પત્નીને ખબરના પડે એ રીતે પતિ બાંધતો હતો અન્ય યુવતીઓ સાથે સબંધ,પત્નિને ખબર પડતાં જ થઈ ગઈ આવી હાલત

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

શું 45 વર્ષની મહિલાને 23 વર્ષનો બોયફ્રેન્ડ હોઈ શકે છે હા તમને કદાચ લાગતું હશે કે હોય પણ શકે અને તેમાંય જો તે મહિલા કોઈ કરોડપતિની પત્ની હોય તો કદાચ આ વાત માનવી અશક્ય જ લાગે છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ ફિલ્મોમાં ચોક્કસ આવું બની શકે છે ઘણીવાર આવું જોવા મળતું હોય છે પણ રિયલ લાઈફમાં આવી લવસ્ટોરીની કલ્પના કરવી જરા અઘરી હોય છે તેવું માનવામાં આવી રહ્યું છે પણ જો કે અમદાવાદ જેવા શહેરમાં બનેલી આ ઘટના એક હકીકત છે તેવું જાણવા મળ્યું છે અને જેમાં મહિલાએ કેમ 23 વર્ષના યુવકના પ્રેમમાં પડી ગઈ હતી અને કેમ તેની સાથે બધી મર્યાદા ઓળંગી ગઈ હતી તેનું કારણ પણ ચોંકાવનારું છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો આપણે જાણીએ તેના વિશે સંપૂર્ણ માહિતી.

અહીંયા આ કિસ્સામાં એવું જ જાણવા મળ્યું છે અને તેમજ ઉંમર શું છે અને માત્ર એક આંકડો હોય છે અને હા અમદાવાદના એક કરોડપતિ બિઝનેસમેનની પત્ની નિશાને જોઈને તો આ વાત કોઈપણ માનવા તૈયાર થઈ જાય છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ 45 વર્ષની નિશા એટલી બધી શોખીન છે કે તેની આગળ તો 25-30 વર્ષની નવી-નવી પરણેલી યુવતીઓ પણ ઝાંખી પડી જાય તેવી હતી અને જે ખૂબ જ સુંદર હતી અને આ નિશાની પોતાની પણ તેના સર્કલમાં અલગ ઓળખ પણ છે તેવું જણાવ્યું છે અને તેમજ ગાડી, બંગલો, ક્યારેય ન ખૂટે એટલા રુપિયા તેમજ દુનિયાનું એકેય એવું સુખ નથી કે જે નિશા પાસે અત્યારે ન હોય તેવું હતું અને તેમજ આ પતિનો અમદાવાદમાં વર્ષોથી જામેલો બિઝનેસ પણ છે ઘણી મોટી રકમ તે દિવસમાં જ કમાય છે અને વર્ષે બે વાર ફોરેન ટ્રીપ તો નિશાની માટે સાવ સામાન્ય વાત હોય છે તેવું પણ જણાવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યય છે કે આ નિશાનો પતિ અપૂર્વ પણ આમ તો ઉંમર પ્રમાણે 50નો જ લાગતો નથી પણ કહેવામા આવ્યું છે કે તે પોતાના સાવ અલગ પ્રકારના જ શોખ હતા અને તે ખુબજ શોખીન હતો તેમજ વારંવાર તે પોતાના ગ્રુપ સાથે ફરવા જતો રહેતો હોય છે. ક્યારેક કામનું બહાનું કરીને તો ક્યારેક રિલેક્સ થવા માટે જવું છે તેમ સીધું જ કહીને. અપૂર્વ માટે રિલેક્સ થવું એટલે શું તે નિશા પણ સારી રીતે જાણે છે પણ તેની સાથે જણાવ્યું છે કે ઉંમરના આ પડાવે પહોંચીને હવે તેને તેની સાથે લડવું ઝઘડવું સમય વેડફવા જેવું જ લાગે છે તેમજ કારણકે તે માને છે કે વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ના જ ભૂલે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને તેમ જ તેનો પતિ પણ ગમે તેટલું કહેવા છતાંય સુધરવાનો તો નથી જ તેવું જણાવ્યું છે.

તેની સાથે જણાવ્યું છે કે અપૂર્વ અને નિશાના લવ મેરેજ થયા હતાં અને ત્યારબાદ આ બંનેએ નક્કી કર્યું હતું કે આ લાઈફને મન મૂકીને માણવી છે અને તેમજ તેના માટે તેમણે કોઈ બાળક પણ પ્લાન ન કર્યું હતું તેવું કહેવામા આવ્યું છે અને તેમજ શરુઆતના વર્ષોમાં તો બધું ખૂબ જ સરસ ચાલ્યું હતું તેવું જણાવ્યું છે પણ જેમ-જેમ સમય વિતતો ગયો હતો તેમ-તેમ નિશાને અહેસાસ થવા લાગ્યો હતો તેની સાથે જણાવ્યું છે કે પતિને હવે તે ઘરડી લાગવા માંડી છે અને કહેવામા આવ્યું છે કે આ નિશા ભલે 45 વર્ષની ઉંમરે પણ સુંદર દેખાતી હતી તેમજ જણાવ્યું છે કે તેના પતિને તો જે 20-25 વર્ષની છોકરીઓમાં જ વધારે રસ રહ્યો હતો એવું પણ જણાવ્યું છે અને તેની પતિની હરકતો સામે પહેલા તો નિશાએ વાંધો લીધો હતો તેમજ અપૂર્વનો એટિટ્યૂડ એવો હતો કે તેને ફાવતું હોય તો સાથે રહે નહીંતર તારો રસ્તો શોધી લેજે તેવું જણાવ્યું હતું.

તેમજ જણાવ્યું છે કે આ નિશાને હવે એકલતા સારવા લાગી હતી અને ભલે તે ગમે તેટલી મોર્ડન હતી અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફેશનેબલ પણ હતી પણ આખરે તો તે એક સ્ત્રી હતી પણ ત્યારબાદ જ્યારે પતિને હવે તે છોડી શકે તેમ પણ નહોતી તેમજ હવે તેને પણ કોઈનો સાથ જોઈતો હતો પણ જ્યારે તે ઉંમર તેમાં બાધારુપ બનવા લાગી હતી અને એકલતા ભૂલાવવા માટે જ નિશા પાર્ટીઓ કરતી હતી પોતાને દુનિયાની કોઈ ફિકર નથી તેવું બતાવવા પ્રયાસ કરતી હતી તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ પોતાની એકલતાને તે જેટલી દબાવવાનો કોશીશ કરતી હતી તેની સાથે જ જણાવ્યું છે કે તેટલી જ તે વધુને વધુ ઉછળતી હતી.પણ જો કે ત્યારબાદ આ નિશાએ કલ્પના પણ નહોતી કરી કે તે જેના માટે આટલું તડપી રહી છે અને જણાવ્યું છે કે તે તેને થોડા જ સમયમાં અણધારી રીતે જ મળી જવાનું છે તેવું પણ કહેવામા આવ્યું હતું.

તેમજ અહીંયા આગળ વાત કરતા એવું પણ જણાવ્યું છે કે આ શહેરની એક જાણીતી બ્યૂટિ સલૂનમાં નિશાની નિયમિત અવરજવર રહેતી હતી તે બધાની સાથે હરતી ફરતી પણ આમ તો તેના હેર સ્ટાઈલિસ્ટથી લઈને બ્યૂટિશિયન સુધીનું બધું ફિક્સ જ હતું પણ ત્યારબાદ જેના વિશે એવું પણ કહેવામા આવ્યું છે કે એક દિવસ તે અચાનક સલૂન પર પહોંચી હતી અને ત્યારબાદ તેને પાર્ટીમાં જવાનું હોવાથી તે પોતાના વાળને સરખા કરાવવા આવી હતી અને તે ઘણો સમય ત્યાં રોકાઈ હતી પણ તે વખતે તેનો હેર સ્ટાઈલિસ્ટ ત્યાં હાજર જ નહોતો અને તેમજ આ નિશાનું કામ એક બીજા હેર સ્ટાઈલિસ્ટને સોંપવામાં આવ્યું હતું ત્યારબાદ જે ત્યાં નવો જ આવ્યો હતો પણ જયારે તેનો લૂક કોઈ હીરોથી કમ પણ નહોતો તેવું જણાવ્યું છે.

તેમજ એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે દરેક કામમાં પર્ફેક્શનનો આગ્રહ રાખતી નિશાને તે છોકરાની કામ કરવાની સ્ટાઈલ અને પર્ફેક્શન બંને ખુબજ ગમી ગયા હતા અને તો સામ સામે જોવા લાગ્યા હતા અને તેણે તેનો નંબર પણ લઈ લીધો હતો અને ત્યારબાદ તેને કહી દીધું કે હવેથી મારું કામ તું જ કરીશ એવું પણ કહ્યું હતું અને તે જવાનિયાનું નામ હતું વિશાલ પણ ત્યારબાદ આ નિશાનું તો સલૂનમાં આમ પણ આવવાજવાનું રહેતું જ હતું અને તેમજ જણાવ્યું હતું કે આમને આમ તેનું અને વિશાલ વચ્ચેનું કનેક્શન મજબૂત બનતું ગયું હતું તેની સાથે ક એકવાર તો નિશાએ તેને એમ પણ કહી દીધું હતું કે તારે મને મેડમ નહીં પણ નિશા કહીને જ બોલાવવાનું છે એમ કહીને સબંધ આગળ વધારવા માગતો હતો.

પણ ત્યારબાદ વિશાલ ભલે નિશા આગળ સીધો હોવાનો ડોળ કરતો હતો પણ તેની સાથે જ જણાવ્યું છે કે તેના માટે આ કંઈ નવું પણ નહોતું અને તેની સાથે જ આ નિશા જેવી કેટલીય આન્ટી અને ભાભીને તે ફેરવી જ ચૂક્યો હતો અને ઘણીવાર આવા સબંધ તે બધા સાથે બાધી ચુક્યો હતો અને હવે તેનો ટાર્ગેટ નિશા હતી અને તેની સાથે પણ તેને એવું જ કર્યું હતું અને પછી આ ભાંડો ફૂટ્યો હતો.

About bhai bhai

Check Also

60 વર્ષના કાકાએ બાંધ્યા પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે, પણ યુવતી થઈ ગર્ભવતી અને થયું આવું…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા …