ના કારણે તેમને શાહરુખ ખાન,અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાનો મોકો મળ્યો મિત્રો ઘણા બધા લોકો ફિલ્મી અભિનેતા સાથે કામ કરવાના સપના જુવે છે અને મિત્રો તમે જાણો છો કે તારક મહેતા કા ઉલટા ચશ્મા ની સિતિયલ મા ઘણા બધા ફિલ્મી સુપરસ્ટાર આવી ચુક્યા છે મંદાર આગળ જણાવતા કહે છે અમારો સૌથી યાદગાર કિસ્સો એ હતો કે જ્યારે શો ના સેટ પર અમિતાભ બચ્ચન આવ્યા હતા અને એ અમને એક સપના જેવુ લાગતુ હતુ મિત્રો મંદારે હિન્દી સિવાય મરાઠી પણ સિરિયલ મા કામ કરી ચુક્યા છે
મિત્રો મંદારે સેનહ્લ નામની યુવતિ સાથે લગ્ન કર્યા છે અને તેમને પાર્થ નામનો એક પુત્ર પણ છે મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા ના સિરિયલ મા મંદાર માત્ર એક સ્કુટર ના માલિક તેમની અસલ જિંદગી મા કરોડૉ ના માલિક છે અને તેમની પાસે ઘણીબધી લક્ઝરી કારો પણ છે મિત્રો મંદાર ને અત્યારે તેમના મિત્રો કે સગા સંબંધી તેમના નામ ના બદલે ભીડે ના નામ થી બોલાવાનુ વધારે પસંદ કરે છે મંદાર રિરિયલ મા ખુબજ ગુસ્સા વાળા વ્યક્તિ નુ પાત્ર ભજવે છે પરંતુ તેમની અસલ જિંદગી મા ખુબજ શાંત સ્વભાવ ધરાવે છે તેમજ મંદાર અત્યારે આત્મારામ ભીડે ના નામથી લોકો મા ખુબજ લોકપ્રિય બની ગયા છે