અહીં છોકરીઓ રાત્રે કોઈપણ કપડા પહેર્યા વગર ફરવું પડે છે સમગ્ર ગામ માં, જાણો કેમ

મિત્રો આપણો દેશ ઘણો વિકાસશીલ દે છે પરંતુ અમુક અંધવિશ્વાસની માન્યતાઓ હજુ પણ આપણા દેશમા ચાલી રહી છે મિત્રો આપણા દેશમા ઘણી માન્યતાઓ અથવા અંધશ્રદ્ધાઓ છે પરંતુ ઘણી માન્યતાઓ એવી છે જે સ્થાનિક પરંપરા અને સ્થાનિક લોકોની માન્યતા પર આધારિત છે જો કે તેમાંની કેટલીક માન્યતાઓ અનુભવ પર આધારિત હોવાનું માનવામાં આવે છે અને આપણને અનુભવ પણ ઘણું શીખવે છે.

મિત્રો પ્રશ્નો ઘણા બધા છે પરંતુ થોડાક જ લોકો તેનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે અને જેઓ નથી કરતા તેઓ કોઈપણ માન્યતાના અંધભક્ત બની જાય છે અને કોઈ પણ આ માન્યતાઓ અથવા પરંપરાઓને તોડવાની અથવા તેમની સામે પગલા લેવાની હિંમત નથી કરતુ પરંતુ તેઓ પણ પોતાનુ જીવન તે ખોટી માન્યતા સાથે જીવવાનું પસંદ કરે છે અને પોતાનુ આગળનુ જીવન પણ તેની સાથે જ જીવી પણ લે છે.

મિત્રો આજે આપણે આ લેખ દ્વારા વાત કરવા જઇ રહ્યા છે એક એવા ગામ વિશે જ્યા અંધશ્રદ્ધાએ લોકોના મનમા એવી રીતે ઘર બનાવી દીધુ છે કે કોઈ પણ તેની સામે લડવાણી કે પછી તેને બંધ કરાવવાની કોશિશ નથી કરતુ પરંતુ તે ગામના લોકો તેની સાથે પોતાનુ જીવન જીવવાની કોશીશ કરી રહ્યા છે મિત્રો આ ગામની એક એવી અંધશ્રદ્ધા છે કે જો તે ગામમા વરસાદના થાય તો ગામની કુંવારી છોકરીઓને પોતાના કપડા ઉતારી પોતાના ખેતર સુધી ચાલીને જવાનુ અને તેમ કરવાથી તે ગામના ભગવાન ખુશ થાય છે તો મિત્રો આવો જાણીએ કે આ માન્યતા પાછળનુ શુ કારણ છે.

મિત્રો બિહારના એક નાનકડા ગામમા એવી માન્યતાછે કે રાત્રે છોકરીને પોતાના કપડા ઉતારીને ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે મિત્રો ત્યા વર્ષોથી રહેતા બુઝુર્ગોનુ માનવુ છે કે જો તેમના ગામમા સારો વરસાદ નથી થતો તો ગામની કુંવારી છોકરીઓ ને પોતાના કપડા ઉતારીને ઘરની બહાર કાઢી મુકવામા આવે છે અને તેમને પોતાના ઘરેથી પોતાના ખેતર સુધી કપડા વગર જવાનુ હોય છે મિત્રો આવુ કરવાથી તેમના ગામના ભગવાન ખુશ થાય છે અને સારો વરસાદ પણ થાય છે.

મિત્રો આ આખો મામલો ગામ વિસ્તારથી જોડાયેલો છે મિત્રો બિહારના મોટાભાગના ગામોમાં ઓછા વરસાદને કારણે પાક બરબાદ થઈ જાય છે અને આવી સ્થિતિમાં ગ્રામજનો ભગવાનને નવા પાક માટે સારા વરસાદની માંગ કરતા હોય છે જે માટે છોકરીઓને ગામના દરેક ઘરમાંથી પોતાના કપડાં ઉતારીને પોતાના ખેતરમાં જવા માટે કહેવામાં આવે છે.

મિત્રો છોકરીઓ તેમના પરિવારના લોકો આવું કરવા માટે મજબુર કરે છે મિત્રો બિહારમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના લોકો તેમની માન્યતાઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને પૂર્વી ભારતમાં ઓછા વરસાદના કારણે ખેડુતો ખુબજ પરેશાન રહેતા હોય છે મિત્રો આવી પરીસ્થિતિમાં ખેડુતો તેમની કુંવારી છોકરીને પોતાના કપડા ઉતાર્યા બાદ ખેતરોમાં વાવણી કરવા મોકલે છે.

મિત્રો ત્યાના બુઝુર્ગોનુ માનવુ છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અને તેનો ઉપયોગ ખેતીમા સારો વરસાદ ના થવાના માટે કરવામા આવે છે અને આવુ કરવાથી તેમના ભગવાન ખુશ થાય છે અને સારો વરસાદ કરે છે પરંતુ મિત્રો તમને એ જાણીને નવાઇ લાગશે કે આ છોકરીઓ પોતાની મરજીથી આવુ નથી કરતી પરંતુ તેમના પરિવારના લોકો તેમની છોકરીઓને મજબુર કરે છે આવુ કામ કરવા માટે જેથી વરસાદ સારો થાય અને ખેતીમા પણ રાહત થાય મિત્રો આ ગામમા એવી માન્યતા છે કે આવું કરવાથી છે વરસાદના ભગવાનને મજબુર કરવામા આવે અને આના કારણે તેઓ ચોમાસાના વરસાદ માટે દબાણ કરી શકે પરંતુ હકીકતમાં આ વિસ્તારોમાં ચોમાસાના વરસાદની ખુબજ જરૂરિયાત છે જેનાથી ખેતરોમાં વાવણી થઈ શકે.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …