માત્ર 18 જ સેકન્ડમાં કોઈપણ ને પહેરાવી દે છે આ મહિલા સાડી, જાણો કોણ કોણ છે તેનું કસ્ટમર

દોસ્તો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું અને તેમજ દરરોજની જેમ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમજ આ લેખમાં હું તમને એક નવી જ માહિતી જણાવવા જઈ રહ્યો છું જેના વિશે તમે ક્યારેય નહીં જાણ્યું હોય તો આવો જાણીએ આ લેખ વિશે જે તમને ખૂબ જ પસંદ પણ આવશે અને આવા લેખ અમે કાયમ તમારા માટે લઈને આવીએ છે પણ આજનો લેખ કઈક અલગ જ છે જેમાં હું તમને અંબાણીથી લઈને દીપિકા પાદુકોણ વિશે જણાવવાનો છું અને તેમને માત્ર 18 સેકન્ડમાં જ સાડી પહેરાવવામાં આવે છે તેવું આ લેખમાં જણાવવામાં આવ્યું છે તો આવો જાણીએ આ વિશે આગળ માહિતી.

તેમજ કહેવામા આવ્યું છે કે જ્યારે કોઈ અભિનેત્રીને સાડી પહેરેલી જોઈએ તો સૌથી પહેલો સવાલ એ મગજમાં આવે કે વાહ શું સાડી પહેરી છે એવી વાતો કરતા હોય છે અને તેમજ તેઓ આ સાડીની પાટલીથી લઈને પાલવ સુધી અલગ રીતે પહેરવાનો ઢંગ સૌ કોઈને ઈમ્પ્રેસ કરી દે છે અને તેઓ કઈક અલગ જ સાડી પહેરે છે પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તેમની સાડીને સ્ટાઈલ કરવા પાછળ કોનો હાથ હશે અને તેઓ આટલી સરસ સાડી કેમની પહેરે છે ચોક્કસ તમને આ વાતની ખબર નહિ જ હોય તો આજે હું તમને તેના વિશે જ જણાવવાનો છું અને તેમજ આ એક્ટ્રેસને સાડી પહેરાવવાનું કામ ડૉલી જૈન કરે છે એવું અહીંયા જણાવ્યું છે અને તેમજ જે એક કે બે નહીં લગભગ 325 રીતે સાડી પહેરાવી શકે છે તેવું તેમના હાથમાં જાદુ છે અને તેમજ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીથી લઈને દીપિકા સુધી સૌ કોઈ તેના રેગ્યુલર કસ્ટમર્સ છે અને આ લોકોને પણ આ ડોલી જૈન સાડી પહેરાવે છે.

તેની સાથે જ અહીંયા જણાવ્યું છે કે તે પોતાના નામે કરી ચુકી છે જે અનેક અવૉર્ડ્સ તેમજ પોતાના આ હુનરને કારણે ડૉલી જૈન ઘણી જ ફેમસ છે અને મોટી મોટી હસ્તીઓ તેમની પાસે આવે છે અને તેને સાડીને 125 રીતે પહેરવાનો અને તેમજ લિમડા બુક ઑફ રેકોર્ડ્સ, 2011માં ફાસ્ટેસ્ટ સાડી ડ્રેપિંગ, બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ, 2011 કોકા કોલા અવૉર્ડ, 2015 સશક્ત નારી સન્માન જેવા સન્માનો મળી ચુક્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને આ સિવાય હવે તો ડૉલીની સાડી પહેરાવાની સ્પીડ એટલી છે કે તે ગણતરીની સેકંડોમાં આ કામ કરી લે છે અને બીજા કોઈની હેલ્પની પણ જરૂર પડતી નથી તેમજ તેનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ છે. જ્યાં પહેલીવાર 80 રીતે સાડી પહેરાવાની રેકોર્ડ બનાવ્યો હતો તેમજ જણાવ્યું છે કે બાદમાં તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને 325 સ્ટાઈલમાં સાડી પહેરાવવાનો અને બાંધવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેની સાથે જ એક સાડી સાડા અઢાર સેકંડમાં પહેરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો એવું જણાવ્યું છે.

તેમજ આજે તે ફેશન ઈન્ડસ્ટ્રીના મોટા ડિઝાઈનર્સ જેવા કે સબ્યસાચીથી લઈને મનીષ મલહોત્રા તેના ક્લાયન્ટ્સ છે અને બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓને ડૉલી જ સાડી કે લહેંગો પહેરાવે છે અને દીપિકા પાદુકોણથી લઈને અનેક અભિનેત્રીઓ તેની સાથે સાડી પહેરાવે છે અને તેમજ આ સાડી પહેરાવવાને પોતાના પ્રોફેશન બનાવનારી ડૉલીનું કહેવું છે કે તે આ કામને એવી છોકરીઓ પોતાનો વ્યવસાય બનાવી શકે છે જે વધારે ભણેલી ગણેલી નથી કારણ કે જો તમે દસમું પાસ છો તો પણ ઘણું છે અને તે વધારે ભણેલી નથી તો પણ આવું કામ કરે છે તેમજ આ કામમાં વધુ ભણેલા હોવાની જરૂર જ નથી. આ પ્રોફેશનના કારણે આજે ડૉલી પાસે એક મોટી ટીમ છે. ડૉલીની સાડી પહેરાવવાની ફી 35 હજારથી શરૂ થાય છે અને મોટા ભાગની અભિનેત્રીઓ ડોલીની કસ્ટમર છે તેવું જણાવ્યું છે.

તેમજ આ ડૉલીને ક્યારેય સાડી પહેરવી પસંદ નહોતી પણ તેણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનો ઉછેર બેંગ્લોરમાં થયો છે અને તેને સાડી પહેરવી બિલકુલ પસંદ નહોતી પણ તેના લગ્ન એક એવા ઘરમાં થયા જ્યા માત્ર સાડી પહેરવાની અનુમતિ હતી માટે તેમને ત્યાં સાડી પહેરવી પડતી હતી અને જ્યારે આ ડૉલીને એ ખબર પડી તે તેના સાસરે માત્ર સાડી પહેરવાની જ છૂટ છે ત્યારે તે રડતી હતી અને લગ્ન કરવામાં પણ કનફયુંઝ હતી કારણ કે તેને સાડી પહેરવામાં કલાકો લાગતા હતા અને જણાવ્યું છે કે કદાચ ડૉલીને એ વાતની ખબર નહોતી કે આ વસ્તુ તેની જિંદગી બદલી નાખશે અને એક દિવસ તે એટલી જાણીતી થઈ જશે કે અંબાણી પરિવારની મહિલાઓ પણ તેની કસ્ટમર બનશે અને હાલમાં પણ તે આ વાતને યાદ રાખે છે.

આ લેખન અંતે જણાવ્યું છે કે આ મહિલાઓ માટે પ્રેરણા છે ડૉલી જૈન તેવું કહેવામા આવ્યું છે અને આ ડૉલી એ મહિલાઓ માટે પ્રેરણા સમાન છે જેઓ કહે છે કે તેઓ વધુ ભણેલા નથી પણ આ કામમાં તે માસ્ટર માઇન છે તેમજ એટલે તે સારી નોકરી કે બિઝનેસ ન કરી શકે એવું કહેવમાં આવ્યું છે તેમજ તમારી અંદર રહેલું હુનર તમને આસમાની ઉંચાઈએ પહોંચાડી શકે છે અને તેંમજ તે મહેનત કરે છે અને તમારા ટેલેન્ટને નિખારે તેવું જ આ ડોલી જૈન સાથે અહીંયા થયું છે.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …