કિસ કરતી વખતે કેમ પોતાની આંખો બંધ કરી દે છે છોકરીઓ ? જાણો તમે પણ

મિત્રો જો તમે કોઈ દિવસ કોઈ છોકરીને કિસ કરશો તો તમે જાણતા હશો કે જ્યારે મોટાભાગની છોકરીઓ કિસ કરે છે ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી લે છે તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે પરંતુ મિત્રો હવે ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે.

દોસ્તો તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે મિત્રો એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.

મિત્રો મનોવૈજ્ઞાનિકો પ્રમાણે કિસ કરતી વખતે પોતાનુ દિમાગ બે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્તુ મિત્રો તેનો અર્થ એ છે કે જો દિમાગને કિસ કરતી વખતે જો આંખોથી આવેલા સંકેતો ઉપર ઘ્યાન આપવુ પડે તો તેના માટે આ અઘરુ થઈ જાય છે અને તેનાથી દિમાગના સંસેશન પક્રિયામા મુશ્કેલીઓ આવે છે જેના કારણે કિસ કરતી વખતે કોઈ છોકરીની આંખો બંધ થઈ જાય છે.

મિત્રો છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેને કોઈના જોઈ જવાની બીક રહેતી નથી અને તેને કોઈના નજીક આવવાનો પણ રહેતો ડર નથી મિત્રો જ્યારે કોઈ છોકરીને કિસ કરતી વખતે તે એવાતનું ધ્યાન રાખે છે કે કિસ કરતી વખતે કોઈ તેને જોઈ જાય અને તેના કારણે તમે કિસ કરવામા સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી તેથી પણ છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે.

મિત્રો કિસ કરીને લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે મિત્રો કિસથી પોતાનો સાથ ,સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંડર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે મિત્રો જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.

મિત્રો આંખો બંધ કરવાનો એ પણ ફાયદો છે કે તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી કિસ કરી શકો છો અને જ્યારે આંખો ખુલ્લી રાખતા કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દે છે અને તે ક્ષણ પણ પુરી થઇ જાય છે મિત્રો તમે આ સમયને અનુક અલગ જોવા કરતા આ પલને વધારે મહસુસ કરવા માંગો છો તો તેના માટે પણ આંખો બંધ કરી લો છો અને તેના આનદને પોતાની અંદર ઉતારી લો છો.

About bhai bhai

Check Also

સંભોગ દરમિયાન છોકરીઓને ગમે છે આ પોઝિશન, આવે છે ડબલ આનંદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …