મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને સાવરણી વિશે જણાવવાનો છું અને તેમજ આ સાવરણી એ આપણા ઘર નુ મહત્વ નુ તથા અભિન્ન અંગ છે અને ત્યારબા આ સાવરણી ની સહાયતા વડે આપણે ઘર ની સાફ સફાઈ કરી છે અને ત્યારબાદ ઘર ને સ્વચ્છ તથા ચોખ્ખુ રાખી શકીએ છીએ પણ તેની સાથે જ કહેવાય છે કે આવી દરેક વસ્તુ ની જેમ સાવરણી ની પણ એક નિશ્ચિત સમયમર્યાદા હોય છે અને જેમ આપણે કોઈપણ વસ્તુ તૂટી જાય અથવા તો ભાંગી જાય તો તે વસ્તુ ને ઘર ની બહાર ફેંકી દેતા હોઈએ છીએ એવી જ રીતે જ્યારે સાવરણી પણ તૂટી ભાંગી જાય એટલે ઘર ની બહાર ફેંકી દેવામાં આવે છે તો આવો જાણીએ આ લેખ વિશે આગળ માહિતી.
ત્યારબાદ અહીયા પ્રશ્ન એ થાય છે કે આ એક જૂની તુટેલી સાવરણી છે અને જેને ઘર ની બહાર ફેંકવા માટે કયો દિવસ શુભ ગણાય છે તો આ વાત સાંભળી ને તમને થોડા સમય માટે હસવુ અવશ્ય આવશે પણ આ વાત ખરેખર સાચી છે કે કઈ સાવરણી ને બહાર ફેંકવા માટે તિથિ,વાર કે સમય જોવા ની આવશ્યકતા થોડી પડે પણ હા ખરેખર આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ અને લોકો ની અજ્ઞાનતા ને દૂર કરતા જ અમે તમને જણાવી દઈએ કે આપણા પ્રાચિન શાસ્ત્રો મા આ ઘર ની સાફ-સફાઈ નુ કાર્ય કરતી સાવરણી ને લક્ષ્મીજી નુ સ્વરૂપ પણ માનવામા આવે છે અને જેના કારણે સાવરણીમાં પણ આ મહત્વ છુપાયેલું છે.
તેની સાથે જ અહીંયા જણાવવામાં આવ્યું છે કે જો તમારે તમારી જૂની તથા તૂટેલી સાવરણી ને ઘર ની બહાર ફેંકવી હોય તો તેના માટે તમારે અમાસનો દિવસ શુભ માનવામાં આવે છે અને તેમજ તમે અમાસ ના દિવસે તમારા ઘરમાથી આ જૂની સાવરણી નો નિકાલ કરી શકો છો.કારણ કે આ દિવસે જૂની સાવરણી ફેંકવા થી કોઈપણ પ્રકાર નો દોષ લાગતો નથી અને આવી અમુક કહેવતોને માન જરૂર આપવું જોઇએ.
ગુરૂવાર તથા શુક્રવાર ના દિવસે ના કરવુ આ કાર્ય.તેમજ જણાવવામાં આવ્યું છે કે તમારે ક્યારેય પણ આ ભૂલથી પણ આ દિવસે સાવરણી ઘર માથી બહાર ના ફેંકવી જોઈએ કારણ કે આમ કરવાથી સાક્ષાત લક્ષ્મી માતા રુષ્ટ થઈ ને સદાય ને માટે ચાલ્યા જાય છે.
આવુ કરવા થી સમસ્યાઓ વધે છે.પણ આવું કરવાથી સમસ્યાઓ વધવા લાગે છે અને જો સાવરણી તૂટી ગઈ હોય અને તે સમગ્ર ઘર મા આમ–તેમ વિખેર ઊડતી હોય તો તે તમારા ઘર મા દરિદ્રતા લાવવા નુ કારણ બની શકશે અને ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે જે તમારા ઘરમા ધનની ઉણપ સર્જાવા માંડશે તથા આ પ્રકારે સાવરણી ઘરમા વેર-વિખેર કરવી તે અપશુકન ગણાય છે અને જે તમારી સમસ્યાઓને વધારી શકે છે.
સાવરણી ની ખરીદી માટે આ દિવસ ગણાય છે શુભ.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે જો તમારા ઘરની જ સાવરણી જૂની થઈ ગઈ હોય અથવા તો તે સાવરણી તૂટી ગઈ હોય તો અને જો તમે નવી સાવરણી ખરીદવા ઈચ્છતા હોવ તો નવી સાવરણી મંગળવાર,શનિવાર અથવા તો અમાસ ના દિવસે ખરીદવી અત્યંત શુભ ગણવામાં આવે છે અને આ ઉપરાંત કહેવાય છે કે આ જ દિવસોએ તમારી નવી સાવરણી વાપરવા ની શરૂઆત કરો તો ઘર મા રહેલા તમામ દોષો દૂર થઈ જશે અને ઘરમાં શાંતિ પણ રહેશે.
સાવરણી થી ક્યારેય પણ આ કાર્ય ના કરશો.તેની સાથે સાથે જ જો તમે જમીન પર જમવાનુ ઢોળાયેલુ હોય તો તેને ક્યારેય પણ સાવરણી થી સાફ ના કરવુ જોઈએ કારણ કે આમ કરવાથી સૌપ્રથમ માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને ત્યારબાદ આ ઢોળાયેલી વસ્તુ ને સૌપ્રથમ કપડા થી જ સાફ કરવી જોઈએ અને ત્યારબાદ અહી સાવરણીનો ઉપયોગ કરવો.
કયારેય ના કરશો આ કાર્ય.અને જો જમીન પર સાવરણી પડેલી હોય તો તમારે તેણે સાવરણીની બીજી તરફ જવુ હોય તો ક્યારેય પણ સાવરણી ને ટપી ને ના જવુ જોઈએ અને તેનાથી દૂર રહીને જ જવું કારણ કે આમ કરવાથી લક્ષ્મી માતા ક્રોધિત થઈ જાય છે અને આ ઉપરાંત તેઓ ક્યારેય પણ સાવરણી બેડની નીચે ના રાખવી જોઈએ કારણ કે તેના થી પતિ-પત્નિ ના સંબંધો વચ્ચે તિરાડ પડે છે અને બંને વચ્ચે ઝગડા વધે છે.
સાવરણી રાખવા માટે આ દિશા છે યોગ્ય.તેની સાથે જ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે જો તમે ઘરમાં સાવરણી રાખો છો તો ઘરમા સાવરણી રાખવા માટે નુ આ એક યોગ્ય સ્થાન હોવું જરૂરી છે તેવું માનવામાં આવે છે અને આ મુજબ સાવરણી રાખવા માટે ઉત્તર દિશા ને શ્રેષ્ઠ ગણવામા આવે છે અને તેની સાથે જ આ ઉપરાંત એક વાત ની વિશેષ કાળજી રાખવી કે ક્યારેય પણ સૂર્યાસ્ત બાદ કચરો ના વાળવો. તેમ કરવા થી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.