તારક મહેતામાં કેટલો છે આ બાળકલાકારોનો પગાર ? શુ તમને ખબર છે ?

લૉકડાઉન બાદ હવે ઘણા ટેલિવિઝન શૉઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. સાથે જે સૌનો કૉમેડી અને દર્શકોનો લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ થઈ ગઈ છે.અને ઘણા એપિસોડ પણ થઈ ચૂક્યા છે.હાલમાં તારક મહેતા માં નવા કલાકારોની પણ એન્ટ્રી થઈ છે.પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનો ફેવરિટ છે. ખાસ કરીને બાળકો આ શોને વધુ પસંદ કરે છે. શોમાં ટપ્પૂ સેના પણ ખૂબ જ લોકપ્રિય છે. તારક મહેતાના આ બાળ કલાકારો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. જેમાં ટપ્પૂ, ગોગી, ગોલી, સોનુ, પિંકૂ બધાં જ છે. તો ચાલો જાણીએ આ લોકો કેટલી ફીસ લે છે.

રાજ અનડકટ.ટપ્પૂના પાત્રમાં જોવા મળતો રાજ અનડકટતારક મહેતામાં ટપ્પૂનો રોલ પ્લે કરનાર રાજ અનડકટ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે. તેણે ભવ્ય ગાંધીને શોમાં રિપ્લેસ કર્યો છે. રિપોર્ટ્સ મુજબ ટપ્પૂને એક એપિસોડના 20 હજાર રૂપિયા મળે છે.19 વર્ષીય રાજ હાલમાં મુંબઈમાં માસ મીડિયા કોલેજમાં બેચલરનું ભણે છે. રાજ મલાડમાં રહે છે. રાજ આ પહેલાં ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘એક રિશ્તા સાંજેદારી કા’માં જોવા મળ્યો હતો. રાજે કહ્યું હતું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ઘણો જ મોટો ફૅન છે. ટપુ હવે બિલકુલ તોફાની નહીં રહે પરંતુ વધુ વિન્રમ તથા સમજદાર જોવા મળશે. તેને આ લોકપ્રિય રોલ ભજવવા મળ્યો, તેને લઈને તે અસિતસરનો ઘણો જ આભાર માને છે. તે અસિત સરને ક્યારેય નિરાશ કરશે નહીં.

કુશ શાહ.ગોલીના પાત્રમાં જોવા મળતો કુશ શાહતારક મહેતામાં જેઠાલાલ સાથે મસ્તી મજાક કરતો કુશ શાહ એટલે કે ગોલી 2008થી આ શો સાથે જોડાયેલો છે. તે એક એપિસોડના 18 હજાર રૂપિયા લે છે. આ સિવાય શોમાં ગોલીનો રોલ પ્લે કરનાર કુશ શાહ કહે છે કે, આ શોએ અમારું જીવન બદલી નાખ્યું છે. પહેલાં લોકો અને મારા સંબંધીનો મને મારા નાનપણના નામથી એટલે કે કુશ કહીને બોલાવતા હતા પણ હવે બધાં મને મારા ઓનસ્ક્રીન નામ ગોલી કહીને બોલાવે છે.

પલક સિધવાની.સોનુના પાત્રમાં જોવા મળતી પલક સિધવાનીસોનુના પાત્રમાં પલક સિધવાની જોવા મળે છે. તેણે નિધી ભાનુસાલીને રિપ્લેસ કરી છે. તેને એક એપિસોડના 10 હજાર રૂપિયા મળે છે.પલક સિંધવાનીનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો.19 જાન્યુઆરી, 2018 ના રોજ, તેણીએ તેની કોલેજ-મિસ એસ.આઈ.એસ. માં એક મોડેલિંગ સ્પર્ધા જીતી.

સમય શાહ.તારક મહેતાનો ગોગી એટલે કે સમય શાહ અત્યારે ઘર-ઘરમાં જાણીતો છે. માત્ર 16 વર્ષની ઉંમરે ગોગીએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને આ ઓળખ તેને ઘણાં સંઘર્ષો પછી મળી છે. તેણે મુંબઈમાં પણ જમીન પર સૂઈને રાતો પસાર કરી છે. તે ઘણી રાતો જાગ્યો છે અને સવારે કામની શોધમાં નીકળી પડતો હતો. જોકે, હવે તેનો સમય બદલાઈ ગયો છે. ગોગીના પાત્રમાં જોવા મળતો સમય શાહસમય શાહ તારક મહેતામાં ગોગીનું પાત્ર ભજવે છે. ગોગી ભવ્ય ગાંધીની માસીનો છોકરો છે. સમય શાહ 2008થી આ શો સાથે જોડાયેલો છે. તે એક એપિસોડના 15 હજાર રૂપિયા લે છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …