દિયર સાથે હતા ભાભીને સબંધ પણ મોટાભાઈને પડી ગઈ ખબર ,તો થયું આવું

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ કિસ્સો છતરપુર જિલ્લામાં આવેલ નૌગાંવમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપ અને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આ આરોપી બાળકીનો પડોશી રાજેશ વિશ્વકર્મા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ જણાવ્યું છે કે જેના ઉપર પોલિસે 25 હજારના ઇનામની જાહેરાત પણ કરી દીધી હતી તેવું કહ્યું છે અને ત્યારબાદ જ્યારે પોલીસે એવું પણ જણાવ્યું હતું કે 28-29 ની રાત દરમિયાન રાજેશનો તેની પત્ની સાથે ઝગડો થઇ ગયો હતો અને તે આ દિવસે ખૂબ જ ઝઘડ્યા હતા અને તેમજ કહેવામા આવ્યું છે કે તેની પત્નીના નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા.

પણ ત્યારબાદ જયારે જેના કારણે બંને વચ્ચે ઝગડો પણ થઈ ગયો હતો અને મારઝૂડ પણ થઈ હતી બંને ઘણું બધું ઝઘડ્યા હતા તેવું કહેવાય છે અને ત્યારબાદ આ આરોપીએ દારૂ પીધો હતો અને ગાંજાનો નશો પણ કર્યો હતો જેના કારણે તે હોશમાં પણ ન હતો અને જ્યારે તે રાત્રે 9 વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બહાર નીકળી પડ્યો હતો જ્યારે પડોશીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો તેમાં ઘૂસી ગયો હતો અને તેને આ વાતની કોઈને પણ જાણ કરી ન હતી અને ત્યારબાદ જ્યારે આ સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હતો અને તેની સાથે જ તેને ગામની બહાર કૂવા કાંઠે લઈ ગયો હતો અને તેની સાથે ન કરવાનું કર્યું હતું.

તેની આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે છતરપુર એસપી કુમાર સૌરભે પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેની જાણ કરી હતી તેમજ તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બનગાંયમાં માસૂમના રેપ અને હત્યાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આ આરોપી રાજેશ વિશ્વકર્માએ આ ઘટનાને કરૂણ અંજામ આપ્યો હતો તેવું જણાવ્યું છે અને તેની સાથે જ આ આરોપીના પત્નીના તેના સગા ભાઇ સાથે જ અનૈતિક સંબંધો હતા અને ઘરમાં જ તેને આવું કુતય કર્યું હતું જેનાથી તે ખુબજ ગુસ્સે હતો.

પણ ત્યારબાદ આ એસપીએ એવું જણાવ્યું હતું કે આરોપીએ નશામાં પત્ની સાથે ઝગડો કર્યો હતો અને ઘરેથી નીકળી ગયો અને ત્યારબાદ પડોશમાં સૂતી બાળકીને ઉઠાવી કૂવા કાંઠે લઈ ગયો હતો અને તેની સાથે ન કરવાનું કામ કરી નાખ્યું હતું અને તેને ચીસો પણ પાડી હતી પણ આ સમયે તેની આસપાસ કોઈ આવ્યું ન હતું અને તેને તેણીનો રેપ કર્યો હતો પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે જે તેને ડર લાગ્યો હતો અને કોઇને ખબર ન પડી જાય એ બીકે બાળકીને કૂવામાં ફેંકી દીધી હતી અને તેની સાથે જ તેની હત્યા પણ કરી નાખી હતી આ વાતની કોઈને જાણ ન થતા આગળ એસપીએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે 13 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અંતે એવું પણ જણાવ્યું છે કે આ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ ટ્વિટ કરી શિવરાજ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે આ બીજેપી સરકારમાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતા અને ત્યારબાદ આ કેસમાં એસપી કુમાર સૌરભે નૌગાંવ સ્ટેશન ટીઆઈને સસ્પેન્ડ કરી આરોપી પર 10 હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી અને તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાગર રેંજ આઈજીએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી અને ઇનામની રકમ વધારીને 25 હજાર પણ કરી દીધી હતી તેની અહીંયા જાણ કરવામાં આવી છે.

About bhai bhai

Check Also

પત્ની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો આ ક્રિકેટર,પણ પતિની…

ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી નિદાહાસ ટી20 ટ્રાઇ સીરીઝમાં ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને કારમી હાર …